________________
*
પદ્મશ્રીએ દેવકુમારના અભય માટે રાજા પાસે કરેલી પ્રાર્થના
[ ૮૯ ]
જ્ઞાની સાથેાસાથ ચાર સબંધી બીના નાશ પામી ચૂકી છે, કારણ કે ચારથી પુત્ર જન્મવાને કારણે પદ્મશ્રી એ પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી છે.’' દેવકુમારે આ પ્રમાણે કહેવાથી રાજા સભાસદો સહિત હાસ્ય કરવા લાગ્યા અને શરમીંદી બનેલ પદ્મશ્રી પણ એ પ્રકારે (રાજાના હાસ્યથી અને પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ ન થવાથી ) અધે મુખવાળી બની. પછી તે પદ્મશ્રીને આશ્વાસન આપીને દેવકુમારે રાજાને કહ્યુ` કે- તે ચારને કઇ રીતે પકડી શકાય ? કે જે જોતજોતામાં અદશ્ય થઈ જાય છે, જે ચારની આવી અદૃશ્ય મનવાની શ્રેષ્ઠ શક્તિ છે તે મારા સમસ્ત નગરમાં શા માટે ચારી નહીં કરતા હેાય ? એટલે હું માનું છું કે-જનતા પર તેને દયાભાવ જણાય છે. ” પદ્મશ્રીએ કહ્યુ' કે–“ હે રાજન ! આટલુ' જ સામર્થ્ય હોય તેમ શા માટે કહેા છે ? તે સવં પ્રકારની શકિત ધારણ કરે છે. ક્રીડારસિક તે પાદુકા પણ ઉપાડી ગયેલ છે, પણ તે ફક્ત દ્રવ્ય લાભથી ગ્રહણ કરેલ નથી, કારણ કે તે સર્વ પ્રકારે શકિતમાન છે, તેથી રાજન ! તે ચાર કદાચ પ્રાપ્ત થાય તેા પણ હણવા યેાગ્ય નથી '' ત્યારે દેવકુમારે કહ્યું કે-“હે સ્વામિન્ ! ચારે આ પદ્મશ્રીને વશ કરી લીધી જણાય છે.” આ પ્રમાણે યુકિતથી પદ્મશ્રી તેના અભયની માગણી કરી રહી છે; તે ચોરની શકિત ખરેખર અદ્ભુત જણાય છે કે–જેણે આવી વેશ્યાને પણ વશ કરી લીધી.'' રાજાએ જણાવ્યું કે− જ્યારે આ પદ્મશ્રી તે ચોરને પકડી પાડશે ત્યારે હું તેને ચોક્કસ અભયદાન આપીશ. આ અસત્ય સમજવું નહીં. ’’ ત્યારે ષિત બનેલ પદ્મશ્રીએ “ તમારી મેાટી એ પ્રમાણે કહ્યુ`. દેવકુમારે પણ વિચાયુ` કે-ચોક્કસ આ વેશ્યા મારા પ્રત્યે અનુરાગિણી મની જણાય છે. જેવી રીતે વિશેષ પ્રકારના રંગને કારણે કેરીમાં મીઠાશ જણાય છે તેમ વિશિષ્ટ પ્રકારની વાણીથી પ્રેમભાવ પણ દર્શાવાય છે.’’ પછી રાજાથી વિસર્જન કરાયેલ સમસ્ત સભાજના રાજાને નમસ્કાર કરીને રાજસભામાંથી પેતપેાતાના સ્થાને ગયા.
પાખતમાં કંઇપણુ મહેરબાની થઇ ”
""
દેવકુમારને પુત્ર પાંચ વર્ષના થયા, પરન્તુ તેના અંગેાપાંગ પુષ્ટ હાઇને તે આઠ વર્ષ જેવડા દેખાતા હતા. ખીન્ત માળકાના માબાપને જોઇને મુગ્ધ બનેલ તે બાળક પેાતાની માતા પદ્મશ્રીને પૂછતા હતા કે-“મારા પિતા કેમ જણાતા નથી ? ” ત્યારે તેણી હસીને જણાવતી કે“ તારા પિતા તેા છે. ' ખાળકે પછ્યુ કે તું મને મારા પિતા બતાવ. દ્મશ્રીએ જણાવ્યું કે- સવારે બતાવીશ. ’' ખાદ રાત્રિએ આવેલા દેવકુમારને તેણે પુત્રે જણાવેલ હકીકત કહી. ત્યારે ગુપ્ત હકીકત ખુલ્લી થઇ જવાના ભયને કારણે દેવકુમારે તેણીને જણાવ્યુ* કે—“ આ ખાબતમાં મેં તને નિષેધ કરેલ છે કે તારે પુત્રને અહીં લાવવે નહીં.?” ત્યારે પદ્મશ્રીએ પણ કંઇક ઉપાલંભ આપવાપૂર્વક દેવકુમારને કહ્યું કે–“હું માનું છું કે તમારુ' અંતઃકરણ વા જેવું ઠાર જણાય છે, કારણ કે લાંબા સમયથી આતુર બનેલા પુત્રને પૂ જોવાને તમે ઇચ્છતા નથી.” પછી તેણીએ મનમાં વિચાર્યુ કે જે સ્થિતિમાં દેવકુમાર અહીં આવે છે તે સ્થિતિમાં પુત્ર તેને જોવે તે ગુપ્ત રીતે તેને અહીં લાવીને હું આજે પરીક્ષા રી જોઉં. ૨’
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com