________________
★
શશીપ્રભાને જોઇને રાજવીઓને થયેલી કામજન્ય અનેકવિધ ચેષ્ટાએ,
[ ૧૨૯ ]
માટે સ્તંભ કરાવા અને યુવાન વિદ્યાધર રાજાએને આમંત્રણ આપો. ” માઇ રાજાના આદેશથી નગરના બહારના ભાગમાં એક શ્રેષ્ઠ મંડપ તૈયાર કરાવ્યો જેમાં ભમતા આઠ ચક્રવાળા, જાડા અને અત્યંત લાંખે એક સ્તંભ કરાવ્યે. તે સ્ત`ભની ટોચ પર મનેાહર પૂતળી થાપવામાં આવી અને આવનાર વિદ્યાધરાને માટે મહેલા મનાવવામાં આવ્યા.
પાણિગ્રહણને માટે શ્રેષ્ઠ મુહૂત્ત જોવાયું. આમંત્રણ અપાયેલા સમસ્ત વિદ્યાધરા આવી પહેાંચ્યા. પેાતાની બેનની પુત્રી શશિપ્રભા હેાવાથી આમ ત્રણ અપાયેલ ભુવનભાનુ રાજવી પણ ભાનુશ્રી સાથે આવી પહોંચ્યા. નલિનીગુમ કુમાર પણ વૈરિસિંહ નામ ધારણ કરીને તેમજ રૂપ-પરાવર્તન કરીને અત્યંત આગ્રહ થવાથી આવી પહોંચ્યા. પેાતપેાતાને ચેાગ્ય મહેલેામાં વિદ્યાધરાએ પ્રવેશ કર્યાં અને શ્રીચંદ્ર વિદ્યાધરેંદ્રે પણ તે સંતુ... ચિત સન્માન કર્યું.
લગ્ન મુહૂત નજીક આવ્યું ત્યારે પોતાની ભાણેજ શશિપ્રભાનીરૂપ-સંપત્તિ જોઇને ભાનુશ્રીએ શ્રીચંદ્રને કહ્યું કે- “ આને યાગ્ય વર તેા નલિનીશુક્ષ્મ જ છે, આ વિશાળ રાધાવેધરૂપી કા માં અગાઉથી મને પૂછ્યું નહીં તે ઠીક ક` નથી.” ત્યારે શ્રીચ દ્રે જણાવ્યુ' કે–
આ વિષયમાં ક’ઇ પણ ફેરફાર થઈ શકે તેમ નથી. અહમહમિકાપૂવ ક હું પહેલા હું પડેલા એવી રીતે શશિપ્રભાને વરવાને માટે આ સ્થળે અનેક રાજાએ એકત્ર થયા છે.’’ પછી શ્રીચંદ્ર વિદ્યાધરે પેાતાના દ્વારપાળદ્વારા બધા રાજાઓને ઉદ્દેશીને ઉદ્ઘાષણા કરાવીકે- જે કાઇ રાધાવેધ કરશે તે મારી પુત્રી શશિપ્રભાને વરશે, ’’
લગ્ન દિવસ આબ્યા એટલે શ્રીચંદ્ર વિદ્યાધર બહારના મંચ પર બેઠા. બાકીના બીજા મ'ચા પર અન્ય વિદ્યાધર રાજાએ બેઠા અને કૌતુકને ખાતર નાગરિક લેાકે ત્યાં આવ્યા. ઉત્તમ વસ્ત્રાલંકારાથી શે।ભતી શશિપ્રભા પણ પેાતાની સખીના હસ્તમાં પુષ્પમાળા ધારણ કરીને રાજાઓની સન્મુખ આવી પહેાંચી. શશિપ્રભાને નિહાળીને માજાને ઉછાળતા સમુદ્રની માફક રાજાએ ખળભળી ઊઠયા; તેમજ કામજન્ય વિવિધ પ્રકારની ચેષ્ટાએ કરવા લાગ્યા. કોઈ એક રાજવી સિંહાસન પર શૂન્ય માક બેસી રહ્યો. જ્યારે બીજે કાઇ એક પેાતાનુ' સ્થિરપણુ' દર્શાવવા માટે પેાતાનેા હસ્ત દર્શાવવા લાગ્યા. કાઈ એક મેાતીના હારને લાગેલ ચ'દનના વિલેપનને ઉખેડી નાખવાના બહાનાથી હારથી સુÀાભિત પેાતાના ઉરપ્રદેશ (છાતીને પ્રદેશ) જોવા લાગ્યા. શશિપ્રભાને જોવાથી ક"પતી દેહરૂપી લતાવાળા કેાઈ એક પેાતાના હસ્તરૂપી કમળમાંથી સરી પડેલ ક્રીડાકમળને જાણી શક્યા નહીં. વળી કોઇ એક એલ્યેા કે-આ કન્યાના દનથી અમારા જન્મ, જીવિત અને નેત્રા સાક બન્યા છે. ત્રણ જગતને વિષે ધન્યભાગીઓમાં શ્રેષ્ઠ એવી કઈ વ્યક્તિના કંઠને વિષે આ કન્યા પાતાની વરમાળા પહેરાવશે ? 'જયાં સુધી આ કન્યા વિદ્યમાન છે ત્યાં સુધી હું માનું છું કે-ચાર વસ્તુઓ
૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com