________________
[ ૮૮ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સ૩ જો
હતાં. ચાંચળ ચિતવાળી તેણીએ પરપુરુષ સાથે ક્રીડા કરી લાગે છે. બીજા પુરુષથી પ્રગટેલા પુત્રના મને ભય નથી. જો તે મારો પુત્ર હશે તેા હું એવું કરીશ કે જેથીતે મારું સ્વરૂપ જોઇ શકે નહીં. પહેલેથી જ કાયર બની જવાથી શું ? તે સમયે જોઇ લેવાશે.’’ આ પ્રમાણે વિચારીને તેણે પેાતાના મુખ પર કોઇપણ જાતનો ફેરફાર ન દેખાડતાં મૌનને આશા લીધે. તેણીએ ગભ સ ંબંધી હકીકત રાજાને જણાવતાં રાજાએ કહ્યું કે- તું તેનાથી પ્રગટેલા ગર્ભીનું યત્નપૂર્વક રક્ષણ કરજે. ’ ગર્ભના કારણે અધિક સ્નેહવાળી બનેલી પદ્મશ્રીએ વિચાયું કે-“હું આ ચારને રાજા પાસેથી અભયદાન અપાવીશ. 1
કેટલાક દિવસે ખાદ તેણીએ પુત્રને જન્મ આપ્યા. દેવકુમારે તેણીને કહ્યું કે- આ પુત્રને ધાવમાતા સાથે બીન્ત ઘરે મૂકી આવ, નહીંતર હું તારા પાસે આવીશ નહીં.’’ પદ્મશ્રીએ પણ કહ્યું કે-“ હે નાથ ! તમે જે કહેશે। તે હું કરીશ; પરન્તુ દેવકુમાર (દેવના કુમાર) સરખી કાંતિવાળા આ તમારા પુત્રને જોઇને હે નાથ ! તમે તમારા અને નેત્રાને સફળ કરે.” પેાતાનું નામ લેવાથી શકાશીલ બનેલ તે વિચારવા લાગ્યા કે- શું હું પદ્મશ્રીથી ઓળખાઈ ગયે હાઈશ ? અથવા તે શ કા કરવાની જરૂર નથી. ફક્ત તેણીએ તે આ બાળકને તેવી ઉપમા આપી જણાય છે.’’
આદ ઉત્કંઠિત બનેલા તેણે પદ્મશ્રીને જણાવ્યું કે મને તારા પુત્ર દેખાડ. ’” જ્યારે તેણીએ પણ રત્નમય પારણામાંથી લાવીને તેને ખતાબ્યા એટલે હસતા મુખવાળા, પેાતાની સરખા અને પેાતાની તરફ જોઇ રહેલા તેને સ્નેહપૂર્વક રમાડ્યો અને વારંવાર ચુ ંબન કર્યુ હું ઓ બાળકની આકૃતિ અને આચરણ જણાવે છે કે-તે મારે પુત્ર હાય, પણ ખેદની વાત છે કે દેવવશથી તેના જન્મ વેશ્યા સ્ત્રીદ્વારા થયા છે. સૌથી વીંટળાયેલ ચંદનવૃક્ષ, દુષ્ટ વ્યન્તરાથી રખાયેલ સ્પષ્ટ નિધાન, રક માનવના હાથમાં રહેલ મહામૂલ્યવાન રત્ન, હલા કુળમાં અ’ધાયેલ અરાવણુ હસ્તી સમાન આ ઘટના જણાય છે.” આ પ્રમાણે પેાતાના મનને હુ તથા ખેદયુક્ત નહીં બતાવતાં તેણે હસતાં હસતાં કહ્યું કે મારી સાથે મળતાવડા નહીં એવા આ બાળકને તું મારા જ પુત્ર કઈ રીતે કહે છે ? ” શરમને લીધે નીચા મુખવાળી પદ્મશ્રીને, પેાતાના ખેાળામાંથી લાંબા સમયે પુત્રને સોંપીને તેણે કહ્યું કે-“જો તું તારું કલ્યાણ ચાહતી હૈ। તે અ પુત્રને કેટલાક વર્ષો પર્યંત ખીજાને ઘરે રાખે.” પદ્મશ્રીએ જાણ્યુ` કે- આ કોઇ ભવિષ્યવેત્તા જણાય છે, તેથી કાંઈક અમ'ગળ જુએ છે.” ખાદ્ય તેણીએ પણ તેના કહ્યા પ્રમાણે કર્યું, ધાવમાતા રોકીને પેતે પણ તેની સાર–સ'ભાળ લેવા લાગી. અત્યંત કાંતિવાળા પુત્ર પદ્મશ્રીને પેાતાના પ્રાણા કરતાં પણ અધિક પ્રિય બન્યો અને સજ્જન પુરુષોના સ્નેહની માફક હમેશાં વૃદ્ધિ પામવા લાગ્યો. “ પદ્મશ્રી વેશ્યાને ચારથી પુત્ર જન્મ્યો છે. ’’ એ પ્રમાણે સમસ્ત જનતામાં પ્રખ્યાતિ થઈ.
તે
કેઇએક દિવસે રાજા સભામાં બેઠા હતા અને તે સભામાં પદ્મશ્રી પણ હાજર હતી ત્યારે દેવકુમારે રાજાને સ્પષ્ટતા પૂર્વક વજ્ઞપ્તિ કરી કે-“ હે સ્વામિન્ ! આ પદ્મશ્રીની પ્રતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com