________________
જયશ્રીએ અગ્નિપ્રવેશ માટે માગેલ આદેશ અને ડાબા નેત્રનુ સ્ફુરણું.
[ ૯૭ ]
સમસ્ત જનસમૂહ આશ્ચય તેમજ શાકનુ સ્થાન અન્યા અને જયશ્રી ધ્રુવને ઉપાલ'ભ આપવાપૂર્ણાંક રુદન કરવા લાગી. “કુમાર સાથે વિયેાગ કરાવતાં અને અમૃતમાં ઝેર નાખતાં હે કૃતાંત ! હું નિર્દય ! તે' શું પ્રાપ્ત કર્યું` ? હે દેવ ! કુમાર સરખા નરરત્નને સજીને પછી હરણ કરતા તું નિર્દય, વ સરખા કિઠન હૃદયવાળે, દુષ્ટ આચરણવાળા અને મૂર્ખ છે, હે પ્રાણનાથ ! કલ્પવૃક્ષ સરખા આપનું ફળ મળવું' તા દૂર રહ્યું પણ મ`દભાગી એવી મે' આપના હસ્તરૂપી પધ્રુવ ( પાંદડુ' ) પણ પ્રાપ્ત ન કર્યાં. હે સ્વામિન્ ! મને કહે કે-મારા હૃદયમાં સારી રીતે સ્થાપિત થયેલા આપ, તે મારુ' હૃદય ફૂટી ગયા વગર-ચીરાઈ ગયા વગર આપ કેવી રીતે ખડ઼ાર નીકળી શકયા ? ” આ પ્રમાણે ઉચ્ચ સ્વરે વિલાપ કરતી તે મૂચ્છિત બનીને પૃથ્વી પર પડી ગઇ. ખાદ ઘણાં ઉપચાર કર્યા' પછી તેણી સચેતન મની. પુનઃ તે બેલવા લાગી કે- પતિના વિયેાગમાં અગ્નિ એ જ મારું શરણુ છે, કારણ કે ઉત્તમ કુળમાં જન્મેલ સ્ત્રીએ માટે ખરેખર આ ચેાગ્ય છે. ’’ ત્યારે જયશેખર રાજાએ કહ્યું કે- હે પુત્રી! તું ખેદ ન પામ. હજી તારા હસ્તમેળાપ થયે નથી, તેથી તુ બીજા વરને વરવાને યેાગ્ય છે. '' જયશ્રીએ જણાવ્યું કે- આપ પૂજ્યને આ પ્રમાણે જણાવવું ઉચિત નથી. હૃદયને વિષે જેને સ્થાપન કરેલ છે તે જ સ્વામી હેાય છે, આવેા વ્યવહાર છે, તે હવે મારા માટે તેા અપરાજિત કુમાર અથવા તે અગ્નિ એ જ શરભૂત છે. સમય પસાર કરવાની જરૂર નથી, કારણ કે તમારા પુત્ર દૂર જઈ રહ્યા છે.”
*
“ હવે આ જયશ્રીને કઇ રીતે પાછી વાળવી ’ એ પ્રમાણે સતાપ પામેલા રાજારાણીનુ` પુત્ર સંબંધી દુઃખ ભુલી જવાયુ'. જયશેખર રાજાએ જયશ્રીને જણાવ્યુ` કે-હે પુત્રી! તુ એક માસ પર્યંન્ત રાહ જો, જેથી હું અપરાજિતની તપાસ કરાવુ’’ રાજાની સૂચનાનુસાર એક માસ પ ́ત જયશ્રી તેમજ રાણી અને દુઃખી બનીને રહ્યા અને રાજાએ પેાતાના અશ્વારોહી સૈનિકોને સત્ર માકલી તપાસ કરાવી. વળી પેાતાના રાજયમાં પડહ વગડાવ્યા કે-‘ જે કોઈ રાજકુમાર સબંધી સમાચાર જણાવશે તેને મારું અધુ રાજ્ય આપીશ. ’ આ બાજુ પ્રધાન પુરુષોના આગમનથી જાણ્યા છે જેણે સમગ્ર વૃત્તાંત એવા જયશ્રીના પિતા કુસુમાવત સ રાજાએ પણ પ્રમાદરહિત અશ્વસૈનિકા ચાતરફ તપાસ કરવા મેકલ્યા, રાજ્યકાના ત્યાગ કરનારા અને દુઃખરૂપી સામ્રાજ્યમાં ડૂબેલા તે બ ંનેના પિતાના દિવસે એક યુગયુગ જેવડા પસાર થવા લાગ્યા.
ત્રીશમે દિવસે જયશ્રીએ કહ્યું કે- હવે અવવધ પૂરી થઇ ગઈ છે; તે આપ આજ્ઞા આપે। કે જેથી હું મનઇચ્છિત કરી શકું. ’’ ત્યારે “ તું ચાર પહેાર રાહ જો ” એમ સૂચન કરીને તેણીને અટકાવાઈ. તેણીને સમજાવવાના ઘણેા પ્રયાસ કર્યાં પણ તે તેના નિશ્ચયથી ચલાયમાન ન થઇ. તે દિવસે તેણીએ ઉપવાસ કરવાથી સમગ્ર જનસમૂહ, સમસ્ત કાર્યાના ત્યાગ કરીને ચિત્રમાં આળેખાયેલ હોય તેમ જડ બની ગયા. સાયંકાળે હાથણી પર બેઠેલી,
૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com