________________
[ ૪૪ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગર જો
★
નગરીની નજીકના ઉદ્યાનમાં આવનાર રાજાએ માટે યેાગ્ય આવાસા તૈયાર કરાવ્યા અને લગ્ન સંબંધી દરેક કાર્ટીમાં પેાતાનું ચિત્ત પરોવ્યું. ભાનુશ્રીને આપવા માટે હજારો કિંમતી આભરણે કરાવ્યા અને પાંચ વર્ણ વાળા રેશમી વઓ ખરીદ કર્યાં. રાજમાર્ગો પર દુકાની શાભા કરાવી અને તારણા બંધાવ્યા તેમજ વિવાહપ્રસ'ગને માટે સેાપારી, કપૂર, કસ્તૂરી વિગેરે પદાર્થો તૈયાર કરાવ્યા.
આ ખાજુ દિશાઓને પ્રકાશિત કરતા, ચારે બાજુથી અંધકારને દૂર કરતા અને છત્રધારી ભુવનભાનુ રાજા આવી પહેાંચ્યા. ભુવનભાનુ રાજાના વિમાનની ઘુઘરીઓના શ્રવણુને સુખ આપનાર ધ્વનિથી દિવ્હસ્તીઓ ઊંચા કાન રાખીને લાંખા સમય સુધી સ્થિર અન્યા અર્થાત્ ઘુઘરીઓને નાદ સાંભળવા લાગ્યા. વળી આકાશમા ંમાં રાજાના હસ્તીઓના ગજા - રવને સાંભળીને મયુરો મેઘ-ગર્જનાની ભ્રાંતિથી હપૂર્વક નાચવા લાગ્યા.
કનકરથ વિદ્યાધર ભુવનભાનુ રાજવીની સામે આવ્યેા અને તે બન્નેને પરસ્પર સૂ અને ચંદ્ર જેવા સમાગમ થયા. પછી ચંદ્રોદય સમયે પૂર્ણિમા પ્રગટી ત્યારે અને નિમળ આકાશપટ તારાએથી વ્યાપ્ત બન્યું ત્યારે શ્રેષ્ઠ કવિના કાવ્યની જેમ પદાર્થોથી ભરપૂર સુ ંદર મહેલમાં ભુવનભાનુ રાજવી આવી પહેાંચ્યા.
પછી ભુવનભાનુ અને ભાનુશ્રીના પરસ્પર દશ ને તારામૈત્રક થયું અને વાણીએ પણ પ્રેમીનું કાર્ય કર્યું”.... હંમેશાં એક બીજાની તરફ મેાકલાવાતી વસ્તુઓવડે વસ્તુઓની જેમ, એક બીજાના ચિત્તના પણ વિનિમય કર્યાં અથા ત્ તેએ બંનેની પરસ્પર ગાઢ પ્રીતિ બ ંધાઈ. લગ્ન થવાના મધ્યના ત્રણ ચાર દિવસેા, લગ્નને માટે આતુર બનેલા તેઓ અ ંતેને માટે વ જેવડા અન્યા.
બાદ અનેક વિદ્યાધરાના આગમનથી ઉત્સવરૂપ બનેલ, સ્વામી( મૃગ )ની આજ્ઞાથી શૂગારમજરી આવ્યે છતે, આકાશપષ્ટ વાજિંત્રના નાદથી પૂરાયે છતે, સ કેત માત્રથી ચારે ખાજી કાર્યો થઈ રહ્યા હતા ત્યારે, મદિરામાં વિશેષ પ્રકારે પૂજાવિધિ થઇ રહી હતી ત્યારે, પૂજવા લાયકને સત્કાર કરાતા હતા ત્યારે, મગળ ગીતા ગવાઈ રહ્યા હતા ત્યારે, વિવાહને દિવસે વિવાહને ચાગ્ય વસ્ત્રને ધારણ કરનાર તે તેનું કૃષ્ણ ને લક્ષ્મીની માફક પાણિગ્રહણ થયું. ભાનુશ્રીની પ્રાપ્તિથી ભુવનભાનુ રાજા જાણે પેાતાને ત્રણે લેાકની લક્ષ્મી પ્રાપ્ત થઇ હોય તેમ માનવા લાગ્યા. ભુવનભાનુ રાજાના હસ્ત સ્પ` પ્રાપ્ત કરીને ભાનુશ્રીના નેત્રરૂપી અને કુમુદે વિકસ્વર થયા.
આ બાજુ મૃગ અનેલ સિંહકુમાર પણ પેાતાનું મૂળ રૂપ પ્રાપ્ત કરીને ત્યાં આગળ આવી પહેાંચ્યા, જેથી શુંગારમંજરીને માટે આ ઉત્સવ વિશેષ મહાત્સવરૂપ બન્યા. એટલે ભુવન ભાનુ રાજાએ ક’ઇક હાસ્ય કરીને, શૃ ંગારમંજરીના મુખ તરફ જોઇને કહ્યુ` કે- હે સિંહ ! મારા સર્વાં કલ્યાણનું કારણ તું જ છે, તે હું તારા શેા ઉપકાર કરું? વિનયથી નમ્ર બનેલ સિં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com