________________
દેવકુમારનું કમળશ્રીના રૂપે કાટવાળ પાસે આગમન
[ ૭૭ ]
‘‘ભલે એમ થાએ” એમ કહીને રાખના ઢગલા પર દ્યુતનું પાટિયું મૃકીને પાસાએ દ્વારા ત રમવાનું શરૂ કર્યું. કેટવાલે તેણીને કીંમતી મુદ્રિકા આપી. તે મુદ્રિકા દ્વારા દ્યૂત રમતી કમળશ્રીએ કેટવાલને જીતી લીધા. “હવે હું જઈશ” એમ બેાલતી જેવામાં તે ઊભી થઇ તેવામાં ટેટવાલે તેણીના વસ્ત્રના છેડા પકડયા અને તેના હારમાં હાથ ભરાઇ ગયા એટલે કમળશ્રીએ પેાતે જ ચપળતાથી તે હારને તેાડી નાખ્યા અને સાથેાસાથ તેણીની આંખમાંથી અશ્રુઓ અને હારમાંથી મેાતીયા એકી જ વખતે નીચે પડવા લાગ્યા. વળી તેણી વિલાપ કરવા લાગી કે-હવે આ રાખમાંથી મારે કઈ રીતે મેાતીયા મેળવવા ? હવે હું મારી માતાને શે। જવાબ આપીશ ? હું આ માર્ગે શા માટે આવી ચઢી ?' કેટવાલે તેને આશ્વાસન આપતાં જણાવ્યું કે- તુ... વિલાપ ન કર, જે તારું એકાદ મેાતી એછુ' થશે તે હુ તને આપીશ. તારા વજ્રના છેડાથી રાખને ઝાટકીને તારા બધા મેાતીયા તું લઇ લે, '' કામદેવના ખાણુથી હૃદયમાં ઘાયલ થવાથી કેટવાલ, કમળશ્રીમાં આસક્ત અનીને, રાજાના આદેશ ભૂલી ગયા. તેણીએ પણ તે રાખ તેવા પ્રકારે ઝાટકી કે જેથી તે બધી રાખ નદીમાં પડી, અને પેાતાના બધા મેાતી પાછા મેળવી લીધા, “ કાલે તને કિંમત આપીને હું આ મારી મુદ્રિકા પાછી લઈશ. ” એમ ખેલીને, તેણીને તાંબૂલ આપીને કાટવાલે તેણીને પાતાના સુભટો સાથે વિદાય કરી. સુભટ તેને નગરમાં દાખલ કરીને પાછા ફર્યાં.
*
પ્રાતઃકાળે દેવકુમાર પણ રાજસભામાં ગયા અને પિતાના આસન પર બેઠા. કાટવાલે પણુ આવીને રાજાને જણાવ્યું કે-“ હે સ્વામિન્! મારા વસવા છતાં કાઇપણ તે સ્થળે આવ્યુ` નથી. ” ત્યારે રાજાએ પૂછ્યું કે- શું બીજી કઇ વ્યક્તિ ત્યાં આવી હતી ? ’” એટલે કોટવાળે કમળશ્રી સ’બધી હકીકત જણાવી ત્યારે રાજાએ કહ્યું કે- તે કમળશ્રી ન હોય, તેવા રૂપથી તને છેતરવામાં આવ્યેા છે. જો તને આ સંબંધમાં વિશ્વાસ ન આવતા હોય તે કમળશ્રીને ખેલાવીને પૂછી જો. ’' બાદ કમળશ્રીને ખેલાવીને પૂછવામાં આવતા તેણીએ કહ્યું કે–“ હુ' ગઇકાલે ઘરની બહાર નીકળી જ નથી. જો હુ' અસત્ય ખેલતી હોઉં તે દિવ્ય કરવા તૈયાર છું.... ’’રાજાએ જણાવ્યું કે મને તેા ખાત્રી જ છે, પરંતુ કાટવાળની ખાત્રી માટે તને લાવવામાં આવી છે. ” પછી દેવકુમારે કહ્યું કે જ્યાં કાટવાળ છેતરાઇ જાય છે ત્યાં બીજાની શી વાત જ કરવી ? ” કેટવાળ વિચારવા લાગ્યા કે- હું કઇ રીતે મારી મુદ્રિકા પાછી મેળવી શકું ? ” રાજા પણ વિલખા ખન્યા ત્યારે દેવકુમારે જણાવ્યું કે–“ હે રાજન્ ! તેને પકડવાના હજી એક ઉપાય છે. જેના ઘરમાં પિ`ડદાનની ક્રિયા થતી હશે તે ચાક્કસ ચાર સમજવા. ’’
રાજાએ પણ તે સંબંધી તપાસ કરવા માટે સવ સ્થળામાં ચાકીદારા મૂકી દીધાં. ઘરે આવીને દેવકુમારે પણ પેાતાની માતાને જણાવ્યું કે- ઘરમાં કાંઇપણ ભેાજન તૈયાર છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com