________________
ત્રીજો સ
વિ
ચણ મંત્રી શુભા નગરીથી નીકળીને શ્રીપુર આવી પહેાંચ્ચા એટલે દ્વારપામે તે હકીકત જણાવવાથી, રાજસભામાં આવી, ભુવનભાનુ ચક્રીને પ્રણામ કરીને તે ખેડા, એટલે રાજવીએ તેને પૂછ્યું કે-“ સુબુદ્ધિ મ ંત્રીશ્વર કુશળ છે ને ? ’’વિચક્ષણે જવાબ આપ્યા કે “ આપની કૃપાથી મંત્રી તથા પ્રજા સફાઇ કુશળ છે. ” આ પ્રમાણે કહીને તેણે લેખ તથા આભૂષણેા રાજવી પાસે મૂકયા. પૂર્વાંની મૈત્રીથી તેને પેાતાના નામવાળા એઈને રાજાએ તે જ સમયે તેને પોતાના દેહ પર ધારણ કર્યાં. ભાનુશ્રીના નામથી અંકિત આભરણા દાસીદ્વારા તેણીને મેકલાયા એટલે તેને જોઇને તેણી અત્યંત આશ્ચય પામી. વિશિષ્ટ પ્રકારની સુંદર ઘડાઈને કારણે તે આભૂષણાને ભાનુશ્રીએ ધારણ કરીને, રત્નજડિત વિદ્યાધરાના આભૂષણાને પણ તુચ્છ ગણ્યા.
પેાતાની પાસે લેખ વાંચનાર મંત્રી હાજર હતા છતાં ઉત્સુકતાને કારણે જીવનભાનુ પોતે જ તે લેખ નીચે પ્રમાણે વાંચવા લાગ્યા કે–
સ્વસ્તિશ્રી શ્રીપુર નગરે રહેલ, વિદ્યાધરે દ્રોથી સેવાયેલા, ભુવનભાનુ ચક્રીના ચરણુકમળમાં વારંવાર ભક્તિપૂર્ણાંક સાષ્ટાંગ દં ́ડવત્ પ્રણામ કરીને, શ્રી શુભાનગરીથી લખીત`ગ પૂજાસેવાકાર્યમાં રષ્ટિક, આપના ચરણુકમળમાં ભ્રમર સમાન, આપનો કિકર એવા સુબુદ્ધિ મત્રી આપને નીચે પ્રમાણે વિજ્ઞપ્તિ કરે છે કે-આપની મહેરબાનીથી રાજ્યની ચિંતા કરતાં મને, સવિતારૂપી ચાખાને ખાંડવામાં મુશળ સમાન એવું કુશળ છે, પરન્તુ આપને મળવાની અતિ તીવ્ર ઉત્કંઠારૂપી રાગથી હું', રાજ્યલક્ષ્મી તેમજ પ્રજાજના પીડાઇ રહ્યા છીએ. ખલી શુજાને વિષે સુકુટ સમાન આપને, અમને જલ્દી દશન આપીને ઉચિત રક્ષા કરવી જરૂરી છે,તેા આપે મારા પ્રત્યે મહેરબાની દર્શાવવી જેઇએ. ખાકીનુ શુભા નગરીનું સમસ્ત વૃત્તાંત, જેમ જોયું' તેમ વિચક્ષણમંત્રી, આપની સમક્ષ રહીને, આપના આદેશથી કહી સ ́ભળાવશે.” માદ વિચક્ષણ મ`ત્રીએ, પશુ શરૂઆતમાં પોતે જોયેલ શુભા નગરીનુ` વર્ષોંન કર્યુ” અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com