________________
⭑
પિતાનુ મૃત્યુ અને તેનુ મસ્તક લઈ દેવકુમારનુ` પલાયન.
[ ૭૩ ]
હમણાં મારા આંતરિક પ્રાણાના પણ નાશ કરશે-મૃત્યુ પમાડશે. રાજપુરુષો દેવકુમારને પકડી લેશે ત્યારે પ્રાતઃકાળે લેાકેાના દેખતા છતાં અમારા વશને નાશ થશે; તે હવે હું શું કરું ? મારા દૂર રહેવા છતાં પણ તેણે તે અચાનક પ્રવેશ કર્યા છે, તે હવે હું તેને પાછા વાળુ,” એમ વિચારીને દત્ત શ્રેષ્ઠી અંદર પ્રવેશ કરવાને ઈચ્છી રહ્યો. રાજમહેલની ખાળદ્વારા પ્રવેશ કરવાને અસમર્થ તે શ્રેષ્ઠી શરૂઆતમાં તે આમ-તેમ જવા-આવવાની ક્રિયા કરવા લાગ્યા, પરન્તુ બીજુ કાઇ સાધન ન મળવાથી છેવટે હિંમત કરીને પુત્રને જોવા માટે તે જ માર્ગ દ્વારા અંદર દાખલ થયેા. તેાડેલી ભીંત પાસે પલંગના ત્રણ પાયા પડેલા જોઇને દત્ત વિચાર્યું” કે-પુત્ર આટલામાં જ છે એટલે તેણે તેના નામથી ખેાલાવ્યેા. પિતાને દેવકુમારે જોયા ત્યારે પિતાએ તેને કહ્યું કે- આ પાપથી તું પાછે। ક્ર.’’ દેવકુમારે કહ્યું કે-“હે પિતા ! જે થવાનું હતું તે તે થઈ ગયું છે. તમારે ક ંઈપણ ખેલવું નહીં.” જેવામાં દત્તશ્રેષ્ઠી અંદર આવ્યા અને જેટલામાં તે ચેાથેા પાયેા લેવાની તૈયારી કરે છે તેવામાં રાજા જાગી ઊઢ્યો. પછી રાજાએ જેવામાં કટારી લીધી તેવામાં દેવકુમાર ચપળતાથી તાડેલા ખાકામાંથી બહાર નીકળી ગયા અને દત્ત શ્રેણી મસ્તક મહાર કાઢીને જેવામાં નીકળે છે તેવામાં રાજાએ તેને બે પગથી પકડી લીધે, માકાંમાંથી દેવકુમાર નીકળી ગયા પણ દત્ત નીકળી શકયા નહિ. બાદ દત્તે પુત્રને કહ્યું કે-“તું મારું મસ્તક છેદીને જલ્દી નાશી જા, જેથી લાંખા સમયથી રક્ષાયેલ મારું યશરૂપી શરીર નાશ ન પામે.” દેવકુમારે જણાવ્યું કે-“પિતૃહત્યાનું પાપ હું કેમ કરી શકું' ?”’ ત્યારે દત્તે ગાંઠે બાંધેલું તાલપુટ ઝેર પેાતાના મુખમાં મૂકયું-ખાધું. પિતાને મૃત્યુ પામેલ જોઈને દેવકુમારે વિચાયુ` કે-“ મારા જીવિતને ધિક્કાર હા ! પાપીઇ મારી જાતને જ હું છરીદ્વારા હણી નાખું. જો અમે બંને આ પ્રમાણે મૃત્યુ પામશુ તે અમારે અગ્નિસંસ્કાર કેાણ કરશે ? અને આ વૃત્તાંત જાણીને ચીરાઇ ગયેલ હૃદયવાળી મારી માતા પણ તત્ક્ષણુ મૃત્યુ પામશે. લેાકેા કહેશે કે- નિન બની જવાથી પિતા-પુત્ર ખ'ને ચારી કરતા હતા, તેા મારા નિષ્કલંક પિતાને આવું કલંક ન લાગેા.’ સજ્જન પુરુષાના મુખ શ્યામ ન બને! અને દુર્જન લેાકા હાંસી ન કરેા. ભવ્ય જીવા માટે ભવિતવ્યતા, શરીરના પડછાયાની માફ્ક દૂર ન કરી શકાય તેવી છે. ચારી, પિતાનું આગમન અને રાજાનુ' જાગ્રત થવું—આ હકીકતા બને જ શા માટે ? પિતાની ગેરહાજરીમાં મને રત્નના પાયાનું શું પ્રયેાજન છે ? તે હવે તેને ત્યજી દઇને, હું ચા જઉં. પરંતુ પિતા મૃત્યુ પામવાથી કારણુપુરસ્કર મારે આ પાયા તે ગ્રહણુ કરવા જોઇએ. હવે હું પિતાના મસ્તકના અગ્નિસંસ્કાર કરીશ.”
આમ વિચારીને, પિતાનું મસ્તક તથા તે રત્નજડિત ત્રણ પાયાઓ લઇને દેવકુમાર ઘર તરફ ચાલી નીકળ્યા. રાજાએ જ્યારે તે શ્રેણીના દેહને ખેચ્યા ત્યારે માત્ર તેણે ધડ જ જોયુ. દેવકુમારે ત્રણે પાયાને ગુપ્ત રીતે સ ંતાડીને પિતાના મસ્તકનું પૂજન કરીને, તે જ ક્ષણે અગ્નિસંસ્કાર કર્યાં. ખાદ ઘરે આવીને, માતાને જણાવ્યું કે-“હે માતા ! મારા પિતા ગામ
t
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com