________________
★
શ્રીકડ ચક્રીને પરાભવ ને દીક્ષા
[ 49 ]
બનેલા તથા અધમ એવા તને ધિક્કાર ! હું આ તેથી ખરેખર મને લાગે છે કે-મહામૂઢ એવા તે`
અકાળે મૃત્યુ ન પામ” ભુવનભાનુએ મીષ્ટ વાણીથી જણાવ્યુ કે—‹ àાઢાના ટુકડાથી અભિમાની ચક્રના ભેગ ખનીશ. એમ તે જે જણાવ્યું પેાતાને પરાજય દર્શાવ્યે છે.”
ત્યારપછી શ્રીક કે ચક્ર મૂકયુ' એટલે હસ્તી અને અશ્વાદિને ભયભીત મનાવતા અને મનના આનદને દૂર કરતા મહાકાલાહ૩ વ્યાપી ગયા. તે સમયે પ્રેક્ષક તરીકે જોઈ રહેલા, ભયભીત બનેલા અને ચક્રની જ્વાળાથી દાઝી જવાની બીકને લીધે દૈવીયાએ ઉતાવળે ઉતાવળે પેાતાના સ્વામાને આલિંગન આપ્યું. પછી અગ્નિકણુ રહિત ચક્ર ભુવનભાનુને પ્રદક્ષિણા આપીને, કલહંસની માફક તેના હસ્તરૂપી કમળ પર બેઠું. તે સમયે આકાશમાં પુષ્પવૃષ્ટિ લઈ, દેવ દેવીએ દુંદુભીએ વગાડવા લાગી, જય જયારવ થવા લાગ્યા અને દિય વસ્રાની વૃષ્ટિ થવા લાગી. વિદ્યાધરાના સમૂહે “ભુવનભાનુ જયવંત રહે” એવી ઘેાષણા કરી. અને શ્રીકટની રાણીએ જણુાવ્યુ` કે–“નવીન ચક્રવતીની સેવા સ્વીકારે. અધા વિદ્યાધરા ભુવનભાનુના ચરણમાં પડયા. તે સમયે હીન પુણ્યવાળા શ્રીકંઠે મનમાં આ પ્રમાણે વિચારવા લાગ્યા. “ શા માટે આ રાજાએ પેાતાના ચક્રથી મારી નાશ ન કર્યો અથવા તે યશરૂપી જીવિતના નાશથી હું ખરેખર હણાયેલ જ છું. અથવા તે હું જીવવા છતાં મરેલેા છું; કારણ કે મારી લક્ષ્મી શત્રુના હાથમાં ગઇ છે. સવ* વિદ્યાધરાના સ્વામી હાવા છતાં આ રાજાની આજ્ઞાને કેમ વહન કરી શકું ? ખલી" વ્યક્તિને અન્યાય કદી સહાયક અનતા નથી, જ્યારે ન્યાય સ્વલ્પ મળવાળાને પણ ફળદાયક બને છે. પુણ્યની પ્રાપ્તિથી માણુસ આબાદી મેળવે છે અને તેની હાનિમાં વિકસિત ખનતા નથી, તે હું હવે શ્રી જિનેશ્વર ભગવંતની ઉપદેશેલી દીક્ષાદ્વારા પુણ્ય પ્રાપ્તિ કરું.” આ પ્રમાણે વિચારીને બુદ્ધિમાન શ્રીકંઠે પાંચમુષ્ટિ લેાચ કર્યાં એટલે દેવાએ તેમને મુનિવેષ આપ્યા એટલે ભુવનભ નુ વિગેરે સમસ્ત રાજવીઓએ ભક્તિભરપૂર ચિત્તવાળા અનીને તે મુનિવરને નમસ્કાર કર્યો.
પછી વિનયી અને નૂતન ચક્રી ભુવનભાનુ રાજાએ અંજલિ જોડીને કહ્યું કે-“ હે પૂજય ! આપે હમણાં મને ખરેખર જીતી લીધેા છે. તીક્ષ્ણ ખડ્રગ ધારા સમાન સચમમાર્ગ'માં ચાલવાને માટે આપ સમથ છે. હું સમસ્ત પ્રાણીઓનું હિત કરનાર ! આપ મારા સમસ્ત અપરાધેાને માફ કરે.” એટલે શ્રીકંઠ મુનિવરે જણાવ્યુ કે-“ હે રાજન્ ! તમે જ ખરેખર મારા ઉપકારી છે. ભવસતાપને હરનાર આ સયમ રાજ્ય મને કયાંથી પ્રાપ્ત થાય ? આ સચમની પ્રાપ્તિમાં ખરેખર તમે જ મારા નિમિત્તરૂપ બન્યા છે, તે હું મહારાજ ! આ સંબ ંધમાં મને લેશ મત્ર પણ દ્વેષ થતા નથી. હવે તમારે તથાપ્રકારે આચરણ કરવું જોઇએ કે જેથી આ લેક કે પરલેાકમાં કાઇ પણ પ્રકારે કોઇપણ પ્રાણી દુઃખભાજન ન બને. ” આ પ્રમાણે રાજાઆને ઉપદેશ આપીને તે નિષ્પાપ ચારણશ્રમણ શ્રીકંઠ મુનિવર તીર્થોની યાત્રા કરવા માટે આકાશમાર્ગે ઊડી ગયા. ભુવનભાનુ રાજાએ પણ પેાતાના તથા શ્રીકંઠ ચક્રીના હસ્તી, અશ્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com