________________
*
પ્રભાકરે સત્યને કરેલ અનાદર
[ ૫૫ ]
નહિ,” તે હવે નગરમાં જઇને હું તે રત્નોને ગ્રણ્ કરું.” આ પ્રમાણે વિચારીને તે પેાતાના નગર તરફ ચાલી નીકળ્યો તેમજ પેાતાન નગરને જોઇ પેાતાની જાતને ભાગ્યશાળી માની.
પેાતાની જાતને જણાવવાને અસમ તે સંધ્યાક ળે પેાતાના આવાસે ગયા, અને તેને આવેલ જાણીને, ઘૃત્તાંત છવાને માટે લેાકેા તેની પાસે આવ્યા અને તેનું કહેલું વૃત્તાંત સ ંભળીને ખેદયુક્ત બનેલા લેાકોએ તેને કહ્યુ` કે-“મેઘની માફક લેાકેાને શેક કરાવન રી તારી સુવર્ણ લક્ષ્મી નષ્ટ થઈ છે, છતાં પણ તારે તારા મનમાં લેશમાત્ર સંતાપ ન કરવા કારણ કે વૃક્ષ પણ કરી નવીન પલ્લવાળું બને છે. અને ચંદ્ર પણ પૂર્ણ કલાવાન બને છે.” આ પ્રમાણે આશ્વાસન આપીને પોતપેાતાને આવાસે ગયા પરન્તુ પ્રભાકર પુરોહિત ન આવવાથી તેણે વિચાયું કે—કયાં તેા મારા મિત્રને મારા આગમનની ખખર નહીં હાય, જેથી તે આળ્યેા જણાતા નથી. અથવા તે રાયકામાં વ્યગ્ર બનવાથો તેને આગનમાં ઢીલ થઇ જણાય છે. આ બાજુ પેાતાના પેાતાના લેણુદાર સત્યકીને આવેલ જાણીને પ્રભાકર પણુ દેવદારની માફ્ક પેાતાના ઘરની બહાર નીકળ્યે નહીં.
હૈઈ એક દિવસે અત્યત શરમાળ અને પ્રભાકરના ઘરે જતાં સત્યકીને લેાકેાએ જોયે તેથી તેઓએ તેને કહ્યું કે- તે આ જ સત્યકી છે કે જેણે દીન દુઃખીએની દરિદ્રતાને દૂર કરી હતી અને તે કારણે તેના પ્રત્યે રાષને લીધે જ હોય તેમ આધાર રહિત ખલ દરિદ્રતા તેને જ ગળે વળગી પડી છે, અર્થાત્ સત્યકી દરદ્ર બની ગયા છે. પૂર્વે જે કરુણુાપાત્ર વ્યક્તિઆને જોઇને તે અત્યંત દયાળુ બંનતા હતા તેને જ હમણાં વિધિએ દયાનું પાત્ર બનાવેલ છે.’’ આ પ્રમાણે દુન લેાકેાની પીડાકારક વાણી સાંભળતા સત્યકી અચાનક પ્રભાકરને ઘરે ગયા અને પ્રભાકરે પણ તેને જોયા.
પહેલેથી જ શિખવાડાયેલી તેની પત્નીએ સત્યકીને કહ્યું કે- પુરાહિત ઘરે નથી. ” કોઇ પણ પ્રકારને સત્કાર નહીં કરતા તેણીને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તે અનાદરપૂર્વક મેલી કે- “ પુરેશહિત હમણુાં જ રાજકુળમાં ગયા છે ” પ્લાન મુખવાળી તેણીને જોઈને સત્યકીએ વિચાયું કે– ખરેખર દરિદ્રપણાને ધિક્કાર હે ! જે પેાતાના હોવા છતાં પારો અનાવે છે. જાણે હું બીજો જન્મ ધારણ કરીને આવ્યે હૈ।ઉં તેમ આ પુરાહિત પત્ની મને ઓળખતી પણ નથી. ધનનો નાશ તથાપ્રકારે મારા મનને દુભવતા નથી કે જે મારા પેાતાના જ માણસેાદ્વારા કરાતા અનાદર મને પીડી રહ્યો છે, તો હવે આ પુરોહિત-પત્નીથી મારે શું પ્રયેાજન છે ? ’ આ પ્રમાણે વિચારીને તે પોતાના ઘરે આવ્યે અને પેાતાના કુટુંબને દુઃખી જોઈને તેણે નિસાસેા નાખ્યું.
બીજે દિવસે ગયેલા તેણે પેાતાના તે કુમિત્રને પલંગમાં બેઠેલા જોયા અને પાતે પાતા ની મેળે જ આસન લઇને તેની સન્મુખ બેઠા. જાણે ભૂતથી ચસાયેલેા હોય તેમ પ્રભાકરે તેની ક્ષાનું પણ જેયું નહીં; અને મૂંગા માણુસ માફ્ક તેની સાથે કંઇ પણ ખેલ્યા નહીં.. સત્યકીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com