________________
[ ૫૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગર્ જો
પછી દેવાએ માંહેામાંહે કહ્યું કે-શ્રીકર્ડ ચક઼દ્વારા ભુવનભાનુનુ અમંગળ કરવાનુ મેલે છે પણ તે તે કલ્યાણને પ્રાપ્ત કરશે, કારણ કે વિશ્વને વિષે ધમ વિજયવ'ત અને છે. કઈ પણ અમારું પુણ્ય હોય તેા આ ભુવનભાનુ રાજવી વિજયી બને.” આ પ્રમાણે દેવા તેમજ વિદ્યાધ'દ્રો ખાલી રહ્યા હતા તેવામાં વૃષભ અને મહિષ સરખા ભુવનભાનુ અને શ્રીક સામસામે આવ્યા, એટલે શ્રીકંઠને જોઇને ઉદાર ચિત્તવાળા ભુવનભાનુ રાજાએ તેને ઉદ્દેશીને જણાવ્યું કે“ લાકાના કહેવા છતાં પણ તું શરમાતે નથી તેા ભલે, પરતુ તારા શ્વેત કેશાથી પણ તું શરમાતા નથી. ? વૃધ્ધાવસ્થાથી હસુાયેલા તારા પ્રત્યે ખાણ છેડતાં હું તે શરમાઉં છું. મરેલાને મારવેા તે સુભટાને ઘટતું નથી, તે “ શેષની માફક મારી આજ્ઞાને મસ્તક પર ચઢાવીને તું જા અને વૃથા મૃત્યુ ન ૫ મ. જો તારે સ્વલક્ષ્મીની ઈચ્છા હોય તે આ યુદ્ધના માર્ગ સારે છે. સગ્રામમાં મૃત્યુ પામવું તે તેની પ્રાપ્તિ માટેના તાત્કાલિક ઉપાય છે; છતાં પણુ ખાળકની માફક વૃદ્ધને હવા તે મારા માટે ઉચિત નથી. ’
""
શ્રીકંઠ ચક્રીએ પ્રત્યુત્તરમાં જણાવ્યું કે—“ હે બાળક ! તું મૂખ હે ઇને અયેાગ્ય વચના ખેલી રહ્યો છે; તે આયેાગ્ય ખેલાયેલા તારા વચનનું તું ફળ મેળવ. તું કન્યાની પ્રાપ્તિથી સંતુષ્ટ થયા જગ્ણાય છે, પરન્તુ હું હમણાં જ તે તારા સ` સુખને હરી લઉં છું.” આ પ્રમાણે ખેલતાં શ્રીક ઠે ક્ષણમાત્રમાં અન્યા* મૂકયુ, એટલે ખેચરા અને દેવા નાશીજવા લાગ્યા અને સર્વાંત્ર મહાન્ કાળાહળ વ્યાપી ગયા. તે અન્યાઅને ભુવનભાનુએ મેઘાઅદ્વારા છેદી નાખીને આકાશ ભરી દીધું, અને તેને કારણે મયૂરા નાચવા લાગ્યા. તે સમયે આશ્ચય તે એ થયું કે-મેઘાથી રાજહંસો ખુશી ન થવા જોઈએ છતાં રાજરૂપી હંસે હ પામ્યા. તેમજ મેઘના આગમનથી મુખા શ્યામ થવા જોઇએ છતાં ભુવનભાનુના વિજયથી સજ્જન પુરુષોના મુખા ઉજ્જવળ બન્યા.
ભુવનભાનુ રાજવીએ શ્રીકંઠને કહ્યુ` કે-“હે જરઠ ! તારા પ્રત્યેની કરુણામુદ્ધિને લીધે જ તાશ ક્રોધરૂપી અગ્નિને બુઝાવવા માટે જમે. મેઘા મૂક્યું હતું. મારા ઉપર ફેંકાએલું કોઈ પણ પ્રકારનું શસ્ત્ર કે અસ્ર કાઇ પણ સમયે કઈ પણ કરી શકશે નહી, માટે ફરીને પણ તું વિશ્વાસપૂર્વક તારું સામર્થ્ય ખતાવ. વળી તારા જેવું ક્રીડા કરવાને ચાગ્ય રમકડું મને ક્યાંથી મળે ? ” આ પ્રમાણે ભુવનભાનુ ખેલ્યા ત્યારે શ્રીકૐ ધણા ભયંકર નાગાÀા ફેકયા; એટલે તેને ગરુડાઓ દ્વારા તરતજ નષ્ટ કર્યા, અને વિશેષમાં જણાવ્યુ` કે-“તારા પાસે જેટલાં અસ્ત્રો હાય તેટલા એકી વખતે જ ફ્રેંક ” ત્યારે શ્રીકંઠ ચક્રી ભુવનભાનુના વચનેાથી તેમજ પોતાના અસ્ત્રોને નિષ્ફળ બનાવવાથી વિસ્મય પામ્યા અને વિચાયું કે- પૂવે જે મે' સાંભળેલ છે તે જ આ જણાય છે, તેા ચક્રની સહાય વગર આ રાજા જીતી શકાય તેમ નથી.’” ચક્રીયે આ પ્રમાણે વિચાયુ” તેવામાં સૂર્ય સરખું' ઝળહળતુ ચક્ર તેના હસ્ત પર આવ્યું એટલે ભુવનભાનુને કહ્યું કે- હે માળક ! તું આ ચક્રનેા ભેગ ખનીશ, માટે તું અભિમાનના ત્યાગ કર અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com