________________
%%
વિ73 E3233
નમઃ HERE 33YEE
BE RET
%%
ॐ श्री श्रेयांसनाथ जिनेश्वराय नमः ॥ ॐ श्री विजयानंदसुरीश्वरपादपद्मभ्यो नमः ॥
श्री श्रेयांसनाथ प्रभु चरित्र
( શ્રીનિકુંજરાત)
સર્ગ પહેલે–
મંગળાચરણ
*
10
ધુ અને શ્રાવક ધર્મનું પોષણ કરવામાં સતત શ્રમ (પુરુષાર્થ) કરનાર તેમજ કેશના i, S $ બહાનાથી દુર્વા( ધરે )ના સમૂહથી શોભિત સ્કંધવાળા શ્રી નષભદેવ ભગવંત તમારું
- રક્ષણ કરે ! જે પ્રભુ(શ્રેયસ)ના લાંછનરૂપે રહેલા ગુંડાએ પશુઓને વિષે શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું તે કલ્યાણના નિધિ સમાન શ્રી શ્રેયાંસનાથ તમને કલ્યાણ અર્પે ! ત્રણ લોકની શાંતિને કરનારા અને દેત્રોના મુકુટથી પૂજાએલા ચરણવાળા શ્રીમાન શાંતિનાથ પરમાત્માને નમસ્કાર થાઓ ! સાત દી૫ના અધિપતિ, કાંતિથી અગ્નિ સમાન દેદીપ્યમાન, સાત કણાના બહાનાથી રોયુક્ત, સાત સાગરથી સેવાતા શ્રી પાર્શ્વનાથ તમારું રક્ષણ કરે ! શ્રી સિદ્ધાર્થ રાજાના પુત્ર અને આત્મિક કાર્યસિદ્ધિવાળા શ્રી વીરજિનેશ્વરની અમે સ્તુતિ કરીએ છીએ, જેની મસ્તક પર વહન કરેલી આજ્ઞા દેશને નાશ કરનારી અને વેત સરસવની જેવી કાર્યસિદ્ધિ કરનારી છે. શ્રી જિનેશ્વરના મુખરૂપી ચંદ્રની ચંદ્રિકાના સંગમથી શ્રી સરસ્વતી દેવી મારા અંતઃકરણરૂપી મંદિરમાં રહેલ ( અજ્ઞાનરૂપી ) અંધકારને શાન કરે. જે
(કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીજીને માટે અષ્ટાપદ પર્વત પર ગમન કર્યું તે પ્રિય કેવળલક્ષ્મીને જેમણે માત્ર | ગુરભક્તિના કારણે દૂર કરી તે શ્રી ગૌતમસ્વામીની હું સ્તુતિ કરું છું. મારા જેવા બાળજીવને પણ જે વાચાલ બનાવે છે તેમજ કૌતકાદિને પ્રગટાવનારી એવી શ્રી દેવભક ગુરુદેવની જે વાણી છે તે
• વેજ સરસવની પ્રાપ્તિ કાર્યસિદ્ધિ સુચવનારી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com