________________
૪
પ્રસ્તાવના
તરીકે રાખી, નંદીશ્વર ીધે જઈ સવ દ્રો વગેરે મળી, અાન્તિક મહેત્સવ કરી, સર્વે પોતપોતાને સ્થાને જાય છે.
*
પ્રાતઃકાલે વિષ્ણુદેવી જાગી ઊડતાં સ* દિવ્યઅલંકાર વિ. થી ભૂષિત પુષ્પમાળા સહિત પુત્રને જોઇ હર્ષિત થાય છે. પ્રિયંવદા નામની દાસી રાજા પાસે જઈ પુત્રજન્મની વધામણી આપે છે. રાજા દાસીને પુષ્કળ દાન આપે છે અને આખા શહેરી શજુગારવા હુકમ આપે છે. દીનજતેને દાન આપે છે. પછી વિષ્ણુ રાજા અંતઃપુરમાં આવી સર્વાંગે સુંદર એવા પોતાના પુત્ર-પરમાત્મ તે જોઇ પરમ હ પામે છે. મહોત્સવપૂર્વક છઠ્ઠી જાગરણાદિક કરી બારમે દિવસે પોતાના સ્વજનવă ખેલાવી ભાજન, વસ્ત્ર અને અલંકારાથી બહુમાન કરે છે. દિય વચ્ચેાથી ઢંકાયેલા અક્ષત પાત્રા રાજમંદિરમાં આવવા લાગે છે તે વખતે “ પ્રભુ જ્યારે ગર્ભામાં હતા ત્યારે દેવાધિષ્ઠિત શય્યાનુ માતાએ આક્રમણ કરેલ હોવાથી અતીવ હષઁદાયી એવુ પ્રાકૃત ભાષામાં ” “ સિત્રંત્ત' અને સ ંસ્કૃતમાં “ શ્રેયાંસ '' એવુ પ્રભુનું નામ સ્થાપન કરે છે. હવે પરમાત્મા દેવ અને રાજાએથી પાલન કરાતાં દિનપ્રતિદિન વૃદ્ધિ પામે છે. અહિં ગ્રંથકાર મહારાજ પોતાની વિદ્વત્તા કલમે પરમાત્માની શરીર-સાંતાનું અપૂર્વ, અનુપમ વર્ણન કરે છે જે યથાર્થ છે. તે ખાસ વાંચવા જેવુ છે જે વાંચતા પરમ આનંદ થાય છે. ( પા. ૧૫૪ -૧૫૫ ) પરભાત્માના દેહ . એ શી ધનુષ્યની ઊંચાઈવાળા હતા અને એક હજાર ને આઠ ઉતમ લક્ષણા સહિત સુશેભિત, કલાથી સ્વયં આલિંગન અપાયેલ, ત્રણ જ્ઞાનને કારણે નિળ બુદ્ધિવાળા, વાણીથી અમૃતને વરસાવનારાં, જન્મથી શાસ્ત્રજ્ઞાનને અ ંગે સર્વ કોઇને આશ્ચયને પમાડનારા, યુવાવસ્થા, સાંદ, સભાગ્ય, ભાગ્ય, લક્ષ્મી, ગુણુ અને કીતિરૂપી આભૂષણો પ્રભુને પ્રાપ્ત થયેલા હતા (દરેક તીય કર પરમાત્માને દેહની ઊઁચાઈની તરતમતા સિવાય ઉપરોક્ત બાબતાની પ્રાપ્તિ હોય છે. )
એક દિવસ મંત્રી, સામતા અને રાજાએથી શાભિત રાજસભામાં વિષ્ણુ રાજા બેઠેલા છે, ત્યાં અન્ય કાઈ રાજાતા મત્રોએ રાજ્યસભાના દ્વારે આવેલા જાણી રાજા તેમને પ્રવેશ રાજાતે જમા હસ્ત કરકે છે. તેમે આવતા રાજાને પ્રમ કરે છે, રાજા તેતે તેવામાં સુંદર વસ્ત્રાભૂષણુથી અલંકૃત થયેલ શ્રી શ્રેયાંસકુમાર રાજસભામાં આવી સભાજતે ઊઠી પ્રભુને નમસ્કાર કરે છે. ( પા ૧૫૫ )
કરાવે છે, તેવામાં આસન આપે છે, પહે ંચે છે, તે વખતે
F
પ્રસિદ્ધ કરી છે '
આપ
તે પ્રધાન પુરુષો શ્રેયાંસકુમારનું મનેાહર સ્વરૂપ નિહાળી પોતાના જન્મ સફળ માને છે અને વિષ્ણુરાજાને આવા કુમારને જન્મ આપી ત્રણ લેકમાં આપની જાતને ધન્યવાદને પાત્ર બન્યા છે ' વગેરે ઉચિત પ્રશંસા કરે છે. હવે રાજા તેમને અહિં આવવાનું કારણ પૂછતાં તેઓ જણાવે છે કે-આ ભરતક્ષેત્રને વિષે કાંપિયપુર છે. ત્યાંના આનદવર્ધન રાજાતે આનદબી નામની પત્ની છે જેણીએ સ્વપ્નમાં કલ્પલતા જોઇ આનદવનને જણાવતાં તે આનંદ પામે છે અને તે સ્વપ્ન સૂચિત સકળગુપ્ત પત્ર પુત્રી જન્મે છે. પુત્રી ગર્ભમાં આવ્યા બાદ લક્ષ્મીની વૃદ્ધિ થવાથી પુત્રીનું શ્રીકાન્તા નામ રાખે છે. તે પુત્રીના જન્મથી અચિંત્ય પ્રભાવનું વણુન કરી શ્રીકાન્તાના શરીર, રૂપ અને દરેકે દરેક અંગોપાંગનું ગ્રંથકર્તા પૂજ્ય આચાર્યદેવ અપૂર્વ અનુપમ વર્ણન કરે છે જે વાંચવા જેવુ છે (પા. ૧૫૭-૧૫૮)
આવી સુંદર સ્વરૂપવંત શ્રીકાન્તાના અલૌલિક ગુણુને અનુરૂપ વરને નહી' પ્રાપ્ત કરતા રાજા ચિંતાતુર ખતે છે, તેવામાં કોઇએક નિમિત્તશાસ્ત્રને જાણનાર પડિત ત્યાં આવી પહોંચતાં શ્રીકાન્તાના વર કાણુ થશે ? તેમ પૂછતાં શ્રીકાન્તાના લક્ષણેા નિહાળી તે જણાવે છે કે-આ તમારી પુત્રી ચક્રવર્તીની પટરાણી થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com