________________
૬૦
પ્રસ્તાવના
L
આ ગ્રંથમાં માત્ર શ્રી શ્રેયાંસનાથ પરમાત્માનું એકલું ચરિત્ર નથી પરંતુ જિનેશ્વર ભગવતના જીવન સાથે એમના સમયની અનેક ઘટનાઓ અને અનેક જાણવાયેાગ્ય વિષયાની અખૂટ સમૃદ્ધિ ભરી છે, તેમજ સંકલનાપૂર્વક આખું ચિરત્ર રસભરી રીતે સુંદર શૈલીમાં સકલાનાપૂર્વક આલેખ્યું છે. તેમાં કેટલું કૌશલ્ય દાખવ્યુ` છે, અને તેમાં સંસ્કૃત ભાષાની મધુરતા કેટલી ભરી છે તે આ ગ્રંથના વાંચન-મનનથી વાચકે
જોઇ શકશે.
* આવા આવા સુંદર પ્રાચીન વિદ્વાન્ પૂજ્ય પૂર્વાચાકૃત જૈન કથા, ઇતિહાસ, તત્વજ્ઞાન સાહિત્યના ગ્રંથાના પ્રકાશના જોયા પછી જૈન જૈનેતર વિદ્વાનો, સાક્ષરો, સાહિત્યકારને પણ હવે કહેવુ પડે છે કે-ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ જૈન સાહિત્યના પૂર્ણ અભ્યાસ વિના અપૂર્ણાં જ રહેશે,
પૂર્વ કાળમાં જ્યારે ભવ્ય આત્મા માટે મેાક્ષમાગ ખુલ્લા હતા, કશ્ય, ક્ષેત્ર કાળ અને ભાવ પણ તેવા જ વતા હતા, પૂછ્યવંત પ્રાણીઓને જન્મ પણ વિશેષ થતા હતા, મેક્ષ માટે ચાગ્ય સામગ્રી તૈયાર હતી, તીર્થંકર ભગવાના, કેવળી ભગવંતા, અધિજ્ઞાની મહારાજો, વગેરે પૂજ્ય મહાત્મા-સદૃગુરુના સુર્યાગ અને તેવા પદ્મ ઉપકારી મહાન્ પુરુષની અમૃતમય દેશનાના લાભ તે કાળના પ્રાણીઓને સુલભ રીતે મળતા હતા તેથી કેટલાક ભવ્યજના પૂર્વભવ વગેરેના વૃત્તાન્તા સાંભળી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થતાં પૂર્વભવે કરેલા શુભાશુભ કર્મના વિષાક જાણી, દેખી સભ્યશ્ર્વપૂર્વક દેશિવરતિપણું કે સવિરતિષ્ણુ અંગીકાર કરી મહાન્ તપાદ્દિક અનુષ્ઠાન વડે કર્મના નાશ કરી સિદ્ધિપદ ક્રમે ક્રમે કરી જરૂર મેળવી શકતા હતા. આ બધા આત્મકલ્યાણનાં સાધના આ કાળમાં તેવા નથી, તેા પણ શ્રદ્ધા-ધર્મમાં નિશ્ચલતા, શાસ્ત્રશ્રણ, દેવભક્તિ, ગુરુઉપાસના વગેરે વડે પર્સ નિર'તર આત્મસાધન કરતાં પ્રાણી છેવટે થાડા ભવે મેક્ષ મેળવી શકે છે, વળી તીર્થંકર ભગવતા હાલ આ ક્ષેત્રમાં વિદ્યમાન નહિ હોવાથી પૂર્વાચાર્ય મહારાજાઓએ પ્રમાણિકપણે સર્વજ્ઞ ભગવતાની વાણી કે જે પ્રાણીઓ માટે તેટલી જ ઉપયાગી છે, તે આગમા, કથાસાહિત્યમાંથી ઉધૃત કરી જનસમૂહ કેમ વિશેષ લાભ લઇ શકે તે રીતે જુદી જુદી ભાષામાં, આવા સરલ, અપૂર્વ મનોહર, આત્મિક આનંદ ઉત્પન્ન કરનાર સુંદર ચરિત્રા માં સર્વ પ્રાણીઓના કલ્યાણ માટે વિદ્વત્તાપૂર્ણ રીતે ગુંથી છે, તેથી જે પ્રાણી શ્રદ્ધાપૂર્વક, એકાગ્ર ચિત્તે, ધર્મ ગુરુદ્વારા શ્રત્રણ કરે છે, તેમજ તેનુ સ્મરણ, મનન, ધ્યાન, પાન-પાન, વગેરે વારવાર કરે છે, તેમના આત્મામાં મહાપુરુષનુ ચિત્ર ખડુ થાય છે અને તેથી સ્વર્ગપ્રાપ્તિ કે થોડા વખતમાં તેત્રા પૂજ્ય પુરુષ બની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે.
કરોડા લાખા કે હજારો વર્ષ પૂર્વે થઇ ગયેલા આવા જિનેશ્વર ભગવત્તાના ચરિત્રામાં આવેલા અમૃત રસ કાઇ કાળે શુષ્ક થતા નથી, તેથી જ જગતઉપકારી અરિહંત સાક્ષરાત્તમ શ્રી અનદશંકર બાપુભાઇ ધ્રુવે આ સભાની લીધેલી મુલાકાત વખતે સભાના વિવિધ સાહિત્યગ્રંથે મૂળ અનુવાદ) જોયા પછી કાઢેલ ઉગારે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com