________________
જીવનપરિચય
હરગેાવનદાસ જીવણદાસના ૧૯૧૮માં પરિચય થયા, જે ગાઢ મૈત્રીમાં પરિણમ્યા અને તેમાંથી શેઠ ભાગીલાલભાઈની ભાવનગરની સર્વ પ્રવૃત્તિઓને જન્મ થયેા. સાથે સાથે ભાવનગરના જાહેર જીવનમાં એક નૂતન પ્રકરણના આરંભ થયા. શેઠ ભેગીલાલભાઈના પ્રમાણિકપણાની, નિરાભિમાની નિખાલસ સ્વભાવની અને મિલઉદ્યોગમાં નૈપુણ્ય ની ઊંડી છાપ શેઠ હરગેાવનદાસના મન ઉપર પડી અને તે એટલે સુધી કે માત્ર ગ્રેડ ભાગીલાલભાઈના વચન ઉપર જ તેઓએ અમદાવાદની એક પેઢીને કોઈ પણ જાતની આંહેધરી વિના રૂપિયા સાત લાખ જેટલી મેાટી રકમ ધીરી હતી.
: 3:
શેઠ હરગોવનદાસ છેક ૧૯૨૨ની સાલથી એક કાપડની મિલ શરૂ કરવાના વિચાર કરતા હતા અને શેઠ ભાગીલાલભાઇને જ્યારે તેએ મળતા ત્યારે મિલની યેાજના કરતા. તેઓ શેઠ ભેગીલાલભાઈને વિના વિલંબે મિલ શરૂ કરવા કાયમ આગ્રહ કરતા પણ તેએના કાયમી વસવાટ મુબઇ હતા, જ્યારે શેઠ ભાગીલાલભાઇ અમદાવાદ રહેતા. તેથી સ્વાભાવિક રીતે જ તેએની યેાજના અમલમાં આવવામાં વિલંબ થયે અને તે દરમ્યાન તે તેઓની પ્રગતિ સતત ચાલુ જ હતી. તેમાં એક તા એ હતી કે વીરમગામની જે મિલમાં તેએએ કામ શીખવું શરૂ કર્યુ” હતું અને જે મિલના વહીવટ પાછળથી શેઠ ભગુભાઈ ચુનીલાલના હાથમાં આવેલે તે જ મિલના સર્વોચ્ચ અધિકારીનું પદ્મ તેમણે પ્રાપ્ત કર્યું".
૧૯૬૦ નાં અરસામાં શેઠ ભાગીલાલભાઇએ શેઠ ભગુભાઇ ચુનીલાલની સાથે ભાગીદારીમાં રહી અમદાવાદમાં એક મિલ સ્થાપવાનું લગભગ નક્કી જ કરેલું. આ વાતની ખબર શેઠ હરગાવનદાસને મુંબઇમાં પડી એટલે તરત જ તેમણે શેઠ ભાગીલાલભાઈને મુંબઈ ખેલાવ્યા અને કહ્યું, “ તમે મને વચન આપ્યુ છે અને હવે અત્યારે તમે આવી રીતે ભાગીદારીમાં જોડાઓ છે. તે વાજબી નથી. આપણેા સંબંધ કેવા છે? આપણે અત્યાર સુધી વિચાયુ છે તે મુજબ આપણે ગમે તેમ કરીને પણ સ્વતંત્ર મિલઉદ્યોગ શરૂ કરવા છે.” અને તેએએ મિલ તત્કાળ શરૂ કરવાના વિચારથી યોગ્ય સ્થળની શેાધ શરૂ કરી. ઘણા સ્થળેાએ ફ્રી આવ્યા પશુ છેવટે તેમની નજર ભાવનગર ઉપર ઠરી, મિલના કાના પ્રારંભ કરવા શેઠ ભોગીલાલભાઇ ૧૯૩૨ના એપ્રીલ માસની ૧લી તારીખે ભાવન ગર આવીને વસ્યા. તે પછી ૧૯૩૨ના જુન માસની ૨૬મી તારીખે ભાવનગરમાં મડા લક્ષ્મી મિલની સ્થાપના થઈ. શેઠ ભાગીલાલભાઇ ભાવનગર આવીને વસ્યા પછી તેમના જીવનમાં અને ભાવનગરના ઔદ્યોગિક ક્ષેત્રમાં એક નવેા તબક્કો શરૂ થયા.
મહાલક્ષ્મી મિલની સ્થાપનાનાં શરૂઆતનાં વરસામાં શેઠ ભેગીલાલભાઇએ પેાતાની સર્વ શક્તિ અને સમય મિલને ઊંચે લાવવામાં જ ખર્ચ્યા. મિલઉદ્યોગના તેમના વરસાના અનુભવે તેમને જે જ્ઞાન લાધ્યું હતું તેના ઉપયેગ તેમણે મિલના જ ઉત્ક માટે કર્યાં. મહાલક્ષ્મી મિલે જે અસાધારણ પ્રગતિ કરી છે. તેનું માપ એટલા પરથી નીકળી રહે છે કે તેએએ રૂા ૧૦૦ની કિ ંમતના શેરમાંથી રૂ। ૯ શેરહેાલ્ડરોને પાછા આપ્યા અને તે શેરની દાનિક કિંમત રૂા. ૧] કરવામાં આવી હતી. તે સમયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com