________________
જીવનપશ્ચિય
* ૧
રોટરી કલમની સ્થાપના થઇ ત્યારે કલમના પ્રથમ પ્રમુખ તરીકે તે જ ચૂંટાયા હતા. ઓલ ઈન્ડીયા બેન્યુફેકચરર્સ એરગેનીઝેશનની સૈારાષ્ટ્ર રાજ્યની શાખાની શરૂઆત થઈ ત્યારર્થી તે તેના પ્રમુખ છે. એટલે આા ખધો સંસ્થાઓમાં અતિમાનભર્યું અને મહત્ત્વનું સ્થાન તેએ ધરાવે છે. આ સસ્થાઓ દ્વારા વ્યાપારી હિતના પ્રશ્નામાં, આવકવેરા, રેલ્વે, ઉદ્યોગ પરના કર, કંટ્રોલ કે એવી કોઈપણ નાની માટી માખતના ઉકેલ કરવામાં તેમણે સફળ હિસ્સા આપ્યા છે.
અત્યારે સત્ર મિલેાના સચાલકે અને મજૂરો વચ્ચે સકારણ કે નિષ્કારણુ વાર વાર ઝગડાઓ ઉત્પન્ન થાય છે અને કેાઇવાર એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. આ પિર સ્થિતિમાંથી શેઠ ભાગીલાલભાઈની બન્ને મિલેા ખાકાત રહી નથી, છતાં તેઓએ મજૂર ભાઇએ પ્રત્યે કાપ રાગ-દ્વેષાત્મક વલણ રાખ્યું નથી. મસ્તૂરભાઇએ ભૂલા કરી હશે, અવિવેક દેખાડયા હશે, આવેશમાં આવી અયોગ્ય વર્તન કર્યું" હશે, છતાં શેડ ભાગીલાલભાઇએ તેમના પ્રત્યે અણુગમાની વૃત્તિ સરખી કઢી બતાવો નથી, એટલું જ નહીં પણ મજૂરમાઇને પેાતાના બાંધવા જેવા ગણી તેમની ભીડને વખતે કાયમ તેઓની સાથે ઊભા રહ્યા છે.
66
૧૯૪૪ ની સાલમાં જ્યારે તેઓએ મિલના કામકાજની ધુરા તેમના પુત્ર શ્રી. રમણિકલાલ( બકુભાઇ )ને સોંપી તે વખતે તેમણે જાહેરમાં શિખામણ આપી હતી કે ‘ જૂના નાકરને અનિવાય પ્રસંગ સિવાય રજા આપવાનું પગલું કદાપિ ભરવું નહિ.” આ સિદ્ધાન્તનુ પાલન પાતે તે અક્ષરશઃ કર્યું" જ છે, પરંતુ નાકરા સાથેના સબંધા પરત્વે વારવાર એમણે પેાતાના પુત્રનું પણ ધ્યાન દોર્યા કર્યું છે. તેમની લાકપ્રિયતા તેમના દાનથી કે તેઓ મિલમાલેક છે તેટલા જ કારણથી નથી. એમની લેાકપ્રિયતાનું ખરૢ કારણુ એમની નમ્રતા, નિરાભિમાની વન, નિખાલસ સ્વભાવ અને બીજાની મુશ્કેલીઓના પ્રસંગે કાઇ ઉપકાર કરતા હોય તેવી ભાવનાથી નહિં, પરંતુ માત્ર *જની ભાવનાથી તેમની પડખે ઊભા રહેવાની હિંમતમાં રહેલુ છે. તેમના પરિચયમાં આવનાર સહુકોઈ જાણે છે કે અપકાર ઉપર ઉપકાર કરવાનું શેઠ ભાગીલાલભાઈના જીવનનું ઘડતર છે. જેએએ તેમના પ્રત્યે ઉદાસીનતાથી જોયું હશે તેઓના સુખ. દુઃખના પ્રસંગેામાં કેાઈની પણ પરવા કર્યા વિના–àાકાપવાદના ભય વગરતના
ભાગીદાર અને છે.
તેઓ સૌરાષ્ટ્ર તરફથી ભારતની મધ્યસ્થ રાજસભામાં સવાનુમતે ચૂંટાયા તે વખતે શહેરની અનેક સંસ્થાઓએ અને વ્યક્તિઓએ તેમને સન્માન-પત્રા આપ્યાં હતાં, ગોહિલવાડના ગામેગામની લગભગ દરેક જૈન સંસ્થા તેએાશ્રીને વ્યક્તિગત માનપત્ર આપવા ઉત્સુક હતી પણ તે સ્વીકારવા તેમણે સખત નારાજી બતાવી. એટલે ભાવનગર જૈન સ`ઘે અને ગેાહિલવાડની લગભગ સવાસે જેટલી જૈન સંસ્થાઓએ સાથે મળી એક ભવ્ય સમારંભ યેાજી તેએશ્રીનુ બહુમાન કર્યું હતુ, જે પ્રસંગ ભાવનગરમાં અભૂતપૂ અને તેમની લાકપ્રિયતાનું સાચું માપ કાઢનાર હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com