________________
પ્રસ્તાવના
૧
ભગવાને અપૂર્વ મહિમા, અચિન્ત્ય માહાત્મ્ય અવનીય હોવાથી તીર્થંકર ભગવાના ચિત્રાનું વારવાર વાંચન-મનન જરૂર આવશ્યક ઉપયાગી છે. જેથી તેના અભ્યાસે પાતે કોણ છે? પાતાનું શું કર્તવ્ય છે? તેનું ભાન થતાં આત્મા ઘડીભર અપૂર્વ શાંતિ અનુભવે છે અને આત્મલ્લાસ પ્રગટ થતાં વિરતિપણું ગ્રહણ કરી છેવટે પાતાને મેાક્ષ સમિપ લઇ જાય છે. તેથી જ
પરમપૂજ્ય તીર્થંકર ભગવંતા અનુપમ કૃપાનિધાન હેાવાથી, ભવ્ય પ્રાણીઓને સિદ્ધિ પ્રાસ કરવા માટે પૂજ્ય પૂર્વાચાકૃત આવા સુંદર અનુપમ ચરિત્રે પણ અસાધારણ આલંબનરૂપ હોવાથી જ આ સભાએ જ્ઞાનશક્તિ સાથે કથાસાહિત્ય પ્રકાશન કરવાના માંગલિક પ્રયત્ન શરૂ કરેલા છે.
પ્રા ના! શ્રીશ્રેયાંસનાથ (શ્રેયસ્કર ) ભગવાન સર્વ જીવાનુ કલ્યાણ કરો ! અને આ ચરિત્રના વાચકો, પ્રકાશકા, સંપાદક, સહાયકા, અનુમાદકા વગેરેના હે. જગદ્ગુરુ ! આપ કૃપાળુને કાઢી કાટી વંદન હો ! એમ હૃદયપૂર્વક ઇચ્છી આ ગ્રંથરિચય પૂર્ણ કરીએ છીએ. ઉપર જણાવ્યા પ્રમાણે આ અગિયારમા શ્રી શ્રેયાંસનાથ ભગવંતનું વિસ્તારપૂર્વકનુ સુંદર, અનુપમ અને બેધપ્રદ ( નામ પ્રમાણે આત્મિક લાભ ) આત્માનું શ્રેય-કલ્યાણુ કરનાર ઉત્તમેાત્તમ ચિત્ર સાથે કાઇ જૈન નરરત્ન પુણ્યપ્રભાવક, સૈાજન્યમૂત્તિ પુરુષનુ નામ અંકિત થાય તો તેના સેના સાથે સુગંધની જેમ યાગ થયા કહેવાય, તેમ આ સભા વિચારતી હતી. ગુરુદેવની કૃપાથી, આ સભાના માનનીય પેટ્રન શ્રીચુત ખાન્તિલાલ અમરચંદભાઇ વારા, એમની સાથે આ સભાના મુખ્ય સેક્રેટરીને તે માટે વાતચીત થતાં, તેઓશ્રીના શુભ પ્રયત્નવડે, અનન્ય રીતે-ભવિતવ્યતાના શુભયેાગે દાનવીર જૈન નરરત્ન, રાજ્ય માન્ય, પ્રજાપ્રિય અને હાલમાં જેએશ્રી ભારતસરકારની રાજ્યસભાના સભાસદ થયા છે, તેમજ દેવગુરુધર્માંના ઉપાસક હાવા સાથે આ સભાના માનનીય મુખ્મી પેદ્ન હોઈ, તેમજ આ સભાને પોતાની નિરંતર માની હૃદયમાં જેમણે સ્થાન આપેલુ છે, તેવા શ્રાવકકુળભૂષણ, શેઠ સાહેબ ભાગીલાલભાઈ મગનલાલ મીલવાળાએ આ ગ્રંથમાં ઉદારપણે આર્થિક સહાય આપી જ્ઞાન-સાહિત્યની ભકિત કરી છે જેથી તેમના મુખારક નામની સિરિઝ ગ્રંથમાળા તરીકે આ અગિયારમા જિનેશ્વર ભગવંતના આ ચરિત્રનું પ્રકાશન થાય છે, જેથી શેઠસાહેબ ભોગીલાલભાઈને આ સભા હૃદયપૂર્વક આભાર માને છે અને શ્રીયુત ખાન્તિલાલભાઈના આ શુભ પ્રયત્ન માટે સભા તેઓશ્રીને ધન્યવાદ આપે છે.
આવા અનુપમ, ઉપકારક, સુંદર, કલ્યાણકારી શ્રી શ્રેયાંસનાથ ભગવાનનુ ચિરત્ર કાઇ માંગલિક કલ્યાણક દિવસે અથવા શેઠસાહેબ ભોગીલાલભાઈના માંગલિક જન્મદિવસે જ પ્રકાશન થઇ તે જ દિવસે તેએશ્રીને આ પરમાત્મા ચરિત્ર ગ્રંથ અર્પણ કરવા માટે સફળતા પ્રાપ્ત થાય એમ આ સભા પરમાત્માની પ્રાર્થના કરે છે.
વર્તમાનમાં બીજી વસ્તુઓની જેમ દિવસાનુદિવસ છાપકામ માટેના કાગળા, છપાઇ, ડીઝાઈન, બ્લેાકા, માઇડીંગ વગેરેના ભાવા એટલા બધા વધેલા છે અને લડાઇ બંધ થયા છતાં છાપકામનાં જે પૂર્વે મળતુ હતુ તેવું સારું સાહિત્ય મળતું પણ નહિ" હેવા છતાં આવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com