________________
કર
પ્રસ્તાવના
પૂજ્ય વિદ્વાન્ પૂર્વાચાર્ય મહારાજકૃત ઉત્તમ કથાસાહિત્યનું બધી રીતે સુંદર પ્રકાશન કરવા ગ્રંથમાળામાં મળતી આર્થિક સહાય ઉપરાંત મ્હાટા ખચ કરવા પડે છે, કારણ કે ગ્રંથની આંતરિક વસ્તુ અનુપમ હાવાથી તેની ખાા સુંદરતામાં પણ તેને શોભે તેમ ભક્તિ કરવા નિમિત્તે દ્રષ્ટિ રાખી, તેના સુંદર પ્રકાશન સાથે પરમાત્માના જુદા જુદા પ્રસંગાના ત્રિરંગી વગેરે અનુપમ કળાની દષ્ટિએ સુંદર ચિત્રા તૈયાર કરાવીને તેમાં દ્ય ખલ કરી લાઇબ્રેરી, જ્ઞાનભડાર અને ગૃહ ંગારરૂપ આવે ચરિત્ર ગ્રંથ તૈયાર કરવામાં આવ્યા છે.
આ પરમાત્માના ચરિત્ર ગ્રંથના અનુવાદ પતિજી શ્રી જગજીવનદાસ પાપટલાલે યથાચેગ્ય રીતે કરી આપવાથી તેઓને ધન્યવાદ આપવામાં આવે છે.
આ ગ્રંથની શુદ્ધિ માટે યથાશક્તિ પ્રયત્ન કરવામાં આન્યા છે, છતાં દષ્ટિદોષ, પ્રેસદ્રેષ કે અન્ય કારણથી આ ગ્રંથમાં કોઇ સ્થળે સ્ખલના જણાય તા ક્ષમા માગવા સાથે અમેાને જણાવવા નમ્ર વિનંતિ છે.
( આત્માન ંદન ભવન ) આત્મકાન્તિ જ્ઞાનમંદિર.
સંવત ૨૦૦૯ જ્ઞાનપંચમી ધ્નિ, ગુરુવાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ
ભાવનગર.
www.umaragyanbhandar.com