________________
પ્રસ્તાવના
રાજાએ તેની ખાત્રી માંગવાથી (૧) આ તમારા નગર કાંપિલ્યપુરની પૂર્વ દિશામાં રહેલ નદીમાં માતલી નામના સારથીવાળા ઇંદ્રતા રથ પસાર થશે, (૨) અત્યંત ઊંડી તે નદી લગ્નાયે આવેલા તે વ્યક્તિને માર્ગ આપશે, તેમજ નિવાસને યોગ્ય આવાસ પણ આપશે. (૩) પોતાના પ્રવાહ બીજી ખાજી વહેવ રાવશે, (૪) તમારા ઉજ્વલ કાંતિવાળા યકલશ નામને ચાર દાંતવાળા પŁહસ્તિ આલાન સ્તંભને ઊખેડી નાંખી તેની સન્મુખ ચાલશે, (૫) અશાકવનની નજીક રહેલ દિવ્યમદિરમાં રહેલ કુબેર નામને યક્ષ અચાનક ઊભા થઇ તેનુ સ્વાગત કરશે, (૬) અશકક્ષ નિષ્કારણુ વિકસિત બનશે અને (૪) વળી તેના પ્રભાવના કારણે અશાકક્ષનો છાયા વ્રુક્ષની માફક દિવસના ભાગમાં કે પછીના ભાગમાં પશુ સ્થિર રહેશે. આ પ્રમાણે સાત કારણા જાણી રાજા હ` પામે છે અને પુત્રીના વર સબંધી તેની ચિંતા નાશ પામે છે. એક વખત રાજા વિચારે છે કે મૂર્ખ લાકા પ્રાપ્તિ ન થવાના કારણે ફોગટ સતાપ પામે છે, કોઈ એક પુત્રી પણુ એવી હેય છે કે અન્યુયને પ્રાપ્ત કરે છે.' ( નિમિત્ત શાસ્ત્ર સાચુ છે તે કાળમાં જ્યાતિષશાસ્ત્રના જાણુનારા પણુ અદૃશ્ય વસ્તુને સ્પષ્ટ રીતે જણાવી શકતા હતા. હાલના કાળમાં તેવા નિમિત્તશાઓના જાણકારા પણ નથી)
४७
કેટલાક દિવસે બાદ શ્રીકુંડનપુર નગરના શિશેખર રાજાને પુત્ર અને આનંદશ્રી ભાઈ જ,સહુ પોતાના સૈન્ય સાથે કાંપિલ્સપુર નગરમાં આવે છે અને ત્યાંના રાજા આનદનના દર્શન કરી બીજે દિવસે જયસિંહ પોતાની બેનને નમસ્કાર કરવા જતાં પ્રણામ કરી ત્યાં બેઠેલ શ્રીકાન્તા કુમારીતે પોતાના ખેાળામાં બેસાડે છે. પેાતાની મ્હેનતે જયસિંહું બે ડો; ભેટ ધરે છે. તેમાં શ્રીકાન્તાનુ કાતરેલું નામ જોઇ પૂછે છે કે તેમાં કોનું નામ છે ? (દરમ્યાન કુમારી શ્રીકાન્તા તે કુંડલા પોતાના કાનમાં પહેરે છે ) અને જયસિહુ “ તે કુંડલા કેવા પ્રભાવશાળી, સૂર્ય સમાન અને જેનું ચરિત્ર અમૃત સરખું' છે એવા શ્રેયાંસકુમારના રૂપ, ગુણુ, પુષ્પ, પ્રભાવ વગેરેનુ વર્જુન પોતાની અેન પાસે કરે છે ( પા. ૧૫૯ ) મામાનું ઉત્કૃષ્ટ પ્રશંસા યુક્ત વૃત્ત ંત સાંભળતા શ્રીકાન્તા સાવધાન થઈ ખરાખર શ્રવણુ કરે છે. અહિં જયસિંહ શ્રેયાંસકુમારતુ ચરિત્ર જન્મી માંડીને અત્યાર સુધીનુ સંભળાવે છે, એક દિવસ મારા પિતા ડિનપુરમાં રાજસભામાં બેઠા હતા તેવે વખતે આપણા નગરના દાનશૂર શ્રેષ્ઠીને આમ્રકુમાર નામને પુત્ર પિતાની આજ્ઞા લઈ રાજસભામાં આવી રનથી ભરેલ પાત્ર મૂકી પ્રણામ કરી બેસે છે. તેણે ભેટ મૂકેલાં અમૂલ્ય રત્ને કયાંથી પ્રાપ્ત થયાં તેમ પૂછતાં તે આમ્રકુમાર જણાવે છે કે હું પ્રયાણ કરતા કરતા એક દિવસ સિંહપુરનગરે જ્યાં વિષ્ણુ રાખતે ત્યાં પુત્રજન્મ થયા હતા. ત્યાં પહોંચ્યા ત્યાં પુત્ર જનમ્યા હતા તેને જન્મ મહેસવ મેરુપર્વત ઉપર સુરાસુરે એ કર્યાં હતા, તે વખતે દેએ તે સમસ્ત નગરમાં રત્ન, સુવર્ણની દૃષ્ટિ કરી હતી તે માંહેના રહ્ના વગર પ્રયત્ને પ્રાપ્ત થયા હતાં અને ત્યાં તેને લઈને જે નવા નવા ઉત્સવ જોયાં તેનુ વન હજાર જીભવાળા ઇંદ્ર પશુ ન કરી શકે. વળી હે નાથ ! તે કુમારનું અદ્ભૂત રૂપનું વર્જુન સાંભળતાં મનુષ્યની ભૂખ, તૃષા અને દુ:ખ પણુ નાશ પામી જાય છે. ( પા. ૧૬૦ ) એન્ડ્રુ શ્રેયાંસકુમારનું લોકાત્તરી ચરિંત્ર સાંભળીને કુમારને જોવાની ઈચ્છા થતાં સિદ્ધપુર દૂર હોવાના વગેરે કારણથી મારા પિતાને જણાવ્યા વગર હું ચાલી નીકળ્યે અને કાળક્રમે મા પૂ કરી હું જેવા સિદ્ધપુર નગરમાં પ્રવેશ્થા તેવામાં પરિવાર યુક્ત કોઇ એક યુવાન પુરુષે અશ્વથી નીચે ઉતરીને મને નમસ્કાર કરી અશ્વ આપ સારી કરી એમ હાથ જોડીને તેણે કહેતાં આ ઉત્તમ શુકન મને થયેલાં છે અને શ્રીશ્રેયાંસનાથ ભગવાનની ભક્તિરૂપી . વેલડી-કલ્પલતા કુળવાનું પુષ્પાત્પત્તિરૂપ કા જાણી હું તે યુવકની સાથે તેને
ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com