________________ 22 પુણ્યપાલ ચરિતા: - “અરે હા.” પુણ્યપાલે કહ્યું. બંને ઔષધગૃહમાં જઈને સામાયિક કરવા લાગ્યાં. નુકસાનથી ગમે તેટલો બચવાનો પ્રયત્ન કરે પણું. કોઈ બચી શકતું નથી. ભાવિ કેઈ ને કોઈ સંગ બનાવી. લે છે. રાજા જિતશત્રુના ગુસ્સા અને પુણ્યપાલની સ્પષ્ટ વાણીથી ઉદ્ભવેલા અનર્થથી બચવા માટે મંત્રી સુબુદ્ધિએ પુણ્યપાલનું રાજસભામાં જવાનું બંધ કર્યું હતું. એક દિવસ બંનેને ભેટે વનમાં થઈ ગયે. ઘોડા: પર બેસી પુણ્યપાલ વનભ્રમણ કસ્વા ગયે. તે દિવસે રાજા. પણ ગયા હતા. બંને મળી ગયા. બંનેના ઘોડા સામસામે હતા. રાજાને ઘેડે લાલ હતો અને પુણ્યપાલને. સફેદ હતો. રાજાએ પૂછયું : પુણ્યપાલ! હવે શું કરે છે ? હવે તે મારી વાત. માનીશ ને ?" પુણ્યપાલે કહ્યું : કેમ નહીં માનું? તમે રાજા છે અને હું તમારી: પ્રજા છું. તમારા હુકમનું પાલન કરવું એ મારે ધર્મ—ફિરજ બને છે. આદેશ આપો.” - “આદેશ શું આપું? મારી વાત તારે માનવી પડશેજે દસ દિવસ પહેલા મેં રાજસભામાં કહી હતી. હું તારા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust