________________ . 21 પુણ્યપાલ ચરિત-૧ પુણ્યપાલે કનકમંજરીને છાતીએ લગાવી મુગ્ધ થઈ કહ્યું: પ્રિયે ! સાચે જ તું મારી ધર્મસંગિની છે. તારે વિચારો સાંભળી હું ગદ્ગદિત થઈ ગયે. સાચું કહું છું. મારા જેવો મૂખ પતિ તારા જેવી ચતુર પત્નીના શાસનથી ચાલે તે શું ને શું થઈ જાય ? છાતીથી છૂટા પડતાં કનકમંજરી બેલી : બસ–બસ રહેવા દો. હવે મને બનાવવા લાગ્યા. હું એવી મૂર્ખ નથી કે તમે મને બનાવી શકો. પત્નીઓને - સમજાવવામાં–ફેસલાવવામાં બધા પતિઓ સરખા જ હોય છે. જેવી ખુશામત મારી કરી, એવી રાજાની કરી હતી તે * તમારું શું બગડી જવાનું હતું ? “સારું, હવે ઊંધું ભણાવવા લાગી ? રાજા રિસાઈ જઈ મારું કશું કરી શકતા નથી. તું રિસાઈ જઈશ તે ઘણું બધું થશે.” હું શું કરીશ? રાજા તો દેશવટે પણ આપશે.” પ્રિયે ! હું દેશવટાથી ડરતો નથી. હૃદય નિકાલથી ડરું છું. તું રિસાઈ તે હૃદયથી કાઢી નાખીશ. એ બીક “હવે તમારી સાથે કોણ વાત કરે ? સામાયિકો રિમય થઈ ગયો.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust