________________
૨૧
વર્ષે કમથી અર્થ બધ કરાવે છે તેનું સમર્થન પ્રહણના કમભાવી અને સમસ્ત અભ્યાસનું એક પ્રધાન તિક્ટોમને ઉત્પન્ન કરવાપણું દેખ્યું છે. તેથી સામાન્ય અને કમભાવિત્વ વચ્ચે વિરોધ નથી.
આમ ક્રમભાવી હોવા છતાં વણે જ અર્થના વાચક બનશે.
ફેટવાદી – કાળિયા, સંસ્થા, વગેરે સમસ્તેનું ક્રમભાવિત્વ બરાબર છે કારણ કે તે દરેકનું તૃપ્તિ વગેરે કાર્ય પણ ક્રમથી ઉત્પન થતું દેખાય છે. પરંતુ કમથી સંભળાતા વર્ષોથી જેટલા વર્ષે સંભળાય તેટલી અર્થજ્ઞાનની માત્રા ઉત્પન્ન થતી દેખાતી નથી.
36. यद्येवमाग्नेयादिभ्यः तर्हि क्रमेण निर्वय॑मानं किं कार्यमुपलभ्यते ? अवान्तरापूर्वमिति बमः, शब्दप्रामाण्यात् । परमापूर्वनिवृत्तिस्तु तेषां सामस्त्ये सति सेत्स्यतीति ।
36 નૈયાયિક-જે એમ હોય તે આગ્નેય વગેરેથી કમથી ઉત્પન્ન થતું કર્યું કાર્ય દેખાય છે ?
સ્ફોટવાદી–અમે કહીએ છીએ કે અવાર અપૂર્વ, કારણ કે તેમાં શબ્દ પ્રમાણ છે. અવાન્તર અપૂર્વેનું સામત્યુ થતાં પરમાપૂર્વની ઉત્પત્તિ સિદ્ધ થાય છે.
37. उच्यते । अवान्तरापूर्वनिवृत्ताविदानी क्रमभाविनामाग्नेयावयवभूतक्रियाक्षणानां किमवान्तरं कार्य का वा तस्य निवृत्तिरुपलभ्यते ? अपि च यथाभिमतं यत् कार्य तदभिसन्धानेन प्रवृत्तिः । तत् सामस्त्यात् पूर्व न कचिदुपलभ्यते । न ह्यवान्तरापूर्वेण स्वर्गमात्रा काचिदभिनिर्वय॑ते, शास्त्रार्थस्य तदानीमनिष्पन्नत्वात् । अतः किमवान्तरापूर्वेण कृतेनापि ? यत्किञ्चित्त्ववान्तरापूर्वप्रायं कार्यं वर्णेष्वपि न न दर्शयितुं शक्यते । किं तदिति चेत् , स्वरूपग्रहणं संस्कारो वा भविष्यति ।
37. યાયિક–ઉત્તરમાં અમે કહીએ છીએ કે અવાન્તર અપૂર્વોની ઉત્પતિ થતી હેય તો આગ્નેયના અવયવભૂત ક્રમભાવી [ ત્રીહિઅવહનન આદિ | ક્રિયાક્ષણનું કયું અવાક્તર કાય છે ? અથવા તે અવાના કાર્યની કઈ ઉત્પત્તિ દેખાય છે ? વળી ઈચ્છા મુજબ જે ફળ કરવાનું હોય તેને લક્ષમાં રાખીને પ્રવૃત્તિ થાય છે. તે ફળ સામત્ય પહેલાં ક્યાંય જણાતું નથી, કારણ કે અવાન્તરાપૂર્વથી કોઈ પણ સ્વર્ગ માત્રા ઉત્પન્ન થતી નથી. પ્રવાન્તરાપૂર્વથી કોઈ પણ સ્વગમાત્રા ઉત્પન્ન ન થવાનું કારણ એ છે કે શાસ્ત્રમાં જણાવેલ પ્રધાન અર્થ (= યજ્ઞકર્મ) તે વખતે નિષ્પન્ન થયો હોતા નથી તેથી અવાજોરાપૂર્વક કરવાથી શું ? જે કંઈ થડક ઉપકારરૂપ કાર્ય અવાન્તરપૂર્વ કરે છે તેના જેવું ઉપકારરૂપ કાય” તે વર્ગો પણ કરે છે એ દેખાડવું શક્ય છે જ તે શું છે એમ જે તમે પૂછશે તો અમે કહીશુ કે તે છે સ્વરૂપગ્રહણ કે સંસ્કાર. [સ્વરૂપગ્રહણથી વર્ણનું શ્રૌત્ર પ્રત્યક્ષ સમજવું. ]
38. तयोः प्रधानकार्यावयवत्वं नास्तीति चेत् , मा भूदवयवत्वं, तदुपयोगिता तु विद्यते एव । अवयवावयविव्यवहारस्तु अवान्तरपरमापूर्वयोरपि दुरुपपादः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org