________________
અન્વિતાભિધાનમાં અન્યપદેની સન્નિધિતું સા કય
અ તેને છે, એવી વ્યુત્પત્તિ છે. આ વ્યુત્પત્તિને રચનાનૈચિત્ર્ય ધરાવતાં વાકયે જ આવાપ ઉદ્ભાપ દ્વારા જન્માવે છે. પદાર્થ પર્યન્ત થતી વ્યુત્પત્તિ આવી દેખાય છે, તે શુદ્ધ પદા વિષયક હોતી નથી, કારણુ કે કેવલ પદ વડે વ્યવહાર થતા નથી એમ જણાવાયું છે. તેમ છતાં ‘પદ્મના અર્થ આટલે છે’ એવુ` નાત થતું નથો એમ નહિ, કારણ કે જેમ આવાપ-ઉદ્વાપ દ્વારા શકટના અવયવના કાર્ય વિશેષ દેખાઈ જાય છે તેમ આવપ-ઉદ્દાપ દ્વારા પદને કાય – વિશેષ દેખાઈ ય છે.
154. तदित्थं न प्रतिवाक्यं व्युत्पत्तिरपेक्ष्यते । सन्निहितयोग्याकाडिङ्क्षतार्थीपरक्तखार्थाभिधायित्वेन हि क्वचिद् गृहीतसम्बन्धः सर्वत्र गृहीतो भवति । ततश्च नवकविश्लोकादप्यर्थप्रतिपत्तिरुपपत्स्यते, पदपदार्थयोस्तु न व्युत्पत्तिः, उपायाभावादित्युक्तम् ।
यदपि पदान्तरोच्चारणमफलमिति, तदपि परिहृतम्, पदान्तरसन्निधाने सर्वाणि पदानि कृत्स्नकारीणि भवन्तीत्युक्तत्वात् ।
154. આમ પ્રતિ વય વ્યુત્પત્તિની અપેક્ષા .થી. સન્નિહિત, યોગ્ય, આકાંક્ષિત અથથી અન્વિત અર્થ'ના અભિધાયી તરીકે જેતે સંબ ંધ કયાંક ગૃહીત થયા હૈાય તેને સંબંધ સર્વાંત્ર ગૃહીત બને છે. તેથી જ કવિના અભિનવ બ્લેકમાંથી પણ અથનું જ્ઞાન ઘટશે. પદ્મ અને પદાર્થની વ્યુત્પત્તિ નથી કારણ કે તેને માટેને કોઈ ઉપાય નથી એમ કહેવાયુ છે.
વળી, તમે જે જણાવ્યું કે અન્વિતાભિધાનમાં બીજા પદોનું ઉચ્ચારણુ નિષ્ફળ છે તેને પણ અમે પરિહાર કર્યાં છે, કારણ કે ખીન્ન પદોની સન્નિધિમાં સર્વ પદે કૃત્સ્વકારી અને છે એમ અમે ત્યાં કહ્યું છે.
155. f* વદ્વાન્તરસમ્નિયાનેન ર્ઝિયતે કૃતિ શ્વેત્, સર્જનાર,પિ તુછ્યોડયમનુयोगः । संहत्य तु सर्वाणि कुर्वन्ति कारकाणीत्युच्यन्ते । तथा पदान्यपि 1 अर्थाभिधानेनापि चोपकुर्वत्सु पदेषु नाभिहितान्वयो, अनम्वितार्थे व्युत्पत्त्यभावात् । अनुपगमे वा दुरुपपादः पदार्थानामन्त्रयः, उपायाभावात् ।
155, અભિહિતાન્વયવાદી-અન્ય પદોની સન્નિધિ શુ કરે છે ?
અન્વિતાભિધાનવાદી-બધા કારને વિશે પણ આ જ પ્રશ્ન એક સરખા ઊઠે છે. પરંતુ બધા કારકો ભેગા મળી એક કા" કરે છે એમ કહેવાય છે; તેવી જ રીતે પદે પશુ ભેગા મળી એક કા" (વાકયા) કરે છે. એક અનુ... (=વાકયાથ તુ) અભિધાન કરવામાં પરસ્પરને ઉપકાર કરતાં પદેમાં અભિહિતાન્ત્રય ન બને, કારણ કે અનન્વિત અર્થાંમાં વ્યુત્પત્તિને અભાવ છે. અન્વિત અનુ` અભિધાન ન સ્વીકારીએ તેા પછીથી અનન્વિત પદાર્થોના અન્વય ઘટાવવે મુશ્કેલ બને છે, કારણ કે અનન્વિત પદાર્થના અન્વય કરવા માટે કોઈ ઉપાય નથી.
156. नन्वाकाङ्क्षासन्निधियोग्यत्वान्यभ्युपाय इत्युक्तं, न युक्तमुक्तम् । कस्येयमाकाङ्क्षा ? शब्दस्यार्थस्य प्रमातुर्वा ? शब्दार्थयोस्तावद चेतनत्वाद्
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org