________________
આંગળીના ટેરવે...' જેવાં વાકયોની બાબતમાં પણ અન્વિતાભિધાન ધટે છે હ૭ વડીલે કયાંય સંસર્ગસંબંધનું વાચક પદ વ્યવહારમાં કહેતા નથી. કોઈકે બાલિશ વ્યકિત એ પદને પ્રયોગ કરે તે પણ તે પદ અનન્વિતાથ જ થાય-દશદાડિમાદિવાકયની જેમ તેથી અશ્વિત હેય એવા જ અર્થોનું અભિધાન માનવું યોગ્ય છે. 15૪. હિં —
अङ्गल्यग्रादिवाक्येषु कथं तव समन्वयः ? । उच्यते
उक्तानामपि संसर्गे कथं तव समन्वयः ? ॥ 158. અભિહિતાન્વયવાદી-“આંગળીના ટેરવે હાથીઓનાં સેંકડે જૂથે છે' એવાં વાકયમાં પદાર્થોનો અનય તમે કેવી રીતે સમજાવશે ?
અન્વિતાભિધાનવાદી-અમે પૂછીએ છીએ કે તમે ઉક્ત પદાર્થોના સંસર્ગમાં અન્વય કેવી રીતે સમજાવશે ?
159. બા —
नन्वत्र योग्यताभावादसंसर्ग उपेयते । आकाडक्षादित्रयाधीनः संसर्गो हि मयेष्यते ॥ ૩યતે– मयापि योग्यासन्नादिसंसृष्टस्वार्थवाचिता ।।
पदानां दर्शिता सा च तेषु नास्तीत्यनन्वयः ॥ 159. અભિહિતાવ્યવાદી-અમારા મતમાં યોગ્યતાના અભાવને કારણે સંસગને અભાવ સ્વીકાર લે છે. અમે આ કાંક્ષા વગેરે ત્રણેને અધીન સંસગ ઈચ્છીએ છીએ.
અન્વિતાભિધાનવાદી- અમે પણ દર્શાવ્યું છે કે યોગ્યતા, સનિધિ આતિને લીધે પિતાના સંસ્કૃષ્ટ અર્થે પદેના વાય છે. પરંતુ તે વાક્યમાં આવા અર્થો પદે વડે વાચ્ય નથી. એટલે તે વાક્યોમાં અર્થોને અનન્વય છે. 160. બાદ–વિતામિધાનવાલી હિ મવાન્ | તત્તર–
___भवतोऽनभिधानं स्यादन्वयासंभवादिह ॥ अहं त्वभिहितान्वयवादी । तेन
__ मम ह्यनन्वितत्वेऽपि नाभिधानं विरुद्धयते । 160, અભિહિતાવયવાદી – આપ તો અન્વિતાભિધાનવાદી છે, અને તેથી તે. અન્વયના અસંભવને કારણે આપના મતમાં અહીં ‘આંગળીના ટેરવે” જેવાં વાકયોમાં અર્થોનું અનભિધાન થવું જોઈએ. હું તે અભિહિતાન્વયવાદી છું, તેથી મારા મતમાં તેના પદાર્થો અનન્વિત હોવા છતાં તેમનું અભિધાન થાય છે તેમાં વિરોધ નથી. ' ' , " .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org