________________
७८
“આંગળીના ટેરવે..” જેવાં વાક્યોમાં પણ શાબ્દ અન્વય છે જ 161. ઉત્તે–
कष्टं मीमांसकेनापि भवता सूक्ष्मदर्शिना । नाद्यापि शब्दव्यापारः सुस्पष्टमवधारितः ।। प्रकाशकत्वं शब्दस्य व्यापारो हि निसर्गतः । पुसस्तु गुणदोषाभ्यां तस्मिन् सदसदर्थता ।। क्रियाकारकसंसर्गबुद्धिरत्राऽपि शब्दजा ।
तादृश्येवायथार्था तु नरबुद्धिप्रमादतः ॥ તદુશમ્ –“માળાન્તર્શનમત્ર વાઘ” તિ |
अत एव प्रमाणत्वं शब्दे निष्प्रतिम स्वतः । शब्दे कर्मणि तत्रापि बाधकानुपसर्पणात् ॥
तत्राङ्गुल्यग्रवाक्येऽपि शाब्दोऽस्त्येव समन्वयः । आधाराधेयक्रियानिर्देशस्यात्र प्रतीयमानत्वात् ।
वस्तुतोऽसम्भवो यस्तु तुल्य एव स आवयोः ।
अयोग्यत्वेन संसर्गप्रतीत्यर्थनिबर्हणात् ।। 16. અવિતાભિધાનવાદી- અમે ઉત્તર આપીએ છીએ. અરેરે ! આપ સૂક્ષ્મદર્શી મીમાંસક હોવા છતાં હજી પણ શબ્દવ્યાપારને સુસ્પષ્ટ નિચય આપે કર્યો નથી ! અર્થને પ્રકાશિત કરવાનો શબ્દને વ્યાપાર નૈસર્ગિક છે. પરંતુ તેમાં શબ્દને અર્થ સત છે કે સત્ તેને નિર્ણય તો વક્તા પુરુષના ગુણ અને દેષ દૂર થાય છે. અહીં ‘આંગળીના ટેરવે” જેવાં વાક્યોમાં પણ ક્રિયા અને કારકોના સંસર્ગસંબંધની બુદ્ધિ શબ્દજન્ય છે અને નૈસર્ગિક જ છે, પરંતુ તેની અયથાર્થતા તો પુરુષની બુદ્ધિના પ્રમાદથી થાય છે. એથી કહેવામાં આવ્યું છે કે [ શબ્દપ્રમાણ સિવાય ] અન્ય પ્રમાણેથી થતું જ્ઞાન બધા પામે છે. એટલે જ શબ્દમાં પ્રામાણ્ય સ્વતઃ અને અપ્રતિમ છે. ત્યાં “આંગળીના ટેરવે” જેવાં વાકમાં પણ શાખ કમમાં (અર્થાત શબ્દને જે વ્યાપાર છે તેમાં – અન્વયપ્રતિપ્રાદનમાં) કોઈ બાધક નથી. તેથી આંગળીના ટેરવે જેવા વાકયમાં પણ શાબ અન્વય છે જ, આધાર ( આંગળીનું ટેરવું છે આધેય (હાથીઓનાં સેંકડો જૂથ), ક્રિયા (અતિ–છે) વગેરેને નિર્દેશ આ વાક્યમાં પ્રતીત થાય છે. વસ્તુતઃ જે અસંભવ આ વાક્યમાં છે તે તો આપણે બન્નેના મતમાં સમાન છે, કારણ કે બનેના મતમાં અયોગ્યતાને લીધે સંસર્ગ પ્રતીતિ રૂપ અર્થનો અભાવ છે.
16:. ચંદ્ધિ તુ રાષ્ફોડવો ન મત , વટતપાદ્દિવનિર્દેશમાત્રામટું સ્થાન, दशदाडिमादिप्रलापतुल्यं वा स्यात् , अनन्विताभिधानात् वाक्यत्वमेव न भवेत् । अस्ति
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org