________________
૪૪૨ ચોથે આશ્રમ સંભવતે ઈમેક્ષપ્રાપ્તિના ઉપાયને અભ્યાસ સંભવે છે
_37. આમ વર્ણની જેમ ચાર આશ્રમે પણ પ્રત્યક્ષપદેશથી સિદ્ધ હેઈ, ચેથા આશ્રમવાળાઓને મેક્ષપ્રાપ્તિના ઉપાયભૂત તત્વજ્ઞાન અને ભાવનાને અભ્યાસને અવસર સંભવતે હે.વાથી આ જરા-મરણુવચન કમ પ્રશંસા માત્ર પર જ રહે છે. વળી, 'જરાને લીધે કે મૃત્યુને લીધે એમાંથી એ મુક્ત થાય છે એ વચન તો જરાને કારણે કમ ત્યાગ કરવાની અનુજ્ઞા આપતું હોવાથી તે (કર્મયાગ) જ ચોથા આશ્રમનો અવસર છે એમ જણાય છે એટલે જ કહ્યું છે કે “ગૃહસ્થ જ્યારે પિતાને કરચલીઓવાળો અને પળિયાંવાળો દેખે અને દીકરાના દીકરાને દેખે ત્યારે તે અરણ્યમાં જઈ સમ્યપણે રહે[મનુસ્મૃતિ ૬ ૨] અન્યથા મૃત્યુથી જ તેમાંથી મુક્ત થાય છે” એમ અહી કહ્યું હતું, પણ તેમ કહ્યું નથી. તેથી, વૃદ્ધાવસ્થાને ઉચિત એવા ચતુર્થ આશ્રમને અનુમતિ આપવામાં આવી છે.
38. તિષ્ઠતુ વા વાધેશા | શૂનોડપ પરિપક્વતાપાયથાશ્રમચતુષ્ટયममनपेक्ष्यैव मोक्षाधिकार आख्यातः । यथोक्तं 'ब्रह्मचर्यादेव प्रव्रजेत्' इति । अत एव द्विविधो ब्रह्मचारी भवति - उपकुर्वाणो नैष्ठिकश्च । तत्रोपकुर्वाणको यो ब्रह्मचर्यमनुभूय गृहस्थाश्रममनुभवति । स चापरिपक्वकषायोऽनुपशान्तरागः । तमेव प्रतीदमुच्यते -
अनधीत्य द्विजो वेदाननुत्पाद्य च सन्ततिम् । अनिष्ट्वा चैव यज्ञैश्च मोक्षमिच्छन् व्रजत्यधः ।। [मनु०अ०६श्लो०३७] इति
यस्तु परिपक्वकषायः स नैष्ठिक एव ब्रह्मचारी भवति, न गृहस्थाश्रम प्रतिपद्यते । गृहस्थोऽपि परिपक्वकषायो वानप्रस्थाश्रममुल्लङ्घ्य यतित्वेऽधिक्रियते । यथोक्तम् , 'गृहाद् वनाद् वा प्रव्रजेत्' इति ।
केचित् तु कर्मफलाभिसन्धिरहितस्य कर्तव्यमिति कर्म कुर्वतः क्षीणरागस्यात्मविदो गृहस्थस्यापि मोक्षमाचक्षते । यथाऽऽह याज्ञवल्क्यः
न्यायार्जितधनस्तत्त्वज्ञाननिष्ठोऽतिथिप्रियः ।
શ્રાદ્ધશત્ વેવિદ્યાવિદ્ દક્યોવિમુત્તે પા રૂતિ | तस्माद् ऋणानुबन्धादपवर्गाभाव इत्ययुक्तम् ।
38. વૃદ્ધાવસ્થા તે બાજુએ રહે, જુવાન પણ જે તેના કષાયો પરિપકવ થઈ ગયા હોય તે ચાર આશ્રમના ક્રમની અપેક્ષા રાખ્યા વિના જ મોક્ષના અધિકારને પામે છે એમ કહેવામાં આવ્યું છે જેમકે કહ્યુ’ છે કે “બ્રહ્મચર્યાશ્રમમાંથી સીધો જ તે પ્રવજ્યા લે છે.” એટલે જ બ્રહ્મચારી બે પ્રકારનો હોય છે – ઉપકર્વાણું અને ઠિક તેમાં ઉપકણ બ્રહ્મચારી એ છે કે બ્રહ્મચર્યાશ્રમ અનુભવી પછી ગૃહસ્થાશ્રમ અનુભવે છે, અને તેના કષાયે અપકવ હોય છે અને રાગ અનુપશાન્ત હોય છે. તેને અનુલક્ષીને આ કહ્યું છે કે વેદનું અધ્યયન કર્યા વિના, સત્તતિને ઉતપન્ન કર્યા વિના અને યજ્ઞોને કર્યા વિના મોક્ષ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org