________________
૪૧૪
વિજ્ઞાનવાદીએ કરેલું અવયવીનું ખંડન
રીતે ધારણ કરે ? આ અગાઓ પ્રત્યક્ષની વિચારણા વખતે પ્રમાણુથી ફળ ( = પ્રમિતિ) ભિન્ન છે એ અમે પુરવાર કર્યું છે.
15. તુ ગ્રતે–તિષ્ઠતુ તાવતુ પ્રમાણમા તિ, પ્રમેયમેવ વિવાયો ન बाह्यमर्थ कंचन निरपवादं प्रतिपद्यामहे । तथा हि-न तावदयमवयवी घटादिरवकल्पते, अवयवव्यतिरेकेणावयविनो अनुपलम्भात् । यो हि यस्माद् व्यतिरिक्तः स तदधिष्ठितदेशव्यतिरिक्तदेशाधिष्ठान उपलभ्यते, घटादिव पटः । न चैवमवयवेभ्यः पृथग्देशो दृश्यते अवयवी । तदग्रहणे च तद्बुद्धयभावात् । घटाग्रहणेऽपि पटो गृह्यते । न तु अवयवानुपलब्धाववयवीति कथं स तेभ्यो भिद्येत ? अवयवग्रहणानुत्पत्तेश्च । न हि सर्वे तदवयवाः शक्यन्ते ग्रहीतुम् , अर्वाग्भागवर्तिन एव गृह्येरन्, न मध्यपरभागगता इति ।
- 191 વિજ્ઞાનાતવાદીઓ કહે છે–પ્રમણિમાર્ગ ( = પ્રમાણમાગની વિચારણ) બાજુએ રહે. પ્રમેયની જ વિચારણા કરતાં અમે બાહ્ય અથને નિરપવાદપણે પામતા નથી. તે વિચારણા આ પ્રમાણે છે-આ ઘટ વગેરે રૂપ અવયવી ધટતા નથી, કારણ કે અવયવોના દેશથી પૃથક દેશમાં રહેલો અવયવી દેખાતો નથી. જે એન.થી ભિન્ન હોય તે તેના અધિઠાનરૂપ દેશથી અન્ય દેશમાં રહેલ દેખાય; ઉદાહરણર્થ, ઘટથી પટ ભિન્ન છે માટે ઘટના અવિષ્ઠ ન દેશથી અ-૧ દેશમાં રહેલો પટ દેખાય છે આ પ્રમાણે અવયના અનિષ્ઠાનરૂપ દેશથી પૃથફ દેશમાં રહેલો અવયવી દેખાતો નથી. વળી, અવયવોનું અગ્રહણ હોય છે ત્યારે અવયવીનું જ્ઞાન થતું નથી. ઘટનું અગ્રહણ હોય છે ત્યારે પણ પટનું જ્ઞાન થાય છે, પણ અવયવોનું અગ્રહણ હોય છે ત્યારે અવયવીનું જ્ઞાન થતું નથી. તો પછી અવયવોથી અવયવી ભિન કેવી રીતે હોય? અર્થાત જે અવયવી અવયવોથી ભિન્ન હોય તે અવયવોનું અગ્રહણુ હોય ત્યારે પણ અવયવીનું જ્ઞાન થવું જોઈ એ પણ થતુ નથી, માટે અવયવી અવયવોથી ભિન નથી.] ઉપરાંત, અવયવી નથી, કારણ કે સર્વ અવયવનું ગ્રહણ થતુ નથી. અવયવીના બધા અવયવોને પ્રહવા શક્ય નથી, આગલા ભાગમાં રહેલા અવય જ સહાય મધ્યભાગ અને પાછળના ભાગમાં રહેલા નહિ [ અવયવી હોય તે તેના ગ્રહણ સાથે તે જેમાં રહે છે તે સર્વ અવયવોનું ગ્રહણ થવું જોઈએ, પણ થતું નથી, મ ટે અવયવી નથી ].
192. बुद्धया विभज्यमाने चानुपलम्भात् । यदा हि पटं पाणी निधाय बुद्धया विविनक्ति एष तन्तुरेष तन्तुरिति, तदा प्राच्यादञ्चलात्प्रभृति प्रतीचीनमञ्चलं यावद्विविञ्चयन्नसौ तन्तुसन्ततिमेव केवलामुपलभते, न ततोऽतिरिक्त पटावयविनम् ।
192. અવયવી નથી કારણ કે બુદ્ધિ વડે તેનું વિભાજન કરતાં છેવટે તેનું જ્ઞાન થતું નથી. જ્યારે પટને હાથમાં રાખી બુદ્ધિ વડે તેનું વિભાજન કેઈ કરે છે ત્યારે આ ત' “આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org