Book Title: Nyayamanjari Part 5
Author(s): Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 439
________________ ૪૨૨ સાંખ્ય-જેનખંડન પૂર્વક આત્મજ્ઞાન જ મોક્ષમાર્ગ છે એનું પ્રતિપાદન _204. અપવગની પ્રાપ્તિની વિધિમાં સાંઓએ પ્રકૃતિ અને પુરુષના ભેદના જે જ્ઞાનને ઉપાય કહ્યો છે તેનું નિરસન તો અમે પહેલાં જ કરી દીધુ છે અz. શક્તિવાળી, વિકારબહુલ પ્રકૃતિ કશું જ ન કરતા પુરુષને બાંધતી નથી. એટલે તે પ્રકૃતિનું નિયંત્રણ કરવા કેણ સમથ છે ? પુરુષે બ ધના કારણભૂત કેન્દ્ર પણ જરા પણ કદી કર્યું નથી. તેમ છતાં જેમ નિર કશ મત્ત હાથણી પવનોને કચડી નાખે છે તેમ નિરંકુશ અને મત્ત (= અજ્ઞ) એવી આ પ્રકૃતિ પુરુષને દુખી કરે છે. 205. कचनिलुञ्चनदिक्पटधारण क्षितिघराक्रमणक्रमपूर्वकम् । क्षपणकास्त्वपवर्गमुशन्त्यमी ह्यतितरां परमार्थविदस्तु ते ! ॥ लोनां नित्यमसम्भवात् खलतयो मोक्ष क्षणात् प्राप्नुयुः संसारोपरमो दिगम्बरतया सद्यस्तिरश्चां भवेत् ॥ मुक्ताः स्युगिरिशृङ्गवासिन इमे शश्वत्तदारोहणात् जन्तूनामपवर्गवर्त्म निकटं केनेदृशं दर्शितम् ।। 205. शिवाय, ननता, पनारोडय से भपूर्व ना अपने क्षपण। (नसाधुसी) ઇરછે છે કારણ કે તેઓ પરમાર્થને ઘણી સારી રીતે જાણનારા છે ! કેશને સદા અસંભવ હોવાથી ટાલિયાએ ક્ષણવારમાં મોક્ષ પામે, પશુઓ નગ્ન હોવાથી તેમને મોક્ષ તરત જ થાય ગિરિશિખર પર વસતા લેકે હમેશ ગિરિશિખર પર આરોહણ કરતા હોઈ મેક્ષ, પામે. અપવર્ગને આવો તદ્દન ટૂંક માગ પ્રાણીઓને કેણે દર્શાવ્યો ?, 206. तस्मादात्मज्ञानं सन्तो मोक्षप्राप्ती हेतुं प्राहुः । तीर्थे तीर्थे- तच्चाचाय स्तैस्तै रुक्तं संज्ञाभेदैः ॥ यदपीह केचिदविकल्पमीश्वर प्रणिधानमाहुरपवर्गसाधनम् । इदमात्मदर्शनमवादि तैरपि . प्रथितो हि पूरुषविशेष ईश्वरः ।। दृष्टा वाद्यन्तराणां गतिरियमियती नापवर्गस्य मार्ग स्प्रष्टुं द्रष्टुं समर्थास्त इति चिरमिह श्वभ्र एव भ्रमन्ति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 437 438 439 440 441 442