Book Title: Nyayamanjari Part 5
Author(s): Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 440
________________ આત્મજ્ઞાન જ મેાક્ષપ્રાપ્તિનું કારણુ नेदीयानेष तस्माद् भवमरुपतितैरक्षपादोपदिष्टः पन्थाः क्षेमाय मोक्षाधिगमसमुचितः क्षिप्रमालम्बनीयः ॥ इति भट्टजयन्तकृतौ न्यायमञ्जर्या नवममाह्निकम् । 206. તેથી સ ંતોએ આત્મજ્ઞાનને મેક્ષપ્રાપ્તિનું કારણ કહ્યું છે. જુદા જુદૃા માર્ગમાં ( = ૫થેમાં) અને શાસ્ત્રોમાં આચાર્યોએ આત્મજ્ઞાનને જ તે તે જુદા જુદા નામે મેાક્ષના હેતુ તરીકે જણાવ્યું છે. કેટલાકે ( = પાત ંજલએ) જે નિવિકલ્પ ઈશ્વરપ્રણિધાનને મેાક્ષનુ સાધન કહ્યું છે તે તેમણે નામાન્તરે કહેલું આમન જ છે કારણ કે તેમણે પુરુષિવશેષને ઈશ્વર તરીકે જાહેર કર્યાં છે. બીન વાદીએનું આ આટલુ` [બધું] જ્ઞાન અપવ'ના માર્ગ તે સ્પવા કે દેખવા સમર્થ નથી, એટલે તેએ લાંબા વખત સુધી અહીં નરકમાં જ ભમે છે. તેથી ભવરૂપી મરુભૂમિમાં પડેલાએએ અક્ષપાદે ઉપદેશેલા મા તે—જે માગ' ક્ષેમને માટે છે, ટૂંકા છે અને મેક્ષપ્રાપ્તિ માટે સમુચિત છે તેને–ઝટ ગ્રહવેા જોઇએ. Jain Education International જયન્ત ભટ્ટ વિરચિત ન્યાયમ'જીનુ નવસુ આફ્રિક સમાપ્ત ૪૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442