Book Title: Nyayamanjari Part 5
Author(s): Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 435
________________ ४१८ યાયિકોએ કરેલી અવયવીની સ્થાપના तथा चाहुः-- 'वर्तते इति ब्रमः अनाश्रितस्यानुपलम्भात्' । वृत्तिरेवंविधाऽन्यत्र क्व दृष्टेति यदुच्यते । प्रत्यक्षदृष्ट एवार्थे दृष्टान्तान्वेषणेन किम् ॥ तस्मात् प्रत्यक्षत एवावयववृत्तेरवयविन उपलब्धेने तवृत्तौ विकल्पानामवसरः । स्रक्सूत्रादिवृत्तिरपि तथा दर्शनादभ्युपगता । तदियमवयविवृत्तिरपीदृशी दृश्यमाना किमिति निस्नूयते ? न चावयविग्राहिणः प्रत्यक्षस्य कश्चिदपवादः समस्ति । अदुष्टकरणोद्भूतमनाविर्भूतबाधकम् । असन्दिग्धं च विज्ञानं कथं मिथ्येति कथ्यते ।। न च सेनावनवदवयविग्रहणमभिघातुमुचितम् , अबाधितत्वात् , सेनादौ च बाधकसद्भावात् । अपि च गजवाजिपदातिपीलुपलाशशिंशपादिदर्शनस्य तत्र घटमानत्वात् तत्समुदाये सेनावनादिप्रतीतिरुत्पद्येतापि, इह तु किं समुदायविषयः पटप्रत्यय इति चिन्त्यम् । तन्तुसमुदायालम्बन .. इति चेत् , तन्तुप्रत्यय इदानीं किमालम्बन: ? सोऽपि स्वावयवालम्बन इत्येवमवयवावयवनिरूपणे . , परमाणवः पत्यश्वशमीशिंशपादिस्थानीया वक्तव्याः । तेषां च तद्वद्ग्रहणमनुपपन्नम् , अतीन्द्रियस्वादिति न तदालम्बनोऽवयविप्रत्ययः । तस्मादवयवी प्रत्यक्षम्राह्योऽस्तीति सिद्धम् । 197. अवयवाना देशथी 'पृथ, देशमा अवयवी डी1 यते न डावाथी भने सवયવના અગ્રહણને કારણે અવયવીના જ્ઞાનને પણ અભાવ હોવાથી [અવયવી નથી] એમ જે તમે કહ્યું તેના ઉત્તરમાં અમારે જણાવવાનું કે અવયના દેશથી પૃથક્ દેશમાં અવયવી ગૃહીત ન થવાનું કારણ અવયવી અવયવોમાં આશ્રિત છે એ છે અને નહિ કે અવયવીનું અસવ. અવયવે જે દેશમાં રહે છે તે જ દેશમાં અવયવી રહેતું હોવાથી અવયના દેશથી પૃથક દેશમાં અવયવીનું જ્ઞાન કેવી રીતે થાય ? અવયવો જે દેશમાં રહે છે તે જ દેશમાં અવયવી રહે છે કારણ કે અવયવી સ્વતંત્ર નથી પરંતુ અવયવોમાં આશ્રિત છે. જેટલા અવયવાન ગ્રહણ થાય છે તેટલા અવયવોમાં અવયવીનું જ્ઞાન થાય છે, તેને પિતાના પ્રહણ માટે બધા અવયના ગ્રહણની અપેક્ષા નથી અવયવોને શ્મા પાડતાં (અર્થાત તેમને વિભાગ કરતાં) અવયવીનું અગ્રહણ થાય તે યોગ્ય જ છે, કારણ કે ત્યારે તે અવયવીને નાશ બુદ્ધિમાં ઘુમરાયા કરે છે. અવયવોને વિભાગ એ અવયવીના નાશનું કારણ છે. જ્યારે અદ્ધિ વડે અથવવિભાગ કંડારાતે હોય ત્યારે અવયવીનો વિનાશ બુદ્ધિ વડે કંડારાયા વિના ન રહે એટલે તે વખતે અવયવીનું જ્ઞાન કેમ થાય ? જેમ જાતિ દરેક વ્યક્તિમાં સમગ્રપણે રહે છે તેમ અવયવો દરેક અવયવમાં સમગ્રપણે રહે છે એવું પ્રત્યક્ષ જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442