Book Title: Nyayamanjari Part 5
Author(s): Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 433
________________ વિજ્ઞાનવાદીએ કરેલું પરિમાણુઓનું ખંડન જ થતી ઘટ વગેરેની (= અવયવીઓની) બુદ્ધિઓ કલપનારૂપ છે. આમ અવયવીના અવયવો, તે અવયવોના અવયવો એ રીતે પર્યાલચના કરવાથી છેવટે અણુઓને સંચયમાત્ર બાકી રહે છે. બીજુ કઈ બાકી રહેતું નથી. સંચય પણ અણુઓથી ભિન્ન છે કે અભિન્ન એની વિચારણું કરતાં સંચય છે જ નહિ એમ જણાય છે, એટલે અણુઓ જ બાકી રહે છે. છ દિશાઓમાં પિતાની તદ્દન નજીક રહેલા પરમાણુઓ સાથે પરમાણુ યુગપત સંગ માનતાં પરમાણુને છ અંશવાળા માનવો પડે, એ રીતે પરમાણુની બા તમ વિક૯પે ઊભા કરી વિચારતાં પરમાણુનું અસ્તિત્વ પણ બ્રાન્ત ઠરે છે, તે અતિસૂક્ષ્મ પરમાણુની બાબતમાં તેને છ અંશે છે એમ કહેવું ઘટતું નથી તેથી નિર્માણ બાથ પ્રમેય જ ઘટતું ન હાઈ એ પ્રમેય વિજ્ઞાનમાત્ર જ છે એમ સ્વીકારવું જોઈએ. 195. તેવૈ વક્ત્ત: ગ્રામ્યોf fમક્ષુ: પાતરા રૂવ સ્ટાન્તા अपूर्व एष तर्कमार्गो यत्र प्रतीतिमुत्सृज्य तर्जनीविस्फोटनेन वस्तुव्यवस्थाः क्रियन्ते । दृढेन चेत् प्रमाणेन बाधादिरहितात्मना । गृहीत एवावयवी किमेभिर्बालवगितैः ।। अथ नास्ति प्रमाणेन केनचित् तदुपग्रहः । एतदेवोच्यतां वृत्तिविकल्पैः किं प्रयोजनम् ।। न च शक्नुमः पदे पदे वयमेभिरभिनवमल्पमपि किंचिदपश्यद्भिस्तदेव पुनः पुनः पृच्छद्भिः शाक्यहतकैः सह कलहमतिमात्र कर्तुम् । 5. યાયિક–આ પ્રમાણે બોલતા તે બૌદ્ધો પ્રાચીન બૌદ્ધોથી પણ વધારે દયાપાત્ર જાણે કે જણાય છે. એમને આ તમામ અપૂર્વ છે જ્યાં પ્રતીતિને છોડી તજનીવિસ્ફોટ દ્વારા વસ્તુવ્યવસ્થા કરવામાં આવે છે. જે બાધારહિત દઢ પ્રમ ણ વડે અવયવ ગ્રહીત થયો જ હોય તે આ મંદ મતિવાળાને બબડાટથી શું ? કોઈ પણ પ્રમાણુથી તેન’ - અવયવીન) ચહણ ન થતુ' હેય તો તે પ્રમાણને જ જણા અવયવી અવયમાં સમગ્રપણે રહે છે કે અંશતઃ રહે છે એવા વિકાનું શું પ્રયજન ? જરા જેટલુંય અભિ નવ એવું કંઈ ન દેખતા અને તેને તે જ વારંવાર પૂછતા આ હલકટ બૌદ્ધો સાથે પદે પદે વધુ પડતી ચર્ચા (કલહ) અમે કરી શકતા નથી 196. સવિહાં પ્રત્યક્ષ પ્રમાણમિતિ સાવિતમ્ | નિર્વિવાહપોનાપુ રાખ્રોलेखमात्ररहितं सविकल्पकग्राह्यमेव वस्तु गृह्यते इति दर्शितम् । एकाकारविषयव्यतिरेकेण च तद्बुद्धरेककार्यवैकदेशावस्थानाद्यन्यथासिद्धिनिबन्धनत्वमपि न किंचिद्वक्तुं शक्यते इत्युपवर्णितम् । क्वचिद्वा पृतनावनानौ बाधकोपनिपातादेकावगतिमिथ्यात्वान्न सर्वत्र मिथ्यात्वकल्पना युक्तेत्यप्युक्तम् । किं वा तदस्ति, यत् सा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436 437 438 439 440 441 442