Book Title: Nyayamanjari Part 5
Author(s): Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 434
________________ યાયિકાએ કરેલી અવયવીની સ્થાપના ૪૧૭ मान्यसमर्थनावसरे न कथितम् १ तस्मात् तयैव नीत्याऽवयव्यपि सिद्ध एव, तग्राहिणः प्रत्यक्षस्य निरपवादत्वात् । 196. સવિક૬૫ પ્રત્યક્ષ પ્રમાણ છે એ અમે પુરવાર કર્યું છે. નિર્વિકલ્પક પ્રત્યક્ષ પણ સાવિકપક પ્રત્યક્ષ જેને ગ્રહણ કરે છે તે વસ્તુને જ ગ્રહણ કરે છે–અલબત્ત, નિવિકલ્પ પ્રત્યક્ષ તેને જરા જેટલાય શબ્દ લેખ વિના રહે છે એ અમે દર્શાવ્યું છે. એક આકારવાળા (અવયવીરૂ૫) વિષય વિના એક કાર્યતા, એકદેશાવસ્થિતતા વગેરે નિમિત્તોને લીધે જ તેવી એક આકારવાળી (અવયવીના આકારવાળી) બુદ્ધિ થાય છે એમ કહેવું જરા પણ શક્ય નથી એ અમે જણાવી ગયા છીએ [તતુઓ સાથે મળી જ્યારે આવરણ કરવારૂપ એક કાર્ય કરે છે ત્યારે તે તખ્તએ જ એક અવયવીની બુદ્ધિ ઉત્પન્ન કરે છે એમ કહેવું ગ્ય નથી તે તખ્તઓથી ભિન્ન પટ અવયવીરૂપ એક વિષય વિના એક અવયવી પટની વૃદ્ધિ થઈ શકે જ નહિ.] ક્યાંક સેના, વન વગેરેમાં બાધકજ્ઞાન આવી પડવાથી એનું ( = અવયવીનું) જ્ઞાન મિથ્યા છે એ કારણે સર્વત્ર એકનું (અવયવીનું) જ્ઞાન મિયા છે એવી કલ્પના કરવી યોગ્ય નથી એ પણ અમે કહ્યું છે. અથવા, એવું શું છે જે સામાન્યના સમર્થન વખતે અમે ન કહ્યું હેય ? તેથી, તે જ રીતે અવયવી પણ પુરવાર થઈ ગયે જ, કારણ કે તેને ગ્રહણ કરનારું પ્રત્યક્ષ નિરપવાદપણે છે. 197. यत्तु देशभेदेनाग्रहणात् तदग्रहे तबुद्धयभावादिति तत्रावयवाश्रितવિમેવ નિમિત્ત, નાતાવ देशभेदेन हि ज्ञानं तद्देशस्य कथं भवेत् । હિ ફિચત્ વતસ્ત્રોડસાવ વવવાશ્રિતઃ | यावतां ग्रहणे चास्मिन् बुद्धिर्भवति तावताम् । अपेक्षतेऽसौ ग्रहणं न सर्वामिति स्थितिः ॥ विविच्यमानेष्वंशेषु युक्तस्तदनुपग्रहः । तदावयविनाशो हि बुद्धौ विपरिवर्तते ।। अवयवविभागो ह्यवयविनो नाशहेतुः । तस्मिन् बुद्धया समुल्लिख्यमानेऽवयवविविनाशोऽपि नानुल्लिखितो भवेदिति कथमवयवी तदानीं गम्येत ? वृत्तिश्चावयवेष्वस्य व्यासज्यैवेति गम्यते । न प्रत्यवयवं तस्य समाप्तिय॑क्तिजातिवत् ।। व्यासज्य वर्तमानोऽपि न खल्ववयवान्तरैः। वर्तते तदसंविशेः किन्तु वर्तत एव स ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 432 433 434 435 436 437 438 439 440 441 442