Book Title: Nyayamanjari Part 5
Author(s): Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 429
________________ ક્ષણભંગવાદમાં તેા વાસનાના આશ્રય જ ઘટતા નથી 189, વળી, દેવદત્તાન્તાનમાં એક ઠેકાણે હજારા વારાનાએ જ્ઞાનવૈચિત્ર્યને પેદા કરે છે, કારણુ કે ગેાવાસનાથી હસ્તિનાન ઉત્પન્ન થતું નથી ( = અર્થાત્ ગાવાસનાથી ગેજ્ઞાન, હસ્તિ–વાસનાથી હસ્તિજ્ઞાન એમ અનંત વાસનાઓથી ગેજ્ઞાન, હસ્તિનાન આદિ અનન્ત જ્ઞાન ઉત્પન્ન થાય છે.) વાસના। અનન્ત હેવા છતાં અમુક વાસના અમુક વખતે અમુક જ જ્ઞાન ઉત્પન્ન કરે એવા નિયમ કયાંથી ? ગમે તે વાસના ગમે ત્યારે અમુક જ્ઞાનને ઉત્પન્ન કરે તેા વ્યવહારને ઉચ્છેદ થઈ જાય ધૂમવાસનાને કારણે ધૂમજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે જલવારાના જલજ્ઞાનને કેમ ઉત્પન્ન કરતી નથી ? વળી, વાસનાએ અન્ય વાસનાઓને જ ઉત્પન્ન કરવામાં ઉપાદાનકરણ અને, અનુભવજ્ઞાનને ઉત્પન્ન કરવામાં ઉપાદાનકારણ ન અને, કારણ કે રાદશથી સદશની ઉત્પત્તિ થાય છે એ તે। આપને સિદ્ધાંત છે. ૪૧૨ 190, अपि च न निराधारा वासना आसते । न च भवत्पक्षे तदाधारः कश्चन सम्भवति, भङ्गुरत्वेन ज्ञानस्य तदाश्रयत्वानुपपत्तेः । एकज्ञानाश्रितत्वे सर्वासां वासनानां तद्विनाशे નાશ: स्यात् । प्रतिवासनमाश्रयभेदे तदानन्त्येनानियमश्च शतशाखः । न चालयविज्ञानं नाम किञ्चिदस्ति । सत्यपि तस्मिन्नशेषवासना सहस्रसमाश्रये तत्क्षणिकत्वात् सकृदेव तथाविधवासनाकुसूलज्ञानविनाशः स्यात् । पुनरुत्पादे तथाविधमेत्र तज्ज्ञानमुत्पद्यते, न तु गवाश्वादिज्ञानक्रमनियमो भवेदिति सर्वथा सङ्कटोऽयं पन्थाः । तस्मात् मृगतृष्णिकैषा तपस्विनां वासनात एव लोकयात्रासिद्धेः किं बाह्येनार्थेनेति । कृतमतिवाचालतया चिरमपि निपुणैर्निरूप्यमाणोऽतः । अर्थस्यैव न बुद्धेः सिध्यति नीलादिराकारः ॥ एकश्च बोधः प्रमितिप्रमाण Jain Education International प्रमेयरूपाणि कथं बिभर्ति ? 1 भिन्नं प्रमाणात् फलमभ्यघायि प्रत्यक्षचिन्तावसरे પુસ્તાત્ ।। તમારા તેના 190. વળી, વાસના આધાર ( = આશ્રય ) વિનાની હાતી નથી, અને પક્ષમાં તે તેના આધાર કોઇ સંભવતા નથી, કારણ કે જ્ઞાન ક્ષણિક હોઇ જ્ઞાન આધાર ઘટતુ નથી, એક જ્ઞાનને સ વાસનાએા આશ્રય માનતાં તે જ્ઞાનને નાશ થતાં સવ વાસનાઓને નાશ થાય. પ્રત્યેક વાસનાને જુદો જુદો આશ્રય માનતાં વાસનાના જ્ઞાનન્ત્યને કારણે અમુક વખતે ગેાજ્ઞાન ગાવાસનાને જ આશ્રય બને અને હસ્તિવાસનાને આશ્રય ન બને એ નિયમ રહેશે નહિ અને આ અવ્યવસ્થા સે। શાખાઓમાં વિસ્તરશે અને For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442