Book Title: Nyayamanjari Part 5
Author(s): Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 428
________________ વાસનાને જનક અર્થનુભવ છે 186. વાસનાવૈચિય જ જ્ઞાનવૈચિત્ર્યનું કારણ છે, વાસના જ્ઞાનનું કારણ છે અને જ્ઞ ન વાસનાનું કારણ છે એવો ઇતરેતરકાર્યકારણુભાવને પ્રવાહ બીજાંકુરની જેમ જ્ઞાન અને વાસના વચ્ચે અનાદિ છે એમ જે તમે બૌદ્ધોએ કહ્યું તે પણ ધટતું નથી. આ વાસના એ શું છે ? જે તે જ્ઞાનથી અભિન્ન હોય તો તે પણ સ્વરૂ૫ હેવાથી જ્ઞાનના કસુષ્યનું કારણ ન બને જ્ઞાનથી મિ- વાસના જ્ઞાનના વૈચિત્ર્યનું કારણ હોય તો તમે બદ્ધોએ અર્થને જ પર્યાયાન્તરે કહ્યો ગણાય. 187. अपि च वासना नाम विषयानुभवसमाहितः संस्कार इति लोके । प्रसिद्धिः । संस्कारश्च यदनुभवघटितः तत्रैव क्वचिदवसरे स्मरणमुपजनयति, न पुनरसदेव वैचित्र्यमिदमीदृशमावहति । 187. વળી, લેકમાં તો વાસના એટલે વિષયાનુભવ પડેલ સંસ્કાર એવી પ્રસિદ્ધિ છે. અને સંસ્કાર જેના અનુભવથી પડેલ હોય તેનું જ કોઈ અવસરે સ્મરણ જન્માવે છે તે અસત જ એવા વૈચિને ખેચી લાવતો નથી. 188. किञ्च भिक्षुपक्षे क्षणिकत्वेन ज्ञानानां ग्राह्यग्राहकभाव इव वास्यवासकभावोऽपि निराकर्तव्यः । स्थायिनो हि भावास्तिलादयः स्थायिभिरेव चम्पकादिभिर्वास्यन्ते, न तूत्पद्य सपद्येव नश्यद्भिः ज्ञानस्तादृश्येव ज्ञानानीति । निरन्वयविनाशाच्च न तदंशोऽनुवर्तते । यतः कथञ्चिद्वास्येत पूर्वेण ज्ञानमुत्तरम् ।। 188. वी, मौई पक्षमा क्षशिताने २२ ज्ञानोमा प्राय-यामानी भवा२५વાસકભાવને પણ પ્રતિષેધ કરવો જોઈએ. સ્થાયી તિલ આદિ ચીજો સ્થાયી ચંપક આદિ ચીજોથી વાસિત થાય છે, પરંતુ ઉ૫ન થઈ તરત જ વિનાશ પામતા જ્ઞાન વડે એવાં જ જ્ઞાને વાસિત થતાં નથી જ્ઞાનને નિરન્વય વિનાશ થતો હોઈ તેને કેઈ અ શ ટકતો નથી જેથી પૂર્વોપન તાન ઉત્તરજ્ઞાનને કઈ રીતે વાસિત કરી શકે. 189. अपि चैकत्रा देवदत्तसन्ताने वासनासहस्राणि ज्ञानवैचित्र्यकारीणि भवेयुः, न हि गोवासनातो हस्तिज्ञानमुदति । अनन्तत्वेऽपि खल्वासामारम्भे नियमः कुतः १ । असमञ्जसकारित्वे व्यवहारस्य विप्लवः ॥ धूमज्ञानसमुत्पादे धूमवासनया कृते ।। किं तदा न जलज्ञानं जनयेज्जलवासना । वासनाश्च वासनासन्तानारम्भहेतव एव भवेयुः, न पुनरनुभवज्ञानमाधातु. मुद्यच्छेयुः, सदृशात् सदृशोत्पत्तिरिति हि भवतां दर्शनम् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442