________________
અર્થકારે મિથ્યા છે, કલ્પિત છે.
ધર્મ આપણે ગણી શકીએ. પરંતુ આવો ક્રમ તો છે નહિ. અર્થ ન હોવા છતાં સ્મરણ, સ્વપ્ન વગેરે જ્ઞાન આકારવાળાં હોય છે એમ કહેવાયું છે. તો પછી આકાર સંસર્ગને ધમ કેવી રીતે ?
149. अपि च नक्षत्रं तारका तिष्य इति कथमेकस्मिन्नर्ये परस्परविरुद्धलिङ्गसमावेश: ? परिव्राजककामुककौलेयकानां च कथमेक एव वनितारूपोऽर्थः कुणप इति कामिनीति भक्ष्य इति च प्रतिभासत्रितयविषयतामनुभवेत् ? दारा इति कथमेकैत्र स्त्रीव्यक्तिः पुवचनबहुवचनविषयतां यायात् ? षण्णगरीति च कथं बहूनामन्यलिङ्गानामेकता स्त्रीलिङ्गता च भवेत् ? हस्वदीर्घयोश्च कथं परस्परसापेक्षग्रहणयोरर्थेनै कतर आकारः पारमार्थिकः स्यात् ?
149 વળી, નક્ષત્રમૂ(નપુ.), તારા(શ્રી.), તિથઃ(પુ.) – આ ત્રણેયના વાય એક અર્થમાં પરપરવિરુદ્ધ લિંગનો સમાવેશ ક્યાંથી થાય ? ન જ થાય. તેથી પરસ્પરવિરુદ્ધ લિંગ ધરાવતે અર્થ અવાસ્તવિક છે.] એક જ વનિતારૂપ અર્થને “
દુધવાળું કુત્સિત શરીર છે, “કામિની છે” “ભય છે' એમ ત્રણ પ્રતિભાસના વિષય તરીકે પરિવ્રાજક, કામુક અને કતરો કેમ અનુભવે છે ? [ત્રણ ભિન્ન પ્રતિભાસો જન્માવત એક જ અથ" અવાસ્તવિક છે ] “ઘણગરી’ એમ બહુવચન અને અન્ય લિંગ (= નપુસક લિંગ) ધરાવતા નગરમાં એકવ અને સ્ત્રીલિંગતા કેવી રીતે બને ? [આ પશુ અથની અવાસ્તવિકતા દર્શાવે છે.] હસ્વની અપેક્ષાએ દીનું ગ્રહણ અને દીઘની અપેક્ષાએ હૂર્વનું ગ્રહણ એમ હસ્વ અને દીર્ધાનું ગ્રહણ એકબીજાની અપેક્ષા રાખે છે, એટલે અર્થને આ બેમાંથી એકે આકાર પારમાર્થિક ક્યાંથી હોય ?
150. ज्ञानानां तु भिन्नत्वाद् विचित्रवासनाभेदसहकारिरूपानुविधानेन जायमानानां न कश्चिदपि विरोधः । तस्मात् ज्ञानमेवेदं सर्वत्र तथा तथा प्रतिभाति, न तद्व्यतिरिक्तोऽर्थो नाम कश्चिदिति ज्ञान एव चैकत्रायं प्रमाणप्रमेयप्रमितिव्यवहार: परिसमाप्यते । तस्य हि विषयाकारता प्रमेयं, ग्राहकाकारता प्रमाण, स्वसंवित्तिश्च फलमिति । यथोक्तम्
यदाभासं प्रमेयं तत् प्रमाणफलते पुनः ।
ग्राहकाकारसंवित्योस्त्रयं नातः पृथक् कृतम् ।। इति । 150. જ્ઞાને ભિન્ન હોવાથી, વિચિત્ર ભિન્ન ભિન્ન વાસનારૂપ સહકારીકારના સહકારથી ઉપાદાનકારણરૂ૫ પૂર્વે પૂર્વના જ્ઞાને વડે ઉત્તરોત્તર જન્મતા અનુરૂ૫ જ્ઞાનમાં જરા પણ વિરોધ નથી. તેથી આ જ્ઞાન જ સર્વત્ર તે તે રૂપે જણાય છે. તેનાથી અતિરિક્ત અર્થે નામનું કંઈ નથી. એટલે જ્ઞાનમાં જ એક સ્થાને આ પ્રમાણ-પ્રમેય-પ્રમિતિનો વ્યવહાર બધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org