________________
૩૮૨
અર્થકાર વિના જ્ઞાનાકાર ઘટી શકે
*
146. અત્યથાનુ પતિથી (= અર્થાકાર વિના જ્ઞાનાકારની અનુપત્તિ દ્વારા) પણ અથકારની કલ્પના યુક્ત નથી. કારણ કે એવી કોઈ રાજાજ્ઞા નથી કે અર્થ આકારવાળે જ હવે જોઈએ. જે ન ન જ નીલ વગેરે આકારવાળ હોય છે તેમાં શું દેવું ? નીલ આદિ આકારના યોગે જ્ઞાન અથ* બને છે એમ જે તમે સૌત્રાન્તિકો કહે તો તેમાં નામનો જ વિવાદ રહે છે એમ ૨ મે કહીએ છીએ, કારણ કે જ્ઞાનથી જુદે બીજે (= અર્થ નથી. જ્ઞાન રતઃ સ્વછ જ છે, એટલે જ્ઞાનગત જે કાલુષ્ય છે તે અન્યકૃત (= અર્થકૃત) છે એમ જે તમે સૌત્રાન્તિકે કહે છે હો તો અમે કહીશ કે તે કાલુખ્ય અવિદ્યાની વાસનાથી જનિત છે. જ્ઞાન સ્વતઃ સ્વછ હોવા છતાં અનાદિ અવિદ્યાની વાસનાના પ્રભાવે રજૂ થયેલા અનેક આકારાના કાલુથથી જ્ઞાનનું શરીર ખરડાયેલું છે. જ્ઞાનભેદસતા (= જ્ઞાનવૈસિનાન) અને વાસનાચ સન્તાન અને બીજાંકુરની જેમ અનાદિ હે વાથી અહીં એ પ્રશ્નને અવકા શ રહેતો નથી કે વાસના કક્યાંથી જન્મી ? તેથી અનાદિ વાસના ચિટથથી જનિત જ્ઞાનવૈચિય ઘટતું હોવાથી અનુમય બાહ્ય અથની કોઈ જરૂર નથી, એટલે આ જ્ઞાનને જ આકાર છે એ પુરવાર થયું.
147. अतश्च ज्ञानस्यैवायमाकारः, ज्ञानेन विना हिं न कचिदर्थरूप. मुपलभ्यते। ज्ञानं तु अर्थरहितमपि गन्धर्वनगरमायादिषु विस्पष्टमुपलभ्यते इत्यन्वय व्यतिरेकाभ्यामपि ज्ञानाकारत्वमवगच्छामः । यदि च ज्ञानादर्थः पृथगवस्थितात्मा भवेत्, ज्ञानमन्तरेणाप्यसावुपलभ्येत; न चैवमस्ति । तस्मादभेद एवं ज्ञानार्थयोः । તથissg – “દોસ્ટમનિયમાહો નીર્તન્દ્રિયો:” તિ |
147. તેથી જ્ઞાનને જ આ આકાર છે. જ્ઞાન વિના કદી અર્થ ઉપલબ્ધ થતો નથી, જ્યારે જ્ઞાન અર્થરહિત હોય તે પણ ગબ્ધનગર, માયા વગેરેમાં વિશદ પણે ઉપલબ્ધ થાય છે. આમ અવ્ય-૦તિરેક વડે પણ જ્ઞાનીકારતાને આપણે જાણીએ છીએ જે અર્થ જ્ઞાનથી જુદા સ્વરૂપવાળા હોય તે જ્ઞાન વિના પણ અથ” ઉપલબ્ધ થાય, પરંતુ એવું તે નથી. તેથી જ્ઞાન અને અર્થનો અભેદ છે. માટે કહ્યું છે કે નિવમતઃ સાથે ઉપલબ્ધ થતા હોવાને કારણે નીલ અને નીલજ્ઞાન બનેનો અભેદ છે.
___ 148. न च ज्ञानार्थसंसर्गधर्म आकारो भवितुमर्हति । यदि हि पृथगर्थमनाकारं पृथक् च ज्ञानमनाकारमुपलभ्य संसृष्टयोर्ज्ञानार्थयोराकारवत्तामुपलभेमहि, तत इममाकारं संसर्गधर्म प्रतिपद्येमहि । न त्वयमस्ति क्रमः । अर्थरहितत्वेऽपि च स्मरणस्वप्नादिज्ञानानामाकारवश्वमस्तीत्युक्तम् । अतः कथं संसर्गधर्म आकारः ।
0 148, જ્ઞાન અને અર્થના સંસગનો ધમ બનવાને આકાર લાયક નથી, કારણ કે પૃથફ અર્થને અનાકાર ઉપલબ્ધ કરી અને પૃથફ જ્ઞાનને અનાકાર ઉપલબ્ધ કરી પછી સંસ્કૃષ્ટ અર્થ અને જ્ઞાનની આકારયુક્તને ઉપલબ્ધ કરતા હોઇએ તે આકારને સંસર્ગને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org