Book Title: Nyayamanjari Part 5
Author(s): Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 418
________________ જેને અર્થોકાર માનવામાં આવે છે તે જ્ઞાનના જ આકાર છે એ મતનુ ખ`ડન ven ર 167, જો જ્ઞાન નિત્યપરાક્ષ હાય તો તેનું અનુમાન કરવુ' પણુ શકય નથી એ આપણે વિચાયુ' છે જ, એટલે એ ચર્ચો રહેવા દએ. શા માટે બૌદ્ધોને ખેડી મીમાંસકાને પ્રશ્ન કરવા માંડયા ? [અર્થાત્ હવે આપણે બૌદ્ધો સાથે ચર્ચા એટલે તમે બૌદ્ધોએ જે કહ્યું કે જ્ઞાન પછી ઉત્તરક.ળે ‘ભારા વડે આ એવા પ્રત્યમ થતા દેખાતા હૈાવાથી જ્ઞાનમહણુ પહેલાં અને અથ ગ્રહણ સા’ત્રિક નથી પરંતુ કયારેક જ જ્ઞાન વિશિષ્ટ અર્થના અનુવ્યસાયરૂપ સ વેદન ઉપરથી એવુ સ્વીકારાય છે. તેથી અય ગ્રહણુ પહેલાં જ્ઞાનને પ્રતિભાસ ન હોવાથી તેમ જ નિરાકાર અવસાયના ( = જ્ઞાનને) અભાવ હેાવાથી, જ્ઞાનને જ આ આકાર છે એમ કહેવું એ તે બૌદ્ધોના ખાટી આશાથી પ્રેરાઈ કરાતા લવારા છે. આપણે અત્યારે કરીએ.] અને અથ જ્ઞાત છે' પછી થાય છે એ 168. यत् पुनरभ्यधायि 'ज्ञानाकारपक्षे कल्पनाऽल्पीयसी' इति, तत्र यथोतनीत्या प्रत्यक्षगम्ये बाह्ये ग्राह्येऽर्थाकारे कल्पनोक्तिः कीदृशी ? कीदृशं वा तदल्पत्वं महत्त्वं वा इति । 168. વળી, તમે બૌદ્ધોએ જે કહ્યું કે ન નાકારપક્ષમાં અલ્પ કલ્પનાને આશરે લેવા પડે છે (અર્થાત્ ગૌરવદોષ નથી), તે ત્યાં ઉક્ત રીતિ અનુસાર પ્રત્યક્ષગમ્ય બાહ્ય અર્થોકારની કલ્પનાની વાત કેવી અને કલ્પનાનુ અપહ્ત્વ-મહત્ત્વ કેવું? 169. उभयसिद्धत्वमपि यदवादि ज्ञानस्य, तत्र यदि प्रमाणायत्ता वस्तुस्थितिः अर्थोऽप्युभयसिद्ध एव । इच्छाद्वेषनिबन्धनायां तु वस्तुस्थितौ ज्ञानमपि कथमुभयसिद्धं स्यादिति यत्किञ्चिदेतत् । 169. જ્ઞાન વાદી પ્રતિવાદી બંનેને સિદ્ધ છે એવુ' આપ બૌદ્ધોએ જે કહ્યુ તે બાબતમાં કહેવાનું કે જો વસ્તુસ્થિતિ પ્રમાણુાયત્ત હોય તે અથ પણ વાદી-પ્રતિવાદી ખ તેને સિદ્ધ જ છે અને જો વસ્તુસ્થિતિ ઇચ્છા દ્વેષને અધીન હોય તેા જ્ઞાન પણ કેવી રીતે વાદી- . પ્રતિવાદી બ-તેને સિદ્ધ બને ? એટલે, તમારી ( = બૌદ્ધોની) વાત તુ છ છે. 170. यत् पुनरिदमभिहितमभ्युपगम्यापि बाह्यमर्थमप्रत्याख्येयः प्रतिकर्मव्यवस्थासिद्धये ज्ञानस्याकारयोग इति, तदपि न साम्प्रतम्, प्रतिकर्मव्यवस्थायाः प्रकारान्तरेणाप्युपपत्तेः । यद्यप्यनेकसन्निघाने नीलज्ञानमुपजायते, यद्यपि च बोधरूपत्वमशेषसाधारणं, तथाऽपि नीलेनैव कर्मकारकेण तदुपजनितमिति नीलनिष्ठमेवावतिष्ठते । चक्षुरादिनाऽपि तज्जनितमिति चेत्, सत्यं जनितं न तु कर्मणा सता । नीलेन तु कर्मभूतेन तदुत्पाद्यते इति तदेकविषयमेव भवति । कुत एष नियम इति चेत्, वस्तुस्वभावकृत एव, आकारपक्षेऽपि समानोऽयं पर्यनुयोगः । " ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442