________________
આત્મખ્યાતિનું ખંડન
पारोहेण प्रतिभासमानता युज्यते, न त्वेकान्तासत इति । एवं देशकालयेोरपि सदसद्विकल्पचाद्यं परिहर्तव्यम् । अतश्च किंचिदपि नात्यन्तासदर्थग्राहि ज्ञानमस्तीति किं दृष्टान्तबलेन सर्वत्रार्थशून्यता कल्प्येत ? तस्माद् न असत्ख्यातिः ।
179. અસખ્યાતિવાદો દેશકાળ પણ શુ સત્ દેખાય છે કે અસત્ એવા પ્રશ્ન કરી ઊઠાવવામાં આવતા બતે વિકલ્પેામાં પણ તુલ્ય દેખ છે.
Yeh
-
નૈયાયિક એવું નથી, આપ અસત્ખ્યાતિવાદી શુ' સત્ર જ તે અનુ અમત્ત્વ સ્વીકારે છેા કે કેવળ તે દેશમાં જ ? [ જે કેવળ તે દેશમાં જ તેનું અસત્ત્વ હૈાય તે ] ત્યાં અસન્નિધાનમાત્રને કારણે બહુ કીમતી વસ્તુ જેવા તમારે તે સ્વાથ' છે. એમ થાય. અને સંત્ર અસત્ પ્રતિભાસ હોય તેા આ નિયમ ત્યાંથી કે અસત્ત્વની ખાતે તે બન્નેમાં કોઈ ભેદ્ર ન હેાવા છતાં અસત્ રજત આદિ જ પ્રતિભાસિત થય છે, જ્યારે અસત્ ખરવિયાણુ આદિ પ્રતિભાસિત થતા નથી. એ અસત્ત્વ વચ્ચે આ ભેદ છે કે દેશાન્તરમાં સત્ (અર્થાત્ તે દેશમાં અસત્) અર્થે સ્મરણ આદિને ઉપારાહ ( = પ્રાપ્તિ ) પામીને પ્રતિભાસે તે યેાગ્ય છે, જ્યારે એકાંત અસત્ પ્રતિભાસે તે ચેગ્ય નથી. આ રીતે જ દેશ-કાલના સત્ અરાના વિકલ્પ કરી જે આપત્તિ આપવામાં આ.વી તેને પરિહાર પણ આ રીતે જ કરવા. અત્યન્ત અસત્ અતુ ગ્રહણુ કરનારું કઈ પણ જ્ઞાન નથી. તેા પછી કયા દૃષ્ટાંતના બળે સર્વત્ર અથ་શૂન્યતા કપાય ? તેથી અસત્ખ્યાતિ ઘટતી નથી.
तत्र च
180. आत्मख्यातेस्तु निराकरणाय सोऽयमियान् कलिर्वर्तते । बहुशः कथितं ग्राहकाद्विच्छिन्नमेव ग्राह्यमवभासते 'नीलमिदम्' इति, न तु तदभेदेन 'नीलमहम्' इति । भ्रान्तिज्ञानेषु तदर्थासन्निधानाद् भ्रान्तत्वमस्तु, नात्मतत्त्वग्रहणमिति । यच्चोच्यते ' यदन्तर्ज्ञेयरूपं हि बहिर्वदवभासते ' इति सेयं विपरीतख्यातिरेवाङ्गीकृता स्यात् । तद्वरं सैव तपस्विनी साधीयसी ।
180. આત્મખ્યાતિના નિરાકરણ માટે આ આટલી અમારી દલીલ છે. અમે ધણી વાર કહ્યુ` છે કે ગ્રાહ્ય ગ્રાહકી વિચ્છિન્નરૂપે (= પૃથરૂપે) જ અર્થાત્ ‘આ નીન્ન છે' એ રૂપે જ ભાસે છે, ગ્રાહકથી અભિન્નરૂપે અર્થાત્ નીલ છું' એ રૂપે ભાસતું નથી, તે અર્થના અસન્નિધાનને કારણે ભ્રાન્ત જ્ઞાનેમાં ભ્રાન્તપણું છે, આત્મતત્ત્વનું ગ્રહણુ નથી. તમે બૌદ્ધોએ જે કહ્યું કે જે આંતર જ્ઞેયરૂપ છે તે બહિર્ જ્ઞેયરૂપની જેમ ભાસે છે તેમાં તા તમે વિપરીતખ્યાતિના સ્વીકાર કર્યાં ગણાય. તેથી સારી છે.
તે વિપરીતખ્યાતિ જ બિચારી વધારે
?
181. अथ कथ्यते ग्राहकात् सत्यं विच्छिन्न ग्राह्य ं तत् तु ज्ञानरूपमेवेति, तत्र विच्छिन्नमिति प्रियमावेदितं, ज्ञानत्वे तु तस्य का युक्ति: ? न च ज्ञानयोः युगपदुत्पन्नयोर्वा क्रमभाविनोर्वा ग्राह्यग्राहकभाव उपपद्यते । यौगपद्ये सव्येतर गोविषाण
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org