Book Title: Nyayamanjari Part 5
Author(s): Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 425
________________ ૪૮, આત્મખ્યાતિનું ખંડન वद् ग्राह्यग्राहकनियमाभावात् । क्रमपक्षेऽपि पूर्वमुत्तरस्य ग्राहक चेत्, तदुत्पत्तितद्ग्रहणकालप्रतीक्षणात् क्षणिकतां जह्यात् । उत्तरमपि यदि पूर्वस्य ग्राहकं तदाऽपि सैव वार्ता, तावत्कालमवस्थितिमन्तरेण तद्ग्राह्यताऽनुपपत्तेः । न च ज्ञानत्वं नाम सामान्यं ग्राह्यग्राहकयोरनुगतं, गोत्वमिव शाबलेयादौ, भाति । अतो विच्छिन्नश्चेद् ग्राहकाद् ग्राह्यांशः, सोऽर्थ एव भवेदिति न ज्ञानस्यायमाकारः । 181. જો તમે આત્મખ્યાતિવાદી કહો કે ગ્રાહ્ય ગ્રાહકથી વિચ્છિન્ન છે એ સાચું પણ તે ગ્રાહ્ય જ્ઞાનરૂપ જ છે, તો ત્યાં તમે “વિછિન્ન” એવું અમને પ્રિય કહ્યું પરંતુ ગ્રાહ્યના જ્ઞાનપણામાં શે તક છે ? યુગપટ્ટ ઉત્પન્ન કે ક્રમભાવી બે જ્ઞાને વચ્ચે ગ્રાહ્યગ્રાહકભાવ ઘટતા નથી. જે જ્ઞાને યુગપ ઉત્પન્ન હોય તો ગાયનાં ડાબા-જમણું શિંગડાંની જેમ અમુક જ ગ્રાહ્ય અને અમુક જ ગ્રાહક એવો નિયમ તેમની બાબતમાં ધટતું નથી. કમપક્ષમાં જે પૂર્વોત્પન્ન જ્ઞાનને ઉત્તરોત્પન્ન જ્ઞાનનું ગ્રાહક માનીએ તે ઉત્તર જ્ઞાનની ઉ૫ત્તિના કાળ અને ઉત્તર જ્ઞાનના ગ્રહણને કાળની પ્રતીક્ષા કરતું તે પૂ૫ને જ્ઞાન ક્ષણિકતા છોડી દે. જે ઉત્તરાઉન્મ જ્ઞાન પર્વોપન્ન જ્ઞાનનું ગ્રાહક હોય તે પણ તે જ વાત છે, કારણ કે જે તેટલા વખત સુધી પૂર્વોપન્ન જ્ઞાન ટકે નહિ તો તે પૂર્વોત્પન્ન જ્ઞાન ઉત્તરો૫ન્ન જ્ઞાનનું ગ્રાહ્ય ઘટી શકે નહિ. વળી, જેમ શાબલોય વગેરે ગોવ્યક્તિઓમાં ગર્વ અનુગત દેખાય છે તેમ માહ્ય-ગ્રાહકમાં જ્ઞાનવ નામનું સામાન્ય અનુગત દેખાતું નથી. તેથી જે ગ્રાહકથી ગ્રાહ્ય વિછિન્ન હોય તો તે ગ્રાહ્ય એ અર્થ જ હોય એટલે તે જ્ઞાનને આકાર ન હોય. વ.482. યg સંઘર્મ શાકારો ન મવતિ રૂતિ માષિત, તઘુમેવ न कुण्डदधिवत् कश्चित् संसर्गोऽस्त्यर्थबोधयोः । तत्कृताकारवत्ता वा प्रागनाकारयोस्तयोः ॥ तदेवं शाक्योक्तयुक्तिशकलदौर्बल्यात् , सर्वत्र विच्छेदप्रतिभासात् , स्वच्छात्मनश्च ज्ञानस्य स्वतो विचित्रत्वानुपपत्तेः अर्थस्यैवायमाकार इति सिद्धम् । 182, આકાર એ સંસર્ગનો ધર્મ નથી બનતે એમ જે કહ્યું છે તે યોગ્ય જ છે. છે અને દડી વચ્ચે સંસગ ( = સગ) છે તેમ અર્થ અને જ્ઞાન વચ્ચે કોઈ સંસર્ગ નથી, જેથી પહેલાં અનાકાર એવાં બે જ્ઞાન તે સંસર્ગને કારણે આકારવાળાં ( ગ્રાહ્યાકાર અને ગ્રાહકાકાર) બને. તેથી આમ બોદ્ધોએ કહેલી દલીલ દુર્બળ હોવાને કારણે, સર્વત્ર વિચ્છેદને પ્રતિભાસ થતો હોવાના કારણે અને સ્વભાવથી શુદ્ધ જ્ઞાનનું વચિય સ્વતઃ ઘટતું ન હોવાના કારણે અર્થને જ આ આકાર છે એ સિદ્ધ થયું. 183. यत्तु अर्थाकारपक्षे चोदितमेकत्रार्थे नक्षत्रां तारका तिष्य इति Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442