Book Title: Nyayamanjari Part 5
Author(s): Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 420
________________ જવય-વ્યક્તિ દ્વારા અથ જ્ઞાનને જનક પુરવાર થાય છે ઈછનાર કેઈ, દેવદત્તના ઘેર જાય છે અને ત્યાં ઘરમાં ન રહેલા તેને ઘેર જઈને પણ દેખાતો નથી, બીજી ક્ષણે દેવદત્તને તે આવત દેખે છે. ત્યાં દેવદત્તના હેવા ન હોવા દ્વારા દેવદત્તનું હોવું-ન હોવું પેલા માણસની બુદ્ધિઓ જાણે છે. દેવદત્ત આવ્યો ન હતા ત્યારે દેહત્તતાન ઉત્પન્ન થવું નહિ અને દેવદત્ત આવ્યા ત્યારે તે ઉપન થયું, એટલેદેવદત્તના હેતાં દેવદત્તજ્ઞાન થતુ હોવાથી દેવદત્તજ્ઞાન દેવદત્તથી જન્ય છે એ શ્રિય થાય છે અને આ રીતે અથજન્ય દ્વારા જ પ્રતિમ વ્યવસ્થાને નિયમ સિદ્ધ થત હે ઈ નાનાકારની કલ્પનાનું કઇ પ્રયે.જન નથી આના દ્વારા (અર્થાત ઉપર જે કહ્યું એ દ્વારા) અમુક જ વિષયમાં પુરુષની પ્રવૃત્તિ કેમ થાય છે તેનું વ્યાખ્યાન થઈ ગયું. અને સામગ્રીનું સ ધકતમ તો પ્રમાણસામાન્ય લક્ષણમાં નિર્ણત જ છે. 173. વસ્તુ સ્ટાગ્યબ્રેરા કાઢતા, સોડા ઠમિતિ | ‘નોर्थोऽयं यतस्तद्विषयं ज्ञानमुत्पन्नम्' इत्यपि न व्यपदिशन्ति लौकिकाः ? । तस्मादर्थे सत्यपि साकारं ज्ञानमेषितव्यम् इति यदुक्तं तदनुपपन्नम् । 173. તમે બૌદ્ધોએ લૌકિક વાકપ્રગનું જે ઉદ હરણ આપ્યું તે પણ તૂટી પડે છે “આ નીલ અર્થ છે, કારણ કે નીલવિષયક જ્ઞાન ઉત્પન્ન થયું છે' એમ લેકે કહેતા નથી શું ? તેથી, અર્થ હોય તે પણ જ્ઞાનને તો સાકાર ઇચ્છવું જ જોઈએ એમ જે તમે કહ્યું તે ઘટતું નથી. 174. ઘaff “ સોમનિ મામેવો નીદિયો રૂતિ તા बालभाषितमिव नः प्रतिभाति, अभेदे सहानुपपत्तेः । अथ 'एकोपलभ्भनियमात्' इति हे वर्यो विवक्षितः, तदयमसिद्धो हेतुः नीलादिग्राह्यग्रहणसमये तद्ग्राहकानुः पलम्भात् ग्राहकाकारानुवेधरहिततद्विच्छिन्नबाह्यग्राह्यमात्रप्रतिभास एवायं 'नीलमिदम्। इत्यादि दर्शितः । क्वचिच्च ग्राह्याकारानुपश्लिष्टकेवलग्राहकावमर्शनमपि दृश्यते 'न स्मराणि मया कोऽपि गृहीतोऽर्थस्तदा' इति । तदेवमितरेतरवि. भक्तज्ञानार्थाकारसंवेदनात् कथम् ‘एकोपलम्भनियमादभेदो नीलतद्धियोः' इत्युच्यते ? नीलतद्धियोरिति च वदता भवताऽप्येष भेद एव निर्दिश्यते । परमतानुवादमात्रमेतदिति चेत् , न, अभेदे पृथक् निर्देशस्याप्यघटमानत्वात् । तस्मादपि न ज्ञानस्यायमाकारः । 174 વળી, તમે જે કહ્યું કે નીલ અને ન લજ્ઞાન બનેની ઉપલબ્ધિ (= અનુભવ) સાથે (સહ) થતી હોવાને કારણે બન્નેને અભેદ છે તે પણ બાલભાવિત જેવું અમને લાગે છે કારણ કે જે અભેદ હોય તો “સહ’ શબ્દને અર્થ ઘટે નહિ. જે તમે કહો કે “એકની ઉપલબ્ધિ થતી હોવાને કારણે એવો તે હેતુને અર્થે વિવિક્ષિત છે, તે અમે કહીશું કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442