________________
વિજ્ઞાનાદ્વૈતખંડન
154. નૈયાયિક આના ઉત્તર અમે આપીએ છીએ, ખરેખર એક વિજ્ઞાન પ્રાદ્યસ્વભાવ અને ગ્રાહકસ્વભાવ એમ બન્ને સ્વભાવેા ધરાવે એ એને ધટતું નથી, ગ્રાહ સ્વરૂપ અને ગ્રાહકસ્વરૂપ એકબીજાથી તદ્દન વિસદશ હેઇ, તેમને એકમાં સમાવેશ ઘટતા નથી. નીજ્ઞાન, પીતજ્ઞાન શુકલજ્ઞાન એમ નીલ, પીત, વગેરેની ઉત્પત્તિ અને નાશ થવા છતાં બધામાં અનુસ્પૂત જ્ઞાનરૂપતાને લીધે જ્ઞાન નીલ આદિથી વિલક્ષણ છે એવા નિય અન્વય-વ્યતિરેક દ્વારા થાય છે. વળી, તમે જ્ઞાનને અહુંકારાસ્પદ, આનન્દાદિસ્વભાવ અને સ્વવિષયમાં જાણે વ્યાપાર કરતું સ્વીકાયુ` છે. પરંતુ અર્થ તેા એવા સ્વભાવવાળા નથી, એટલે તે એને અભેદ કેમ ?
155. यद्यपि ज्ञानमिदमयमर्थ इत्येवमाकारद्वयप्रतिभासो नास्ति, तथा. starकोsव्याकारः प्रतिभासमानः प्रकाश्य एव प्रतिभाति, न प्रकाशकः । इदं नीलमिति ग्राहकाद्विच्छिन्न ग्राह्याकारोऽवभासते, न वह नीलमिति तदैक्येनावभासो अस्ति ?
एव
155. જો કે ‘આ જ્ઞાન છે' આ અય છે' એમ એ આકાશના પ્રતિભાસ નથી તેમ છતાં પ્રતિભાસતે। આ એક આકાર પ્રક્રાશ્યાકાર (= ગ્રાહ્યાકાર = અર્થાકાર) જ પ્રતિભાસે છે, પ્રકાશકાકાર (= ગ્રાહકાકાર = જ્ઞાનાકાર) પ્રતિભાસતે। નથી. ગ્રાહકથી (= જ્ઞાનથી) વિચ્છિન્ન (= પૃથક્) જ એવા ગ્રાહ્યાકાર ‘આ નીલ છે’ પ્રતિભાસે છે, પરંતુ હું નીલ છુ” એવા ગ્રાહક સાથે ગ્રાણુના અભેદના પ્રતિભાસ થતા નથી.
૩૫
156. अपि च प्रकाश्यस्य नीलादेः प्रकाशकबोधाधीनं युक्तं नाम ग्रहणं, बोधस्य तु तद्ग्राहकस्य तदा किंकृतं ग्रहणमिति चिन्त्यम्, न बोधान्तरनिबन्धनमनवस्थाप्रसङ्गात्, नापि स्वप्रकाशं ज्ञानम्, अहं नीलमित्यप्रतिभासात् ।
,
156. વળી, પ્રકાશ્ય નીલ આદિનું ગ્રહણ પ્રકાશક મેધ વડે વું યોગ્ય છે, પરંતુ પ્રકાશ્ય નીલતા ગ્રાહક બેધનું ગ્રહણુ ત્યારે શેના વડે થાય છે એ વિચારવુ જોઇએ. તેનુ ગ્રહણ ખીજા મેધ વડે થતું ન મનાય કારણ કે તેમાં અનવસ્થાદેષની આપત્તિ આવે છે. જ્ઞાનસ્વપ્રકાશ પણ નથી, કારણ કે ‘હું નીલ છુ” એવા પ્રતિભાસ થતા નથી.
157. નવુ નૈવ બ્રાહ્મપ્રાયોન્યત્રમિતિ । થોડયું શ્રાદ્ઘાવમાસ વૃતિ મવાSभ्युपगतस्स एव ग्राहकावमासः । ग्राहकादन्यो हि ग्राह्यो जडात्मा भवेत् । ग्राहकस्तु प्रकाशस्वभावो ग्राहकत्वादेव । द्वयप्रतिभासश्च नास्तीत्युक्तम् । अतोऽन्यतरस्य प्रतिभासने जडप्रकाशयोः कतरस्यावभासितुं युक्तमिति चिन्तायां बलात् प्रकाश एव प्रकाशते, न जडः । निराकारश्च न प्रकाशत इति तस्मिन् साकारे प्रकाशमाने कुतो जडात्मा तदतिरिक्तोऽर्थः स्यात् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org