________________
ભેદપ્રતીતિ પર પક્ષ છે એ વેદાનમતને તૈયાયિકને ઉત્તર માંડી ઘટ, કર્પર, ચૂર્ણ સુધીનાં કાર્યોનું જ્ઞાન થતાં અને તે કાર્યો તેમનામાં અનુગત મૃદનું સ્વરૂપ ધરાવે છે એવું જ્ઞાન થતાં મદથી તેઓ અભિન્ન છે એવો નિશ્ચય થાય, અન્યથા ન થાય. બૌદ્ધ ભિક્ષુઓ તો કહે છે કે ચાક્ષુષ જ્ઞાન વ્યાવૃત્ત સ્વલક્ષણનું ગ્રહણ કરે છે, અભેદનું ગ્રહણ કરતું નથી કારણ કે અભેદ પરાપેક્ષ છે.
88. अयमस्मादन्य इतीयं परापेक्षा प्रतीतिरिति चेत्, अयमस्मिन्ननुस्यूत इतीयमपि परापेक्षैव । तदत्रभवांश्च भिक्षवश्च द्वावपि दुर्ग्रहोपहतौ । भेदाभेदग्रहणनिपुणमक्षजमिति परीक्षितमेतद्विस्तरत: सामान्यचिन्तायाम् । अङ्गुलिचतुष्टयं हि प्रतिभासमानमितरेतरविविक्तरूपमप्यनुगतरूपमपि प्रकाशते इत्युक्तम् ।
व्यावृत्तिरनुवृत्तिर्वा परापेक्षाऽस्तु वस्तुषु ।
असङ्कोर्णस्वभावा हि भावा भान्त्यक्षबुद्धिषु ।। 88. અતિવેદાન્તી – “આ આનાથી અન્ય છે એવી પ્રતીતિ પરની અપેક્ષા રાખનારી છે. - યાયિક – “આ આમાં અનસૂત છે' એવી આ પ્રતીતિ પણ પરની અપેક્ષા રાખનારી જ છે. તેથી અહીં આપ અને બૌદ્ધ ભિક્ષુઓ બન્ને મિથ્થા સવીકારથી ઉપહત છે. પ્રત્યક્ષ ભેદ અને અભેદ બનેના ચહમાં નિપુણ છે એ અમે સામાન્યની વિચારણમાં વિસ્તારથી પરીક્યું છે. પ્રતિભાસતું અંગુલિચતુષ્ટય ઇતરેતરવિવિક્ત રૂપને અને અનુગત રૂપને પણ પ્રકાશે છે એમ અમે કહ્યું છે. વસ્તુઓમાં વ્યાવૃત્તિ કે અનુવૃત્તિ પરાપેક્ષ ભલે હે પરંતુ અસંકીર્ણસ્વભાવવાળા (એકબીજાથી વ્યાવૃત્ત સ્વભાવવાળા) ભાવ (=વસ્તુઓ) તે પ્રત્યક્ષજ્ઞાનમાં પ્રકાશે છે.
89. વઘુમ્ –“રાહુર્વિઘાતુ પ્રત્યક્ષ ન નિષે તિ, તાલાપુ ! विधात इति कोऽर्थः ? इदमपि
वस्तुस्वरूपं गृह्णाति नान्यरूपं निषेधति । प्रत्यक्षमिति चेन्मैवम् ज्ञानं तर्हि न तद् भवेत् ॥
अन्यरूपनिषेधमन्तरेण तत्स्वरूपपरिच्छेदस्याप्यसम्पत्तेः । पीतादिव्यवच्छिन्नं हि नीलं नीलमिति गृहीतं भवति, नेतरथा । तथा चाह-'तत् परिच्छिनत्ति अन्यद् व्यवच्छिनत्ति' इति ।भाववदभावमपि ग्रहीतुं प्रभवति प्रत्यक्षमिति च साधितमस्माभिरेवैतत् । तस्मादितरेतरविविक्तपदार्थस्वरूपग्राहित्वान्नाभेदविषयं प्रत्यक्षम् ।
89. “પ્રત્યક્ષને વિધાયક કહ્યું છે, તે નિષેધક નથી' એમ આપે જે કહ્યું તે પણ ચોગ્ય નથી. ‘વિધાયક (=વિધાતૃ’ને શો અર્થ છે ? પ્રત્યક્ષ વસ્તુસ્વરૂપને ગ્રહણ કરે છે, અન્ય ૩૫ને નિષેધ કરતું નથી એવો અર્થ જે હોય તે અમે કહીએ છીએ કે એવું નથી, કારણું કે એવું હોય તો જ્ઞાન જ ન થાય. કેિમ ?] કારણ કે અન્યના રૂપના નિષેધ વિના તેના સ્વ-રૂપનું જ્ઞાન પણ થતું નથી. પતિ આદિથો વ્યવચ્છિન (=ળ્યાવૃત્ત) નીલ વસ્તુ “નીલ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org