________________
૭૬૬ જીવ બ્રહ્મથી અભિન્ન હતાં જીવો પરસ્પર અભિન્ન બની જાય परमानुभवो नेतरत्रेति । एवमेकस्मिन्नपि परमात्मनि कल्पनामात्रप्रतिष्ठेष्वपि जीवात्मसु बद्रमुक्तव्यवस्था सिद्धयत्येवेति एकात्मवाद एवायमागमानुगुण उपगन्तुं युक्तः, नानन्त्यमात्मनाम् ।
ब्रह्मदर्शनमेवातो निःश्रेयसनिबन्धनम् ।
મેનમૂઢાનાં સંસારવિતિઃ કુતઃ | રૂતિ | 86 તૈયાયિક – પરમાત્માથી જ અનન્ય હોવાથી, જીવો પણ અન્યાય અનન્ય છે, એટલે એક બદ્ધ થતાં કે મુક્ત થતાં બધા બદ્ધ થાય કે મુક્ત થાય,
અદ્વૈત વેદાન્તી – આ કુતક કલુષિતમતિ ! કેમ સમજાવવા છતાં સમજતો નથી ? ઘટ' કાશની બાબતમાં ઘટ ભાંગી જતાં પરમાકાશમાં ઘટાકાશ પ્રતિષ્ઠિત થઈ જાય છે, પરંતુ તે વખતે પાકાશ પશુ પરમાકાશમાં પ્રતિષ્ઠિત થતું નથી. એક જ જીવને પણ ઉપાધિભેદે સુખદુઃખના અનુભવોને ભેદ થતો દેખાય છે – “મને પગે વેદના થાય છે' “મને માથામાં વેદના થાય છે” એમ. તીવ્રતર સૂર્યતાપને કારણે અત્યંત વ્યાકુળ બનેલા માણસના જે શરીરાવયવ ઉપર સેવકે શિશિરહરિચંદનનો લેપ કરે છે ત્યાં જ તાપજનિત દુ:ખના ઉપરમને અનુભવ થાય છે, અન્યત્ર થતો નથી તેવી જ રીતે, એક પરમાત્મામાં કલ્પનામાત્રથી પ્રતિષ્ઠિત જીવાત્માઓમાં બદ્ધમMવ્યવસ્થા ઘટે છે જ. એટલે આગમસંમત એકામવાદને જ રવીકાર ચોગ્ય છે. અનન્ત આત્માઓને સ્વીકારવા એગ્ય નથી. તેથી બ્રહ્મદર્શન જ નિઃવસનું કારણ છે. ભેદદશનથી મૂઢાને સંસારનો ઉપરમ (નાશ) કયાંથી થાય ?
87. ત્રામિઘીયતે | પટનાદાસ્પત્રિકાનૂપુરને તદ્દનુકુળાન્તપુરम्परोपपादने च किमुच्यते परं कौशलं भवताम् ! प्रमाणवृत्तनिरूपणे तु तपस्विन एव भवन्तः । तथा हिं-भेदस्य प्रमाणबाधितत्वात् किमयमभेदाभ्युपगमो भवताम् , उत विदभेदस्यैव प्रमाणसिद्धत्वादिति ? द्वयमपि नास्ति । प्रत्यक्षादीनि हि सर्वाण्येव भेदप्रतिष्ठानि प्रमाणानि । यत् तावद् भेदस्य परापेक्षत्वात् अक्षजज्ञानगम्यता नास्तीति तदयुक्तम् , अभेदस्य सुतरां परापेक्षत्वात् । मृत्पिण्डात् प्रभृति घट कर्परचूर्णपर्यन्तकार्यपरम्परापरिच्छेदे तदनुगतमृद्रूपताग्रहणे च सति मृदस्तदभिनरूपत्वमवधार्यते, नान्यथा । भिक्षवश्चाचक्षते चाक्षुषं व्यावृत्तस्वलक्षणग्राहि, नामेदविषयम् , अभेदस्य परापेक्षत्वादिति ।
87. નૈયાયિક – આનો ઉત્તર અમે આપીએ છીએ. કપટનાટકની રહસ્યપૂણ” પ્રક્રિયાઓ રચવામાં અને તેમને અનુરૂ૫ દૃષ્ટાન્તોની હારમાળા રજૂ કરવામાં, શું કહીએ ?, આ૫નું પરમ કૌશલ છે. પરંતુ પ્રમાણવ્રત્તના નિરૂપણમાં તો આપ બિચારા જ છે તે આ પ્રમાણે - ભેદ પ્રમાણબાધિત હોવાથી શુ આપે અભેદને સ્વીકાર કર્યો છે કે અભેદ જ પ્રમાણસિદ્ધ હોવાથી આપે અભેદને સ્વીકાર કર્યો છે ? બને વિકલ્પ ધટતા નથી, કારણ કે પ્રત્યક્ષ આદિ બધાં પ્રમાણેને પાયે ભેદ છે. ભેદ પરાપેક્ષ હેઈ તે પ્રત્યક્ષજ્ઞાનના વિષય નથી એમ તમે જે કહ્યું તે બરાબર નથી. કારણ કે અભેદ પણ સુતરાં પરાપેક્ષ છે. મૃત્પિડથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org