________________
શબ્દાદ્વૈતવાદની સ્થાપના
૫ वाऽनुभूत्याऽनुभवसीति सोऽपि विशेष्यः शब्दरूप एवेति जानीहि । तदेवं शब्द एवार्थोपारूढः प्रतिभातीति व्यवतिष्ठते ।
105. બીજી પ્રસ્તુત બાબતને વિશે તમે આ પ્રમાણે જાણો છો – શબ્દ નામના વિશેષણુના અનુવેધરૂપ (= યોગરૂ૫) વિશેના અનુભવને લીધે બધું ઇન્દ્રિયજ નિર્વિકલ્પક જ્ઞાન અને સવિકલ્પક જ્ઞાન શબ્દવિશિષ્ટ અર્થને જ પ્રકાશિત કરે છે, જાણે છે, જેમકે “શુકલ ગાય જાય છે', એટલે જતિ, ગુણ અને ક્રિયાથી વિશિષ્ટ વિષયને પ્રકાશિત કરતા જ્ઞાનમાં શબ્દવિશિષ્ટ જ અર્થ સ્વરે છે, પ્રકાશે છે એમ તમે જાણે. જો એમ હોય તે બંધ કરવા માટે તું [કદાપ્રહ છોડી] આમ નીચે ઊતરી આવ્યો છે શબ્દ નામના વિશેષણથી અનુરક્ત તે વિશેષ્યનું સ્વરૂપ તમને પૂછવામાં આવતાં તમે તેના સ્વરૂપને શબ્દ વડે જ દર્શાવે છે; અથવા શબ્દ ન છોડવાને પરિણામે પ્રાપ્ત પ્રકાશસ્વરૂપવાળી જ અનુભૂતિથી તેના સ્વરૂપને અનુભવો છો. એટલે તે વિશેષ્ય (=પદાર્થો) પણ શબ્દરૂપ જ છે એમ તમે જાણે. તેથી અર્થથી ઉપારૂઢ (=વર્ધિત, વિશેષિત) શબ્દ જ જ્ઞાત થાય છે એમ સ્થિર થાય છે.
106. રૂરથમિયતમવાને વેત્ પ્રાતોગતિ તદ્રધુના યહુપાહઢ: રાદ્ધ: प्रकाशते तस्य पृथक् प्रदर्शयितुमनुभवितुं चाशक्यत्वात् शब्द एव तथा तथा प्रतिभातीति शब्दविवर्त एवायमर्थः, नान्यः कश्चिदिति प्रतिपत्तुमर्हसि ।
106. આમ આટલે રસતે હું જે પહોંચે છે તે હવે જેનાથી ઉપારૂઢ (=વધિત, , વિશેષિત) શબ્દ પ્રકાશે છે તેને શબ્દથી પથ દર્શાવવું કે અનુભવવું અશક્ય હોઈ શબ્દ જ તે તે રૂપે જ્ઞાત થાય છે; એટલે આ, શબ્દને વિવર્ત છે (આભાસ છે), બીજું કંઈ નથી એમ જાણવા-સમજવાને તુ યોગ્ય છે.
107. यथा चायमिन्द्रियजेषु प्रतिभासेषु प्रक्रमस्तथा शाब्देष्वपि प्रत्ययेषु शब्दविशिष्टो वाऽर्थः प्रतिभाति शब्दो वार्थारूढः, शब्द एवार्थरूपेण विवर्तत इति गृह्यताम् । अतश्च शब्दब्रह्मेदमेकमविद्योपाधिदर्शितविचित्रभेदमविद्योपरमे यथावस्थितरूपं प्रकाशत इति युक्तम् ।
107. જેમ ઈન્દ્રિયજન્ય જ્ઞાન માં આ પ્રક્રમ છે તેમ શબ્દ જ્ઞાનમાં પણ શબ્દવિશિષ્ટ અર્થ જણાય છે અથવા અર્થથી આ રૂઢ =વર્ધિત, વિશેષિત) શબ્દ; એટલે શબ્દ જ અર્થ રૂપે ભ સે છે એમ તમે સમજો. અને એટલે એક શબ્દબ્રહ્મ જ છે, અવિઘા રૂ૫ ઉપાધિ તેમાં વિચિત્ર ભેદે દર્શાવે છે, અવિઘાને નાશ થતાં યથાવસ્થિતરૂપે શબ્દબ્રહ્મ પ્રકાશે છે, એમ માનવું યોગ્ય છે.
___108. तत्राभिधीयते-न चलु प्रकारत्रयमपीदमुपपद्यते, पदपदार्थसम्बन्धव्युत्पत्तिविरहिणामनवाप्तशब्दयोजनावैलक्षण्यस्वरूपमात्रप्रतिष्ठशुद्धवस्तुग्रहणप्रवणेन्द्रिय
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org