________________
બ્રહ્મદૈવિધ્યનિરાસ
૨૮૩ 14 (૪) શબ્દ પિતાને સંસગ છેડયા વિના (અર્થાત પોતાના સંસર્ગ સાથે જ) સત્ય કે અસત્ય અર્થબુદ્ધિને ઉત્પન્ન કરે છે – આ વિવર્તાઈ છે એમ જે તમે કહે તે આ વિવર્તાથને પ્રતિષેધ તો અમે હમણા જ કરી ગયા છીએ, કારણ કે શબ્દસંસગરહિત જ્ઞાનેને પ્રચુરપ્રમાણમાં અમે દર્શાવ્યાં છે.
125. न चान्यः कश्चिद् विपश्चिच्चेतसि विपरिवर्तते विवर्तप्रकारः इत्यवाचकमुच्यते 'विवर्ततेऽर्थभावेन' इति ।
125. [આ ચાથી] અન્ય એવો વિવર્તને કોઈ પ્રકાર (=અર્થ) બુદ્ધિમાનના ચિત્તમાં કુરતો નથી, એટલે “વિવર્તતેડમન (શબ્દ અર્થરૂપે વિવર્તન પામે છે)' એ અવાચક (=અનર્થક) છે એમ કહેવામાં આવ્યું છે
126. શબ્દ વ સૃજ્ઞતિ જ્ઞાહિત્ય વિવર્તઝાર કરતે, સેડવ ન सम्यक्, अचेतनत्वेन शब्दस्येश्वरस्येव स्रष्टत्वानुपपत्तेः, न च परमाणुवदस्य कारणत्वम् , अवयवसमवायित्वेन पृथिव्यादेः कार्यस्य ग्रहणात् ।
126. “શબ્દબ્રહ્મ જ જગતનું સર્જન કરે છે – આ વિવતને પ્રકાર છે એમ જે તમે કહે છે તે વિવત પ્રકાર પણ બરાબર નથી, કારણ કે શબ્દ અચેતન હાઈ ઈશ્વરની જેમ તેનું ભ્રષ્ટાપણું ઘટતુ નથી; વળી પરમાણુની જેમ તે જગતનું કારણ નથી કારણ કે શબ્દમાં સમવાયસંબંધથી રહેનાર તરીકે નહિ પણ અવયવોમાં સમવાયસંબંધથી રહેનાર તરીકે પૃથ્વી આદિ કાર્યનું પ્રહણ થાય છે.
127. अथ 'विज्ञानमानन्दं ब्रह्म'. इत्यागमवचनमनुसरता विभुत्वमिव चेतनत्वमपि शब्दब्रह्मणो वर्ण्यते, तर्हि ईश्वरस्यैव शब्दब्रह्मेति नाम कृतं स्यात् ।।
127. જો તમે કહે કે “બ્રહ્મ એ વિજ્ઞાન છે. આનન્દ છે” એ આગમવચનને અનુસરી વિભુત્વની જેમ ચેતન પણ શબ્દબ્રહ્મનું અમે વર્ણવીએ છીએ, તો અમારે કહેવું જોઈએ કે ઈશ્વરનું જ “શબ્દબ્રહ્મ' એવું નામ તમે યુ" છે એમ થાય.
128. વેણુ–
द्वे ब्रह्मणी वेदितव्ये शब्दब्रह्म परं च यत् ।
શદ્રહ્મગિ નિદાત: પૂરૂં ત્રહ્માઘાછતિ | તિ ! મૈિત્રા. . ૬.૨૨]
तदपि सुभिक्षमत्यन्तमलौकिकम्, एकतरस्य ब्रह्मणः काल्पनिकत्वात् । अकाल्पनिकत्वे वा कथमद्वैतवादः ? तस्मात् कृतमनेन शब्दब्रह्मणा, स्वस्ति परस्मै ब्रह्मणे भूयात् ।
128 “બે બ્રહ્મ જાણવાં જોઈએ – શબ્દબ્રહ્મ અને જે પર છે તે (અર્થાત પરબ્રહ્મ). શબ્દબ્રહ્મમાં જે નિષ્ણાત હોય છે તે પરબ્રહ્મને જાણે છે – પામે છે' મિત્રા. ઉપ. ૬.૨૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org