________________
શબ્દાતખંડને પસંહાર અને વિજ્ઞાનાતખંડનારંભ
૩૮૫ માણસે દેખતાં સ્મરણનુસંધાનપૂર્વક ઈચ્છા-દ્વેષ આદિ કાર્યો તે જ માણસમાં દેખાય છે, અન્ય માણસમાં દેખાતાં નથી; એક વીતરાગને મોક્ષ થાય છે ત્યારે અન્ય અનન્ત સંસારીઓ તો દેખાતા રહે છે જ; એક જીવાત્માને થતે અહપ્રત્યય બીજા જીવાત્માને હા અસંભવ છે; પુરુષના ભેદથી નિયત ધમધનભેદને કારણે જગતનું વૈચિત્ર્ય છે, જે વૈચિય પુરુષભેદ વિના ઘટતું નથી; આત્મભેદ સ્પષ્ટપણે પુરવાર થયેલ છે. તપાવેલા લેઢાનાં તણખાં, ઘટાકાશ, પાદવેદના વગેરે દષ્ટાન્તાનો પ્રતિષેધ અમે કર્યો છે જ, એટલે એકાત્મવાદ પણ તકેસ ગત નથી. વિસ્તાર રહેવા દઈએ. 133. શક્યાયં વિવર્ત: મસ્ટિમિતિ પ્રભુત્તવિશ–
स्वाकारोऽर्थप्रपञ्चः कथमिव विकृतिब्रह्मणो वेदृशी स्यात् । तस्मान्नानात्मतत्त्वे परिचितसदसत्कर्मपाकानुसार
प्रादुर्भतेश्वरेच्छावशविचलदणुप्रोद्भवो भूतसर्गः ।। 133. અખિલપણે સ્ફરતો શબ્દને આ વિવત શબ્દથી જુદા પિતાના આકારવાળો અર્થપ્રપંચ કેવી રીતે હોય કે બ્રહ્મની આવી વિકૃતિ કેવી રીતે હોય ? તેથી આત્માઓ અનેક હતાં તેમનાં સચિત સકમ અને અસકમના વિપાક અનુસાર જન્મેલી ઈશ્વરે ને લીધે અણુઓમાં ગતિ ઉત્પન્ન થતાં ભૂતસર્ગ ઉપન્ન થાય છે. 134. gવં સ્થિતેવુ સર્વે: તૂછીનદૈતવાહિg !
विज्ञानाद्वैतवादी तु पुनः प्रत्यवतिष्ठते ।। सत्यमनुपजननमनपायमपरिमितमद्वयं ब्रह्म न युक्तिमदिति युक्त एव तदनभ्युपगमः । विज्ञानमेव तु क्षणिकमुपजननापायधर्मकमनादिसन्तानप्रबन्धप्रवृत्तमिदं तथा तथाऽवभातीति न ततो द्वितीयमर्थरूपं नाम किञ्चिदस्तीति पश्यामः ।
134. આ રીતે બધા અતવાદીઓને મૌન કરી દેવામાં આવ્યા ત્યારે પિતાના મતમાં વિશેષતા દેખતો] વિજ્ઞાન તવાદી ફરીથી વાંધો ઉઠાવી ખડે થઈ જાય છે.
વિજ્ઞાનાÁતવાદી – ઉત્પત્તિરહિત, નાશરહિત, અપરિમિત અદ્રય બ્રહ્મ તર્કસંગત થી એટલે તેને સ્વીકાર ન કર ઉચિત છે એ સાચું. પરંતુ ક્ષશ્ચિક, ઉત્પત્તિવિનાશધર્મક, અનાદિ પ્રવાહના સાતત્યમાં વહેતું રહેલું આ વિજ્ઞાન જ તે તે રૂપે પ્રકાશે છે, એટલે તેનાથી જુદું બીજુ અર્થરૂપ એવું કંઈ જ અમે દેખતા નથી.
135. ननु प्रत्यक्षादिना प्रमाणेन परस्परविसदृशपदार्थरूपसंवेदनस्य दर्शितस्वात् कथं विज्ञानस्यायमवभासः, अर्थाभावे तत्स्वरूपानुपपत्तेः । ग्राह्यग्रहणं हि नाम विज्ञानं भवति, न ग्रहणग्रहणमिति ।
उच्यते । इदं तावत् परीक्ष्यतां यदेतत् प्रत्यक्षविज्ञानं 'नीलमिदम्' 'पीतमिदम्'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org