________________
૮૬
વિજ્ઞાનાતવાદસ્થાપના
इत्युत्पद्यते तत्र किमेक आकारः प्रकाशते उत द्वितयमिति । यदि द्वितयमवभाति अयमों नीलम् , इदं तज्ज्ञानमिति, तत्किमत्र विचार्यते, जितं भवद्धिः ।
135. યાયિક – પ્રત્યક્ષ વગેરે પ્રમાણે પદાર્થોના પરસ્પરવિસદશ સ્વરૂપના સંવેદનને દર્શાવતા હોઈ, આ અવભાસ વિજ્ઞાન છે એ કેવી રીતે સંભવે છે, કારણ કે અર્થના અભાવમાં પદાર્થોના સંવેદાતા પરસ્પરવિસદશ સ્વરૂપ ઘટતા નથી, છે ઘનું ગ્રહણ વિજ્ઞાન છે અને નહિ કે ગ્રહણનું (જ્ઞાનનું) પ્રહણ વિજ્ઞાન છે.
વિજ્ઞાનદૈતવાદી – આને ઉત્તર અમે આપીએ છીએ. આની તમે પરીક્ષા કરે કે આ નીલ છે આ પીત છે” એવુ આ જે પ્રત્યક્ષજ્ઞાન ઉપન્ન થાય છે તેમાં શુ' એક આકાર પ્રકાશે છે કે બે ? “આ અર્થ નીલ છે “આ તેનું જ્ઞાન છે' એમ બે આકારે છે તેમાં પ્રકાશતા હોય તે અહીં વિચારવાનું શું ?, તમે જીત્યા.
136. નિતસ્ય ચંદ્રાવતે તમાકુ વિધીવતામ્ | વા વાયુમાર: प्रथते, तहस्ति विचारावसरः । कस्यायमाकारः ? विमर्थस्य किं ज्ञानरयेति ? स चैवं विचार्यमाण आकारो यद्यर्थस्येति स्थारयति तद्भवन्तो जेप्यन्ति । ज्ञानाकारपक्षे तु वयं जेण्याम इति ।
136 નૈયાયિક – જીતેલાને જે આપત્તિ આપવામાં આવતી હોય તે અમને આપે.
વિજ્ઞાનાતવાદી – જે એક જ આકાર તેમાં પ્રકાશ હાય તો વિચારને અવકાશ છે. “આ આકાર કોને છે ? શું અર્થને છે ? શુ જ્ઞાનને છે ?' – આ પ્રમાણે તે આકારને વિચાર કરતાં જે નક્કી થાય કે તે અથના આકાર છે તે તમે જીતશે, અને જે નકકી થાય કે તે જ્ઞાનનો આકાર છે તો અમે જીતીશ.
137. rf તાવત્ર ગુન્ ? જ્ઞાનશ્યાયમાલાર રૂતિ | કુત: ? સપનાં तावदिह अल्पीयसीति । अर्थाकारपक्षे ह्यर्थस्य जडात्मनः प्रकाशायोगात् ग्राह्यत्वमन्यथा न स्यादिति ग्राहकान्तरपरिकल्पनाऽवश्यम्भाविनीति कल्पनाद्वैगुण्यम् । 137. યાયિક – તે પછી અહી શું યુક્ત છે ? વિજ્ઞાનાતવાદી – આ આકાર જ્ઞાનને છે એ. નૈયાયિક – કેમ ?
વિજ્ઞાનાતવાડી - અહી (= એમ સ્વીકારવામાં) ઓછામાં ઓછી ૩૯૫ના કરવી પડે છે. આ આકાર અર્થનો છે એ પક્ષમાં, જડ અર્થને પ્રકાશને યોગ ન હોવાથી પ્રકાશરૂપ ગ્રાહક (= જ્ઞાન) માન્યા વિના અર્થનું ગ્રાહ્યત્વ ઘટે નહિ, એટલે ગ્રાહ્યથી અન્ય ગ્રાહકની કલ્પના અવશ્ય કરવી પડે છે, પરિણામે બમણી કલ્પના કરવી પડે છે [– અર્થની અને જ્ઞાનની.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org