Book Title: Nyayamanjari Part 5
Author(s): Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 406
________________ જ્ઞાન સાકાર જ જીવીત થાય છે અને તે આકાર જ્ઞાનને જ છે ३८९ અનુમોદન આપે છે, કારણ કે “જ્ઞાત અર્થમાં અજ્ઞાત' એ વિશેષણ છે) અને વિશેષણનું ગ્રહણ ન કર્યું હોય તે બુદ્ધિ વિશેષ્યને ગ્રહણ કરતી નથી. તેથી અર્થગ્રહણ પૂર્વે જ્ઞાનગ્રહણ થાય છે એ પુરવાર થયું. 142. ज्ञानं च गृह्यमाणमाकाररहितं ग्रहीतुमशक्यमिति बलात् साकारमेव तद् ग्रहीतव्यम् । साकारे च ज्ञाने गृहीते सति द्वितीयकारणाभावात् कुतो ज्ञानातिरिक्तो बाह्योऽर्थः ? 142. જ્ઞાન જ્યારે ગ્રેહાતું હોય ત્યારે આકારરહિત પ્રહાવું અશક્ય છે, એટલે ન છૂટકે સાકાર જ જ્ઞાન ગ્રહવું જોઈએ. અને સાકાર જ્ઞાન ગૃહીત થતાં, બીજા આકારને અભાવ હોવાથી જ્ઞાનથી અતિરિક્ત બાહ્ય અર્થ ક્યાંથી હોય ? ___143. अतश्च साकारं ज्ञानम् , आकारवत्तामन्तरेणास्य प्रतिकर्मव्यवस्थानुपपत्तेः । कल्पयित्वाऽपि बाह्यमर्थमवश्यमाकारवत्ता विज्ञानस्य विषयनियमसिद्धये वक्तव्या । नीलज्ञानं हीदमनेकसन्निधाने समुपजायमानं कथम् अखिलतदितरपदार्थपरिहारेण केवलनीलालम्बनतामवलम्बेत, बोधस्वभावतायाः सर्वान् प्रत्यविशिष्टत्वात् । प्रवृत्तिरपि प्रेक्षापूर्वकारिणां कथं तदेकविषयैव स्यात् ? न च नीलजनितत्वकृत एष तदघिगतिनियम इति कथयितुमुचितम् , आलोकलोचनादिकारकान्तरजनितत्वस्यापि भावेन तद्विषयत्वप्रसङ्गात् । अतो नीलाकारते व नीलविषयत्वव्यवस्थाहेतुः, न निमित्तान्तरम् । आह च तत्रानुभवमात्रोण ज्ञानस्य सदृशात्मनः । भाव्यं तेनात्मना येन प्रतिकर्म विभज्यते ॥ (प्रमाणवा० २.३०२] अत एव आकारग्रहणमेवातिशयमाश्रित्य तमबर्थसमर्थने सति साधकतम ज्ञानमेव प्रमाणं भविष्यति । अपरथा कारकातिशयदर्शनाभावे तत्तत्साधकतमत्वस्य दुरुपपादत्वात् । साकारज्ञानसाक्षी च लौकिकोऽपि दृश्यते व्यवहारः। एवं च वक्तारो भवन्ति लौकिकाः 'नीलोऽर्थोऽयं यतोऽत्र तदाकारं ज्ञानमुत्पन्नम्' इति । तेन प्रतिकर्मनियमान्यथाऽनुपपत्तेरवश्यं साकारमेव ज्ञानम् । इत्थं सत्यपि बाह्यार्थे ज्ञानस्याकारकल्पना । भवेदेवेति तत्रैव सन्तुष्य स्थीयतां वरम् ॥ 143. જ્ઞાન સાકાર છે કારણ કે આકારવત્તા વિના જ્ઞાનની પ્રતિકર્મ વ્યવસ્થા ઘટતી નથી. બાહ્ય અર્થની કલ્પના કરીએ તે પણ પ્રતિકર્મવ્યવસ્થાની સિદ્ધિ માટે વિજ્ઞાનની આકારવત્તાને અવશ્ય જણાવવી જોઈએ. આ નીલજ્ઞાન અનેક પદાર્થોના સનિધાનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442