________________
જ્ઞાન સાકાર જ જીવીત થાય છે અને તે આકાર જ્ઞાનને જ છે
३८९ અનુમોદન આપે છે, કારણ કે “જ્ઞાત અર્થમાં અજ્ઞાત' એ વિશેષણ છે) અને વિશેષણનું ગ્રહણ ન કર્યું હોય તે બુદ્ધિ વિશેષ્યને ગ્રહણ કરતી નથી. તેથી અર્થગ્રહણ પૂર્વે જ્ઞાનગ્રહણ થાય છે એ પુરવાર થયું.
142. ज्ञानं च गृह्यमाणमाकाररहितं ग्रहीतुमशक्यमिति बलात् साकारमेव तद् ग्रहीतव्यम् । साकारे च ज्ञाने गृहीते सति द्वितीयकारणाभावात् कुतो ज्ञानातिरिक्तो बाह्योऽर्थः ?
142. જ્ઞાન જ્યારે ગ્રેહાતું હોય ત્યારે આકારરહિત પ્રહાવું અશક્ય છે, એટલે ન છૂટકે સાકાર જ જ્ઞાન ગ્રહવું જોઈએ. અને સાકાર જ્ઞાન ગૃહીત થતાં, બીજા આકારને અભાવ હોવાથી જ્ઞાનથી અતિરિક્ત બાહ્ય અર્થ ક્યાંથી હોય ?
___143. अतश्च साकारं ज्ञानम् , आकारवत्तामन्तरेणास्य प्रतिकर्मव्यवस्थानुपपत्तेः । कल्पयित्वाऽपि बाह्यमर्थमवश्यमाकारवत्ता विज्ञानस्य विषयनियमसिद्धये वक्तव्या । नीलज्ञानं हीदमनेकसन्निधाने समुपजायमानं कथम् अखिलतदितरपदार्थपरिहारेण केवलनीलालम्बनतामवलम्बेत, बोधस्वभावतायाः सर्वान् प्रत्यविशिष्टत्वात् । प्रवृत्तिरपि प्रेक्षापूर्वकारिणां कथं तदेकविषयैव स्यात् ? न च नीलजनितत्वकृत एष तदघिगतिनियम इति कथयितुमुचितम् , आलोकलोचनादिकारकान्तरजनितत्वस्यापि भावेन तद्विषयत्वप्रसङ्गात् । अतो नीलाकारते व नीलविषयत्वव्यवस्थाहेतुः, न निमित्तान्तरम् । आह च
तत्रानुभवमात्रोण ज्ञानस्य सदृशात्मनः ।
भाव्यं तेनात्मना येन प्रतिकर्म विभज्यते ॥ (प्रमाणवा० २.३०२] अत एव आकारग्रहणमेवातिशयमाश्रित्य तमबर्थसमर्थने सति साधकतम ज्ञानमेव प्रमाणं भविष्यति । अपरथा कारकातिशयदर्शनाभावे तत्तत्साधकतमत्वस्य दुरुपपादत्वात् । साकारज्ञानसाक्षी च लौकिकोऽपि दृश्यते व्यवहारः। एवं च वक्तारो भवन्ति लौकिकाः 'नीलोऽर्थोऽयं यतोऽत्र तदाकारं ज्ञानमुत्पन्नम्' इति । तेन प्रतिकर्मनियमान्यथाऽनुपपत्तेरवश्यं साकारमेव ज्ञानम् ।
इत्थं सत्यपि बाह्यार्थे ज्ञानस्याकारकल्पना ।
भवेदेवेति तत्रैव सन्तुष्य स्थीयतां वरम् ॥ 143. જ્ઞાન સાકાર છે કારણ કે આકારવત્તા વિના જ્ઞાનની પ્રતિકર્મ વ્યવસ્થા ઘટતી નથી. બાહ્ય અર્થની કલ્પના કરીએ તે પણ પ્રતિકર્મવ્યવસ્થાની સિદ્ધિ માટે વિજ્ઞાનની આકારવત્તાને અવશ્ય જણાવવી જોઈએ. આ નીલજ્ઞાન અનેક પદાર્થોના સનિધાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org