________________
અર્થગ્રહણવાડીએ પણ અર્થગ્રહણ પહેલાં જ્ઞાનગ્રહણ સ્વીકારવું જોઈએ અને ઘટ વગેરે અર્થો ઉત્પન્ન થયા હોય તે પણ પ્રકાશને અભાવ હોય કે પ્રતિબંધક અભાવ ન હોય તો તે કારણે તે અર્થોનું ગ્રહણ થતું નથી. પરંતુ જ્ઞાન ઉત્પન્ન થવું હોય તે તે જ્ઞાનના પ્રહણમાં કે ઈ જ પ્રતિબંધક નથી જ્ઞાનને અન્ય પ્રકાશની અપેક્ષા નથી, કારણ કે જ્ઞાન દીપની જેમ સ્વતઃ જ પ્રકાશસ્વભાવ છે. તેથી જ્યારે જ્ઞાનની ઉત્પત્તિ થાય ત્યારે જ જ્ઞાનનું ગ્રહણ અવશ્ય થાય જ, જે ત્યારે જ જ્ઞાનનું ગ્રહણ ન થાય તે કાલાન્તરે પણ ન જ થાય.
141. વિં હિ તસ્ય સ્ટારે મવષ્યતિ ? fä વા તદ્દા નમૂત્ ચેન तत् कालान्तरे ग्रहीष्यते, तदा च न गृह्यते इति ? ज्ञानान्तरेण कालान्तरे तद् ग्रहीष्यते इति चेत् , तदपि केन ग्रहीष्यते ? अन्येनेति चेत् , तदप्यन्येनेति कोऽवधिः ? श्रम इति चेत्, कामं श्रान्तो विरस्यति भवान् , अर्थ तु न गृहीतवानेव, प्रकाशाग्रहणे तत्प्रकाश्यपरिच्छेदायोगादित्येवं न कदाचिदर्थग्रहणं स्यात् । तस्मादर्थग्रहणवादिनाऽपि पूर्व ज्ञानग्रहणमवश्याश्रयणीयम् । यथोक्तम्ગરપક્ષોમશ્ય નાદિ: પ્રસિદ્ધતિ | તિ [
] अतश्चैतदेवं, ज्ञानपृष्ठेन चोत्तरकालभाविप्रत्यवमर्शदर्शनात् । 'ज्ञातो मयाऽयमर्थः' इति हि प्रत्यवमृशन्तः प्रमातारः प्रथमं ज्ञानग्रहणमनुमोदन्ते । न ह्यगृहीतविशेषणा विशेष्यबुद्धिर्भवति । तस्मादपि पूर्व ज्ञानग्रहणमिति सिद्धम् ।
141. શું તેનું (= જ્ઞાનનું) ગ્રહણ કાલાન્તરે થશે ? તે શું ત્યારે (= ઉત્પત્તિકાળ) ન હતું જેથી ત્યારે તેનું ગ્રહણ થતું નથી પણ કાલાન્તરે તેનું ગ્રહણ થાય છે ? [તમે કહેશે કે તેનું ગ્રહણ ઉત્પત્તિકાળે ન થવાનું કારણ એ નથી કે ત્યારે તે ન હતું પણ એ છે કે તેને ગ્રહણ કરવા બીજુ કોઈ જ્ઞાન ત્યારે ન હતું, પરંતુ કાલાન્તરે તેને ગ્રહણ કરવા બીજું જ્ઞાન હોય છે, એટલે કાલાન્તરે તેનું ગ્રહણ થાય છે. આમ] જે જ્ઞાનાન્તરથી તેનું કાલાન્તરે ગ્રહણ થશે એમ તમે માને તો તે જ્ઞાનાન્તર પણ કોનાથી ગૃહીત થશે ? તે અન્ય જ્ઞાનથી ગ્રહીત થશે એમ જે તમે કહે છે તે અન્ય જ્ઞાન પણ અન્ય જ્ઞાનથી ગૃહીત થશે અને આમ એનો અવધિ કર્યો ? જે કહો કે શ્રમ એને અવધિ છે તે અમે કહીશ કે ભલે થાકેલા આપ વિરમશે પરંતુ અથ' તો અગૃહીત જ રહેશે કારણ કે પ્રકાશ અગૃહીત હેય ત્યારે તે પ્રકાશ વડે પ્રકાશ્યનું ગ્રહણ પણ ન થાય, એટલે એ રીતે અર્થનું ગ્રહણ ક્યારેય નહિ થાય. તેથી અથગ્રહણવાદીએ પણ અર્થગ્રહણ પહેલાં જ્ઞાનગ્રહણ થાય છે એ સ્વીકારવું જોઈએ, જેમકે કહ્યું છે કે “જેને જ્ઞાન પ્રત્યક્ષ થયું નથી તેને [તે જ્ઞાનના વિષયભૂત] અથનું દર્શન પણ થતું નથી” [
]. તેથી, આ આમ છે કારણ કે જ્ઞાન પછી તરત જ ઉત્તરકાળે પ્રત્યવશ થતે દેખાય છે. “આ અર્થે મને જ્ઞાત થયો છે' એ આકારે પ્રત્યવમર્શ કરતા પ્રમાતાઓ પ્રથમ જ્ઞાનનું ગ્રહણ થાય છે એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org